Bagasara,તા.10
બગસરાના લુધીયા ગામે ઈલેકટ્રીક શોર્ટ સર્કિટથી પરેશ આજુગીયાના 10 વિધામાં પાક તૈયાર થયેલા ઘઉંમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગાયા આસપાસથી ખેડૂતો દોડી આવ્યા ને પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ કરાયો.બાજુમાં ચાલતા હાર્વેસ્ટરથી બચેલા ઘઉંના પાકને લણવાનોપ્રયાસ. કરાયો હતો10 વિધાના ઘઉં બળી જતા ખેડૂતોના મો માં આવેલ કોળિયો જુટવાયો.ભારે મહેનતથી પકાવેલ ઘઉં બળીને રાખ થઈ જતાં મુશ્કેલીમાં મુકાયા હતાં.
Trending
- રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
- 01 મે નું પંચાંગ
- 01 મે નું રાશિફળ
- Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
- America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
- Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
- હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
- Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની ૧૦મી લગ્ન વર્ષગાંઠ ઉજવી

