Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    • આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
    • 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
    • લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
    • તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
    • દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»યુરોપ દેશો પર ૧૦% ટેરિફનો સૌથી વધુ ફટકો યુકે તથા જર્મનીને પડશે…!!!
    વ્યાપાર

    યુરોપ દેશો પર ૧૦% ટેરિફનો સૌથી વધુ ફટકો યુકે તથા જર્મનીને પડશે…!!!

    Business Editor - Nikhil BhattBy Business Editor - Nikhil BhattJanuary 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા દ્વારા યુરોપના આઠ દેશો પર ૧૦% ટેરિફ લાગુ કરવાની કરેલી જાહેરાતના અમલના કિસ્સામાં યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) તથા જર્મનીને સૌથી મોટો ફટકો પડવાની શકયતા જોવાઈ રહી છે  જ્યારે નોર્ડિક દેશોને ખાસ અસર જોવા નહીં મળે. યુરોપ વિસ્તારમાંથી યુકે તથા જર્મની અમેરિકામાં સૌથી વધુ નિકાસ ધરાવે છે તેને ધ્યાનમાં રાખતા તેમની નિકાસ પર અસર પડશે જ્યારે  નોર્ડિક દેશો તરીકે ઓળખાતા ડેન્માર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે તથા સ્વીડનને ટેરિફની મોટી અસર નહીં થાય કારણ કે તેમણે અમેરિકા ખાતે તેમની નિકાસમાં ઘટાડો કર્યો છે, એમ સ્થાનિક વેપાર સુત્રોએ જણાવ્યું હતું.૨૦૨૪માં યુકેની કુલ નિકાસમાંથી ૧૪.૧૦ ટકા અને જર્મનીની કુલ નિકાસમાંથી ૧૦.૪૦ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ હતી.

    છેલ્લા બે દાયકાથી જર્મની અને બ્રિટનના  અમેરિકા સાથેના વેપારમાં ખાસ ફરક પડયો નથી. બ્રિટનની નિકાસ ૧૪-૧૫ ટકા જ્યારે જર્મનીની નિકાસ ૧૦% આસપાસ રહ્યા કરે છે. આમ ઊંચા નિકાસ હિસ્સાને કારણે આ દેશો ખાતેથી નિકાસ પર અસર પડવાની ગણતરી મૂકવામાં આવી રહી છે.ગ્રીનલેન્ડ કબજે કરવામાં સાથ નહીં આપનારા યુરોપના દેશો પર ૧લી ફેબુ્રઆરીથી ૧૦ ટકા  ટેરિફ લાગુ કરવા અને જૂનથી તે વધારી ૨૫ ટકા કરવા ટ્રમ્પે ગયા સપ્તાહના અંતમાં જાહેરાત કરી હતી. ૨૦૨૪માં ફ્રાન્સની કુલ નિકાસમાંથી  ૮.૬૦ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ હતી. ફ્રાન્સના નિકાસ પ્રોડકટસની વાત કરીએ તો તેની ૪.૪૦ અબજ ડોલરની ટરબાઈન નિકાસમાંથી અંદાજે ૫૦ ટકા અમેરિકા ખાતે થાય છે. આવી જ રીતે યુકેની હાઈડ્રોલિક એન્જિનની નિકાસમાંથી ૪૦ ટકા અમેરિકામાં થાય છે.

    નોર્ડિક દેશોએ છેલ્લા અનેક સમયથી નિકાસ મોરચે માત્ર અમેરિકા પર તેમની નિર્ભરતામાં ઘટાડો કર્યો છે, તેને કારણે ટ્રમ્પના ટેરિફ આંચકાની તેમને ગંભીર અસર જોવા નહીં મળે એવો મત વ્યકત  થઈ રહ્યો છે. ટ્રમ્પના ટેરિફ સામે યુરોપના દેશોએ તેની સાથેના વેપાર કરાર રદ કર્યા છે. આવી સ્થિતિમાં ટ્રેડ વોર વણસવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Business Editor - Nikhil Bhatt

      Related Posts

      વ્યાપાર

      વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગ થી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

      April 21, 2026
      વ્યાપાર

      MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

      April 21, 2026
      વ્યાપાર

      ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…

      April 20, 2026
      વ્યાપાર

      MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

      April 20, 2026
      સૌરાષ્ટ્ર

      Adani Windએ Mundraમાં દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

      April 20, 2026
      વ્યાપાર

      બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

      April 20, 2026
      Add A Comment
      Leave A Reply Cancel Reply

      Search
      Editors Picks

      22 એપ્રિલનું પંચાંગ

      April 21, 2026

      22 એપ્રિલનું રાશિફળ

      April 21, 2026

      કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

      April 21, 2026

      આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

      April 21, 2026

      21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

      April 21, 2026

      લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

      April 21, 2026
      Advertisement

      Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

      We're social. Connect with us:

      Facebook X (Twitter) WhatsApp Telegram
      Latest Posts

      22 એપ્રિલનું પંચાંગ

      April 21, 2026

      22 એપ્રિલનું રાશિફળ

      April 21, 2026

      કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

      April 21, 2026
      Contact

      Phone No. : (0281) 2466772

      Mobile No. : +91 98982 03536

      Email : [email protected]

      WhatsApp No : +91 94089 91449

      Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

      © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
      • Home
      • About Us
      • Disclaimer
      • Privacy Policy
      • Terms of Service
      • Contact

      Type above and press Enter to search. Press Esc to cancel.