Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી
    • Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો
    • Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી
    • Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત
    • Amreli : ભંગારના વેપારીને ડરાવી ધમકાવી બે શખ્સોએ રૂા.4.10 લાખ બળજબરીથી પડાવ્યા
    • Amreli : અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા
    • Amreli : જિલ્લામાં સીમ ચોરીને અંજામ આપતા બે ઝડપાયા
    • Amreli : બીનાકા ચોકમાં સામાન્ય બોલાચાલીમાં વેપારીને છરી ઝીંકી દીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar: જિલ્લાનાં ડેપો ઉપર ધુમ્રપાન કરતા 256 શખ્સો પકડાયા
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: જિલ્લાનાં ડેપો ઉપર ધુમ્રપાન કરતા 256 શખ્સો પકડાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar, તા.21
    ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતા ને સારી સુવિધા આપવા માટે બસ સ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે ’સ્વચ્છતા હી સેવા’ અને ’સ્વચ્છતા હી પરમો ધર્મ’ ઉદેશ્ય ને સાચા અર્થ મા સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે અને નિગમ પરિસર મા જયાં ત્યાં પાન મસાલાની પીચકારી ન મારવી બસ કે બસ સ્ટેશનમા ગંદકી ન ફેલાવવા અનુરોધ પણ કરવામા આવે છે તેમ છતાં કેટલાક તત્વો આ બાબતને નજર અંદાજ કરી રહયા હોય તેવું જોવા મળેલ આવા તત્વો સામે એસ.ટી. પ્રસાશન દ્વારા સરકારશ્રીના તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 અનવયે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવા ઝુંબેશ ચલાવવા મા આવેલ છે.

    જેમા માહે-માર્ચ-26 દરમિયાન ભાવનગર વિભાગના અલગ અલગ ડેપો ખાતે આવી કાર્યવાહી જેમા અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ જેવા કે જાહેર સ્થળો એ ધુમ્રપાન કરવું, સીધી કે આડકતરી રીતે અધિનિયમ-2003 ના ભંગ બાબતે કુલ 256 ઈસમો પાસેથી દંડ પેટે રૂા. 6470/- ની રકમ વસુલવામા આવેલ હતી.

    જેમાં ભાવનગર ડેપોમાં કેઈસની સંખ્યા 34 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 780/-, તળાજા ડેપો કેઈસ ની સંખ્યા 29 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 860/-, મહુવા ડેપો કેઈસની સંખ્યા 34 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 1540/-, પાલીતાણા ડેપો કેઈસની સંખ્યા 29 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 585/-, ગારીયાધાર ડેપો કેઈસની સંખ્યા 35 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 390/-, બરવાળા ડેપો કેઈસની સંખ્યા 30 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 730/-, બોટાદ ડેપો કેઈસની સંખ્યા 34 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 945/-, ગઢડા ડેપો કેઈસની સંખ્યા 31 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 640/-  આમ, કુલ 256 કેઈસ  દ્વારા રૂ. 6470/- દંડ પેટે લેવામાં આવ્યા હતા.

     

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ભંગારના વેપારીને ડરાવી ધમકાવી બે શખ્સોએ રૂા.4.10 લાખ બળજબરીથી પડાવ્યા

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026

    Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત

    April 21, 2026

    Amreli : ભંગારના વેપારીને ડરાવી ધમકાવી બે શખ્સોએ રૂા.4.10 લાખ બળજબરીથી પડાવ્યા

    April 21, 2026

    Amreli : અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.