Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot માલીયાસણ ચોકડી પાસે યુવાન પર સસરા અને સાળાનો હુમલો

    July 16, 2026

    Rajkotમાં બીમારીથી કંટાળી યુવકનો આપઘાત

    July 16, 2026

    Rajkot નજીક અજાણ્યા વાહને મોટરસાયકલને ઠોકરે લેતા યુવાનનું મોત

    July 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot માલીયાસણ ચોકડી પાસે યુવાન પર સસરા અને સાળાનો હુમલો
    • Rajkotમાં બીમારીથી કંટાળી યુવકનો આપઘાત
    • Rajkot નજીક અજાણ્યા વાહને મોટરસાયકલને ઠોકરે લેતા યુવાનનું મોત
    • Rajkotમાં છુટાછેડા બાદ ભરણપોષણ ચૂકવવા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
    • સખી વન સ્ટોપ સેન્ટર Junagadhની સાફલ્ય ગાથા
    • Gandhidham સ્ટેટ ટીટી ટુર્નામેન્ટમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર
    • Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી
    • Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot નજીક અજાણ્યા વાહને મોટરસાયકલને ઠોકરે લેતા યુવાનનું મોત
    રાજકોટ

    Rajkot નજીક અજાણ્યા વાહને મોટરસાયકલને ઠોકરે લેતા યુવાનનું મોત

    Vikram RavalBy Vikram RavalJuly 16, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગામમાં ચીજવસ્તુઓ ખરીદવા જતી વેળાએ નડ્યો અકસ્માત, પરિવારમાં શોક

    Rajkot તા.૧૬

    Rajkot શહેરની ભાગોળે આણંદપર (બાઘી) નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં યુવકને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. આ બનાવથી દહીસરા અને કોઠારીયા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ જસદણના દહીસરા ગામના વતની અને હાલ કોઠારીયા-આણંદપર (બાઘી) વાડી રાખીને ખેતીકામ કરતા હાર્દિક મુકેશભાઈ માલકીયા (ઉં ૨૧) ગત રાત્રે ૭:૩૦ વાગ્યાની આસપાસ પોતાનું મોટરસાયકલ લઈને ગામમાં કોઈ વસ્તુ લેવા માટે નીકળ્યો હતો. દરમિયાન કોઠારીયા અને આણંદપર રોડ વચ્ચે હાર્દિક ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ૧૦8ની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત હાર્દિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ કમનસીબે, ચાલુ સારવાર દરમિયાન જ તેણે દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે? મૃતકનો પરિવાર હજુ ૧૫ દિવસ પહેલા જ અહીં કોઠારીયા-આણંદપર વચ્ચે બાઘી વાડી રાખી હતી અને ત્યાં રહેવા આવ્યા હતા. મૃતક હાર્દિક બે ભાઈઓમાં મોટો અને કુવારો હતો. ઘરના મોટા દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot માલીયાસણ ચોકડી પાસે યુવાન પર સસરા અને સાળાનો હુમલો

    July 16, 2026
    રાજકોટ

    Rajkotમાં બીમારીથી કંટાળી યુવકનો આપઘાત

    July 16, 2026
    રાજકોટ

    Rajkotમાં છુટાછેડા બાદ ભરણપોષણ ચૂકવવા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

    July 16, 2026
    રાજકોટ

    Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ: એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે

    July 15, 2026
    રાજકોટ

    Rajkotમાં દારૂ લેવા ગયેલા યુવક પર હુમલો કરી, મોઢુ કાળુ કર્યું, ઢોર માર માર્યો

    July 15, 2026
    રાજકોટ

    Rajkot: ચાંદીપુરા વાયરસે દેખા દેતા તંત્ર હરકતમાં, જનાના હોસ્પિટલમાં ખાસ ૧૦ બેડનો આઈસોલેશન વોર્ડ સજ્જ

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot માલીયાસણ ચોકડી પાસે યુવાન પર સસરા અને સાળાનો હુમલો

    July 16, 2026

    Rajkotમાં બીમારીથી કંટાળી યુવકનો આપઘાત

    July 16, 2026

    Rajkotમાં છુટાછેડા બાદ ભરણપોષણ ચૂકવવા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

    July 16, 2026

    સખી વન સ્ટોપ સેન્ટર Junagadhની સાફલ્ય ગાથા

    July 16, 2026

    Gandhidham સ્ટેટ ટીટી ટુર્નામેન્ટમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર

    July 16, 2026

    Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી

    July 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot માલીયાસણ ચોકડી પાસે યુવાન પર સસરા અને સાળાનો હુમલો

    July 16, 2026

    Rajkotમાં બીમારીથી કંટાળી યુવકનો આપઘાત

    July 16, 2026

    Rajkotમાં છુટાછેડા બાદ ભરણપોષણ ચૂકવવા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

    July 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.