Porbandarતા.27
બગવદર પોલીસે બાતમીના આધારે રોજીવાડા ગામથી ઈશ્વરીયા ગામ તરફ જતા રસ્તે એક ખુલ્લા વાળા માંથી વિદેશીદારૂ ભરેલો આઈસર ટ્રક કબજે કર્યો હતો આ ટ્રક માંથી 4,272 જેટલી રોયલ ચેલેન્જ બ્રાંડ ની વિદેશીદારૂ ની બોટલ તેમજ ઓલ્ડ સીઝન બ્રાંડ ની 1,368 વિદેશીદારૂ ની બોટલ અને આઈસર ટ્રક મળી રૂપિયા 19 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને ટ્રક ચાલક તથા રવી ભોજા કણેત, રાજુ નાથા વેસરા તેમજ આ દારૂનો જથ્થો મોકલનાર શખ્સો સામે ગુન્હો નો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Trending
- રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
- 01 મે નું પંચાંગ
- 01 મે નું રાશિફળ
- Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
- America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
- Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
- હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
- Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની ૧૦મી લગ્ન વર્ષગાંઠ ઉજવી

