Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?
    • Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો
    • Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું
    • Suigam માં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન કોર્ટનો ચુકાદો
    • Dwarka, Somnath and Dang માં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’, ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ!
    • Himmatnagar હાઈવે પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત
    • Water park ની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત
    • Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Facebook પર નામ બદલીને યુવકે હિન્દુ યુવતીને ફસાવી
    અન્ય રાજ્યો

    Facebook પર નામ બદલીને યુવકે હિન્દુ યુવતીને ફસાવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 16, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તેનું શારીરિક શોષણ કર્યા બાદ છાત્રાનો અશ્લીલ વીડિયો અને ફોટો બતાવી ધર્મ પરિવર્તન કરાવાની ધમકી આપતો

    Kanpur, તા.૧૬

    યૂપીના કાનપુરમાં ફરી એક વાર મુસ્લિમ સમુદાયના યુવકે નામ બદલીને હિન્દુ ધર્મની છાત્રાને પ્રેમજાળમાં ફસાવી. તેનું શારીરિક શોષણ કર્યા બાદ છાત્રાનો અશ્લીલ વીડિયો અને ફોટો બતાવી ધર્મ પરિવર્તન કરાવવાની ધમકી આપતો. પોલીસે હવે આ યુવકની ધરપકડ કરી લીધી છે. તેના પર ગંભીર ધારાઓ અંતર્ગત કેસ ચલાવવામાં આવશે.

    સોશિયલ મીડિયા પર ફેસબુક અકાઉન્ટ દ્વારા કલ્યાણપુરની રહેવાસી ધોરણ ૧૧માં ભણતી છોકરી, બેબી રાજા નામના યુવકના સંપર્કમાં ૨ વર્ષ પહેલા આવી હતી. ધીમે ધીમે તેમની દોસ્તી વધતી ગઈ. સોશિયલ મીડિયા પર ચેટ દ્વારા પ્રેમ થયો. પછી બંને ફરવા લાગ્યા. પણ છોકરાના મગજમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. છોકરો ફેસબુક પર બેબી રાજા નામથી અકાઉન્ટ ચલાવતો હતો, જ્યારે તેનું અસલી નામ નિયાઝ અહમદ ખાન હતું.

    જ્યારે છોકરીને છોકરાની અસલી હકીકત જાણવા મળી તો છોકરીએ નિયાઝ સાથે ઝઘડો કર્યો પણ છોકરાના મનમાં તો કંઈક બીજું જ ચાલતું હતું. છોકરાએ કાવતરું ઘડીને છોકરીને દ્વિવેદી મેંશન હોટલમાં બોલાવી કે કંઈક વાત કરવી છે અને માફી માગવી છે.

    આ છોકરી છોકરાની મીઠી વાતોમાં આવી ગઈ અને હોટલમાં મળવા ગઈ. યુવકે વિચાર્યું કે કાવતરા અંતર્ગત છોકરીને નશીલું પીણું પીવડાવ્યું જે બાદ તે બેભાન થઈ ગઈ. યુવકે આ દરમ્યાન તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા અને છાત્રાના અશ્લીલ વીડિયો અને ફોટો લઈ લીધા.

    ભાનમાં આવતા છોકરી પોતાના ઘરે જતી રહી અને બીજા દિવસે નિયાઝ અહમદે પોતાના કાવતરાં અંતર્ગત તેનો વીડિયો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેવાની ધમકી આપી શારીરિક શોષણ કરવા લાગ્યો. હદ તો ત્યારે થઈ જ્યારે મુસ્લિમ યુવક બાળકી પર બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનું પ્રેશર નાખવા લાગ્યો. આખરે બાળકીએ કંટાળીને આ વાત પોતાના પરિવારને જણાવી તો રાવતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા. જ્યારે પોલીસે છોકરી પર જ દોષ લગાવતો તેને ભગાડી દીધી. ત્યારે છોકરીએ કંટાળીને પોલીસ કમિશનર સામે હાજર થઈ અને કમિશ્નરે આરોપી યુવક પર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું.

    કાનપુરના જોઈન્ટ પોલીસ કમિશનર આશુતોષ કુમારે જણાવ્યું કે, મહિલા અપરાધ પર તત્પરતા સાથે આરોપી યુવકની ધરપકડ કરી લીધી અને ગંભીર ધારાઓમાં કેસ નોંધી લીધો. જો કે નિયાઝ અહમદે ધરપકડ થાય તે પહેલા ફેસબુક અકાઉન્ટ એડિટ કરીને બેબી રાજા ખાન કરી દીધું હતું.

    Facebook kanpur Young man cheats
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Water park ની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત

    April 29, 2026
    અન્ય રાજ્યો

    West Bengal માં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026
    અન્ય રાજ્યો

    Karnataka સરકારે SC શ્રેણી માટે આંતરિક અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો

    April 29, 2026
    અન્ય રાજ્યો

    Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન

    April 29, 2026
    અન્ય રાજ્યો

    ગેંગટોકમાં PM મોદી યુવાઓ સાથે ફુટબોલ રમ્યા

    April 28, 2026
    મુખ્ય સમાચાર

    આંધ્રપ્રદેશમાં ઇંધણ સંકટ: 400થી વધુ પેટ્રોલ પંપ બંધ, સી.એમ. એકશનમાં

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026

    Suigam માં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન કોર્ટનો ચુકાદો

    April 29, 2026

    Dwarka, Somnath and Dang માં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’, ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ!

    April 29, 2026

    Himmatnagar હાઈવે પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.