રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને રાયબરેલી સ્થિત મોર્ડન કોચ ફેક્ટરી તરફથી સ્વીકૃતિ પત્ર (LoA) મળ્યો છે. આ ઓર્ડર RDSO સ્પષ્ટીકરણ મુજબ LHB કોચમાં IP આધારિત વિડિઓ સર્વેલન્સ સિસ્ટમના સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ માટે છે, જેમાં 3 વર્ષની વોરંટી અને ત્યારબાદ 5 વર્ષની CAMC અને કાર્યક્ષેત્ર મુજબ વોરંટી આપવામાં આવશે. LoA મુજબ ઓર્ડરનું અંદાજિત કદ ૯૪.૨૪ કરોડ રૂપિયા છે. ઉપરોક્ત LoA 28 જાન્યુઆરી,૨૦૩૪ સુધીમાં પૂર્ણ થવાનું છે.
રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એક માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT) ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતા છે અને તે ભારતના સૌથી મોટા તટસ્થ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતાઓમાંનું એક છે.
Nikhil Bhatt
Business Editor
Investment Point
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો / www.nikhilbhatt.in ને આધીન...!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

