Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પ ઘણા સમયથી અમારી સાથે સોદા માટે ઉત્સુક હતા,Iran’s Supreme Leader

    May 1, 2026

    હું કોહિનૂર હીરાને ભારત પરત કરવા માટે British King Charles ત્રીજા સાથે વાત કરીશ,ન્યૂ યોર્કના મેયર

    May 1, 2026

    ધર્મ પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં Bharti Singh and Shekhar Suman ને હાઈકોર્ટમાંથી રાહત, એફઆઇઆર રદ

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પ ઘણા સમયથી અમારી સાથે સોદા માટે ઉત્સુક હતા,Iran’s Supreme Leader
    • હું કોહિનૂર હીરાને ભારત પરત કરવા માટે British King Charles ત્રીજા સાથે વાત કરીશ,ન્યૂ યોર્કના મેયર
    • ધર્મ પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં Bharti Singh and Shekhar Suman ને હાઈકોર્ટમાંથી રાહત, એફઆઇઆર રદ
    • કેનેડામાં Diljit Dosanjh ના કોન્સર્ટમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જ્યારે તોફાનીઓ ખાલિસ્તાની ધ્વજ સાથે પ્રવેશ્યા
    • Singer Kailash Kher આશીર્વાદ મેળવવા માટે કેદારનાથ મંદિરની મુલાકાત લીધી
    • Karan Johar પહેલી વાર મેટ ગાલામાં હાજરી આપશે, ગયા વર્ષે શાહરૂખ ખાન ખૂબ જ લોકપ્રિય હતો
    • Hema Malini ધર્મેન્દ્રને યાદ કરીને ભાવુક થઈ ગયા અને આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ પણ આપી
    • આઠમાંથી ફક્ત બે મેચ જીતી,આ ખરાબ પ્રદર્શનનું એક મુખ્ય કારણ સ્ટાર ફાસ્ટ બોલર Jasprit Bumrah નું ખરાબ ફોર્મ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»પરીક્ષા સમયે bomb threat મળે તો! રાજ્ય સરકાર એલર્ટ
    ગુજરાત

    પરીક્ષા સમયે bomb threat મળે તો! રાજ્ય સરકાર એલર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 18, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા. 18
    ગુજરાતમાં શાળાઓને મળી રહેલા ધમકીભર્યા ઇમેઇલ વચ્ચે હવે રાજય સરકાર એકશનમાં આવી છે અને ખાસ કરીને પરીક્ષાઓ સમયે જો આ પ્રકારની ધમકી મળે તો શું કરવું તે અંગે એક તાત્કાલીક પ્રક્રિયા ઘડી કાઢવાની સુચના અધિકારીઓને આપવામાં આવી છે.અમદાવાદ, વડોદરા સહિતની શાળાઓમાં છેલ્લા બે દિવસમાં ધમકીભર્યા ઇમેઇલ મળતા રાજયના મુખ્ય સચિવ સંજીવકુમારે આજે અમદાવાદ સહિત રાજયના તમામ પોલીસ કમિશ્નર તેમજ કલેકટર તથા ડીડીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજવાની તૈયારી કરી છે.ગઇકાલથી જ સીબીએસઇની ધો. 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને થોડા જ દિવસમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પણ શરૂ થનાર છે તે સમયે જો આ પ્રકારની ધમકી મળે તો કઇ રીતે પરીક્ષા ડિર્સ્ટબ ન થાય અને વિદ્યાર્થીઓ કોઇ તનાવમાં ન આવે તે જોવા માટે એક પ્રક્રિયા ઘડી કાઢવામાં આવશે.તમામ જિલ્લા કલેકટરોને તેના અમલમાં દેખરેખ રાખવા જણાવાશે. આ ઉપરાંત પરીક્ષાઓના પ્રારંભે જ દરેક પરીક્ષા સેન્ટરની અગાઉથી પુરી રીતે ચકાસણી થશે. વિદ્યાર્થીઓને પણ ચકાસીને અંદર જવા દેવાશે અને શાળાઓની બહાર પોલીસ તેમજ એમ્બ્યુલન્સ પણ ગોઠવાશે અને બોમ્બ સ્કોવડ અને ડોગ સ્કવોડ પણ પરીક્ષા પૂર્વે જે તે કેન્દ્રોની ચકાસણી કરીને સબ સલામતનો સંદેશો આપશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ ઘણા સમયથી અમારી સાથે સોદા માટે ઉત્સુક હતા,Iran’s Supreme Leader

    May 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    હું કોહિનૂર હીરાને ભારત પરત કરવા માટે British King Charles ત્રીજા સાથે વાત કરીશ,ન્યૂ યોર્કના મેયર

    May 1, 2026
    અન્ય રાજ્યો

    Kailash Mansarovar યાત્રા માટે Registrationનો આરંભ

    May 1, 2026
    રાજકોટ

    સર્વાઈકલ કેન્સરના રસીકરણમાં Rajkot Gujaratમાં નં.1

    May 1, 2026
    રાજકોટ

    Saurashtraનાં જળાશયોમાં માત્ર 44 અને Kutchનાં જળાશયોમાં 36 ટકા જ પાણી

    May 1, 2026
    રાજકોટ

    Rajkotમાં આજે પણ 22 કિ.મી.ની ઝડપે સુસવાટા મારતી આકરી લૂ

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પ ઘણા સમયથી અમારી સાથે સોદા માટે ઉત્સુક હતા,Iran’s Supreme Leader

    May 1, 2026

    હું કોહિનૂર હીરાને ભારત પરત કરવા માટે British King Charles ત્રીજા સાથે વાત કરીશ,ન્યૂ યોર્કના મેયર

    May 1, 2026

    ધર્મ પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં Bharti Singh and Shekhar Suman ને હાઈકોર્ટમાંથી રાહત, એફઆઇઆર રદ

    May 1, 2026

    કેનેડામાં Diljit Dosanjh ના કોન્સર્ટમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જ્યારે તોફાનીઓ ખાલિસ્તાની ધ્વજ સાથે પ્રવેશ્યા

    May 1, 2026

    Singer Kailash Kher આશીર્વાદ મેળવવા માટે કેદારનાથ મંદિરની મુલાકાત લીધી

    May 1, 2026

    Karan Johar પહેલી વાર મેટ ગાલામાં હાજરી આપશે, ગયા વર્ષે શાહરૂખ ખાન ખૂબ જ લોકપ્રિય હતો

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પ ઘણા સમયથી અમારી સાથે સોદા માટે ઉત્સુક હતા,Iran’s Supreme Leader

    May 1, 2026

    હું કોહિનૂર હીરાને ભારત પરત કરવા માટે British King Charles ત્રીજા સાથે વાત કરીશ,ન્યૂ યોર્કના મેયર

    May 1, 2026

    ધર્મ પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં Bharti Singh and Shekhar Suman ને હાઈકોર્ટમાંથી રાહત, એફઆઇઆર રદ

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.