Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026

    Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

    November 24, 2026

    Hardik Pandya ગયા બાદ Mumbai Indians ની કમાન હવે કોના હાથમાં જશે

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ
    • Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
    • Hardik Pandya ગયા બાદ Mumbai Indians ની કમાન હવે કોના હાથમાં જશે
    • `કોવિડ કાળથી ઘણાં આગળ નીકળી ગયા છીએ, લાળ પરનો પ્રતિબંધ હટાવો’ : Shubman Gill
    • PF માટે વોટસએપ કલેમ તેની મંજુરી પણ વોટસએપથી જ મળશે
    • બુકમાં સાવરકર પરની ટિપ્પણી મામલે Sonia Gandhi ને કાનૂની નોટિસ
    • Nepal માં 5.4 નો ભૂકંપ : ભારતમાં પણ ધરતી ધણધણી
    • ’Bahubali’ જેવું વર્તન કરવાનું બંધ કરો” :સુપ્રીમ કોર્ટે બિહારના એક અધિકારીને કડક ઠપકો આપ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Nepal માં 5.4 નો ભૂકંપ : ભારતમાં પણ ધરતી ધણધણી
    આંતરરાષ્ટ્રીય

    Nepal માં 5.4 નો ભૂકંપ : ભારતમાં પણ ધરતી ધણધણી

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gangtok તા.24
    છેલ્લા મહિનાઓમાં કુદરતી આફતોનો સામનો કરી રહેલા નેપાળમાં આજે સવારે 5.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને તેની અસર હેઠળ ભારતમાં બિહાર, સિકકીમ જેવા રાજયોમાં પણ ધરતી ધણધણી હતી.

    અમેરિકી સિસ્મોલોજી સેન્ટરના રીપોર્ટ પ્રમાણે આજે સવારે 7.02 કલાકે નેપાળના કોશી ક્ષેત્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો તેની તીવ્રતા 5.4 ની હતી. ભારત, ભુટાન તથા બાંગ્લાદેશનાં અનેક ભાગો ધ્રુજારી અનુભવાઈ હતી ચીનના અમુક ભાગો પણ ધ્રુજયા હતા.

    રીપોર્ટ પ્રમાણે ભૂકંપની કેન્દ્ર બિંદુ કોશી પ્રાંતમાં લેલેપ પાસે હતુ અને 20 કિલોમીટરની ઉંડાઈએ હતું. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે કોઈ જાનમાલને નુકશાની થઈ નથી.

    નેપાળના આ ભૂકંપની અસર સિકકીમ, બિહાર સુધીનાં રાજયોમાં પણ હતી. આ ઉપરાંત સિકકીમમાં રાત્રે 12.13 કલાકે પણ 2.4 ની તીવ્રતાનો હળવો આંચકો અનુભવાયો હતો તેનું કેન્દ્ર બિન્દુ ગંગટોકથી 56 કીમી દક્ષિણ પૂર્વમાં હતું.

    ભારતીય સિસ્મોલોજી કેન્દ્રનાં રીપોર્ટ પ્રમાણે નેપાળનાં ભૂકંપની અસરે બિહાર, મેઘાલય, પશ્ચિમ બંગાળ તથા ઉતર પૂર્વીય રાજયોનાં કેટલાંક ભાગોમાં પણ ધ્રુજારી હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

    આજે કાર્તિકી પૂર્ણિમા હોવાથી લોકો પવિત્ર સ્નાન તથા પૂજા-અર્ચનાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ ધરતી ડોલવા લાગતા ગભરાટ વચ્ચે ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી ગયા હતા.

    5.4 magnitude Earthquake Nepal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article’Bahubali’ જેવું વર્તન કરવાનું બંધ કરો” :સુપ્રીમ કોર્ટે બિહારના એક અધિકારીને કડક ઠપકો આપ્યા
    Next Article બુકમાં સાવરકર પરની ટિપ્પણી મામલે Sonia Gandhi ને કાનૂની નોટિસ
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026
    મુખ્ય સમાચાર

    PF માટે વોટસએપ કલેમ તેની મંજુરી પણ વોટસએપથી જ મળશે

    November 24, 2026
    રાષ્ટ્રીય

    બુકમાં સાવરકર પરની ટિપ્પણી મામલે Sonia Gandhi ને કાનૂની નોટિસ

    November 24, 2026
    રાષ્ટ્રીય

    વિદેશ પ્રધાન S. Jaishankar ભારત અને નેપાળના ખાસ ઊંડા મૂળના સંબંધો પર ચર્ચા કરી

    November 23, 2026
    મુખ્ય સમાચાર

    ભારત ૨૪,૦૦૦ કરોડ Nepali રૂપિયાની સહાય આપશે; આઠ ક્ષેત્રોમાં મુખ્ય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

    November 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canadaના વોલમાર્ટ પાર્કિંગમાં ગોળીબાર, ભારતીય મૂળના યુવક-યુવતીનાં મોત

    November 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹108,240
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,148
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹125,404
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 12:04
    Categories
    Latest News

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026

    Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

    November 24, 2026

    Hardik Pandya ગયા બાદ Mumbai Indians ની કમાન હવે કોના હાથમાં જશે

    November 24, 2026

    `કોવિડ કાળથી ઘણાં આગળ નીકળી ગયા છીએ, લાળ પરનો પ્રતિબંધ હટાવો’ : Shubman Gill

    November 24, 2026

    PF માટે વોટસએપ કલેમ તેની મંજુરી પણ વોટસએપથી જ મળશે

    November 24, 2026

    બુકમાં સાવરકર પરની ટિપ્પણી મામલે Sonia Gandhi ને કાનૂની નોટિસ

    November 24, 2026
    Search
    Main News

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026

    PF માટે વોટસએપ કલેમ તેની મંજુરી પણ વોટસએપથી જ મળશે

    November 24, 2026

    બુકમાં સાવરકર પરની ટિપ્પણી મામલે Sonia Gandhi ને કાનૂની નોટિસ

    November 24, 2026

    Nepal માં 5.4 નો ભૂકંપ : ભારતમાં પણ ધરતી ધણધણી

    November 24, 2026

    વિદેશ પ્રધાન S. Jaishankar ભારત અને નેપાળના ખાસ ઊંડા મૂળના સંબંધો પર ચર્ચા કરી

    November 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026

    Wellington Test: 4 ભારતીય ફાસ્ટ બોલરોએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

    November 24, 2026

    Hardik Pandya ગયા બાદ Mumbai Indians ની કમાન હવે કોના હાથમાં જશે

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.