ઘણા લોકોને માથે ડેડલાઇન ન લાદવામાં આવે ત્યાં સુધી કામ પુરૂં થાય નહીં. આમ તો લગભગ મોટા ભાગના લોકોને છેલ્લી ઘડીએ જ ભાગદોડ કરીને કામ કરવાની આદત હોય છે. જોકે તાજેતરના એક રિસર્ચમાં કેવાયું છે કે જ્યારે કોઇ કામ પુરૂં કરવાની ડેડલાઇન માથે હોય અને ઘડિયાળના કાંટે પતાવવાનું હોય ત્યારે પુરૂષો કરતાંસ્ત્રીઓ ઓછું પર્ફોર્મ કરી શકે છે. અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે અમુક ચોક્કસ સમયમાં કામ પતાવવાનું દબાણ હોય ત્યારેસ્ત્રીઓ ઘાંઘી થઇ જાય છે અને કાં તો ઓછું કામ કરી શકે છે અથવા ક્વોલિટી બગાડે છે. જ્યારે પુરુષો ડેડલાઇન જાળવવાની હોય ત્યારે વધુ સારી રીતે અને વધુ કામ કરી શકે છે. ઇકોનોમિક સાઇકોલોજી નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબસ્ત્રીઓને સમયનું બંધન ન આપવામાં આવે તો તેઓ ઓછા સમયમાં સારૂં કામ રી શકે છે
Trending
- ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી…!!
- ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!
- ટેરિફ બાદ નિકાસકારો નવા બજારો તરફ વળ્યા, ૨૪ દેશોની નિકાસમાં વધારો…!!
- મ્યુચ્યુઅલ ફન્ડોનું IPO થકી ઈક્વિટીમાં અંદાજીત રૂ.૨૨૭૫૦ કરોડનું રોકાણ…!!
- ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓનો વધતો ઉત્સાહ…!!
- વાર્ષિક રાશિ ભવિષ્ય
- 22 ઓક્ટોબર નું પંચાંગ
- 22 ઓક્ટોબર નું રાશિફળ

