Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ
    • Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે
    • Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે
    • Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે
    • Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે
    • ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું
    • Jamnagar: સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા
    • Jamnagar: ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના,ફ્લેટમાંથી 80 હજારની રોકડા તસ્કરો ઉઠાવી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Remo Fernandes 11 વર્ષ બાદ ABCD 3 બનાવશે
    મનોરંજન

    Remo Fernandes 11 વર્ષ બાદ ABCD 3 બનાવશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 8, 2026Updated:April 9, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.08

    રેમો ડિસોઝાએ પોતાની ડાન્સ ફિલ્મની ત્રીજી ફ્રેન્ચાઇઝી ‘એની બડી કેન ડાન્સ ૩’ પર કામ શરૂ કરી દીધુ છે. હાલ આ ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ પહેલા એવા સમાચાર હતા કે,  રેમો આ ફ્રેન્ચાઇઝીના ૩જા ભાગ માટે અભિનેતા-ડાનસર રાઘવ જુયાલ સાથે ફરી કામ કરશે. જોકે રાઘવ જુયાલે હજુ સુધી આ વિશે કન્ફર્મ કર્યું નથી. આ ફિલ્મનો પહેલો ભાગ ૨૦૧૩ અને બીજો ભાગ ૨૦૧૫માં રીલિઝ થયો હતો. રેમો જાણે છે કે હવે જનરેશન બદલાઈ ચૂકી છે. આથી તે આ ડાન્સ આધારિત ફિલ્મની  સ્ક્રિપ્ટમાં અનેક ફેરફારો કરી રહ્યો છે. પહેલા બે ભાગમાં વરુણ ધવન તથા શ્રદ્ધા કપૂરે કામ કર્યું હતું. ત્રીજા ભાગમાં રેમો નવી પેઢીના કલાકારોને પસંદ કરે તેવી સંભાવના છે.

    ABCD 3 Remo Fernandes
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026
    મનોરંજન

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026
    મનોરંજન

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026
    મનોરંજન

    Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે

    April 22, 2026
    મનોરંજન

    Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે

    April 22, 2026
    મનોરંજન

    ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026

    Sanjay Leela Bhansali ની નવી ફિલ્મ રામચરણ સાથે હશે

    April 22, 2026

    Priyadarshan હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે

    April 22, 2026

    ટ્રેલર લોન્ચમાં સ્ટેજ પર જ રડી પડ્યા Riteish and Genelia! 10 વર્ષે સાકાર થયું આ સપનું

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026

    Sunny Deol and Emraan Hashmi બોક્સ ઓફિસ પર ટકરાશે

    April 22, 2026

    Sooraj Barjatya યે પ્રેમ મોલ લિયા નેવે.માં સલામત તારીખે રીલિઝ કરશેે

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.