Jasdan તા.9
િ2ં0 વર્લ્ડ કપમાં ભારતએ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રને કારમી હાર આપતાં જસદણમાં હજજારો ક્રિકેટ રસિકો આનંદથી ઝૂમી ઉઠ્યાં હતાં અને ઠેર ઠેર ફટાકડાંની આતશબાજી કરવામાં આવી હતી આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યુ હતું કે ભારતની જીતથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો સુવર્ણે અક્ષરે ઇતિહાસ લખાયો તેનું અમને ગૌરવ છે.
આ ઉપરાંત હોસ્ટ ક્ધટ્રી તરીકે ટ્રોફી જીતનાર દેશની પહેલી ટીમ બન્યાંની અમને ખુશી છે જસદણમાં આમ તો ભારતની જીત પહેલાં કેટલાય વિસ્તારોમાં ફટાકડા ફોડવા માંડ્યા હતાં પણ જીત બાદ દીપાવલી જેઓ માહોલ ક્રિકેટ પ્રેમીઓએ સર્જ્યો હતો.

