Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    • CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    • પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    રાષ્ટ્રીય

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે આ કથિત છેતરપિંડીના કેસને હવે મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોકલી આપ્યો છે

    New Delhi, તા.૧૩

    પંજાબ નેશનલ બૅન્ક (CBI) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના કેસમાં એક મહત્ત્વનો વળાંક આવ્યો છે. મુંબઈની સ્પેશિયલ ઝ્રમ્ૈં કોર્ટે આ કથિત છેતરપિંડીના કેસને હવે મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોકલી આપ્યો છે.

    આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એ છે કે, CBIને તપાસ દરમિયાન પંજાબ નેશનલ બૅન્કના અધિકારીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ(ભ્રષ્ટાચાર નિવારણ કાયદો) હેઠળ ભ્રષ્ટાચારના કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી. ફરિયાદના આધારે શરૂ થયેલા આ કેસમાં નીરવ મોદીની કંપનીઓ પર આરોપ હતો કે તેણે સર્ક્‌યુલર ટ્રાન્ઝેક્શન કરીને ૩૨૧.૮૮ કરોડ રૂપિયાની ક્રેડિટ સુવિધાઓનો ખોટો ઉપયોગ કર્યો હતો. હવે ભ્રષ્ટાચારના પુરાવા ન હોવાથી આ કેસ સામાન્ય છેતરપિંડીના કેસ તરીકે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલશે.

    કેસમાંથી ભ્રષ્ટાચારના આરોપો હટી જતાં હવે તેની આખી કાનૂની દિશા બદલાઈ ગઈ છે. હવે સરકારી બૅન્કના કોઈ અધિકારી આમાં સંડોવાયેલા ન હોવાથી, ઝ્રમ્ૈં માત્ર ખાનગી વ્યક્તિઓ વિરુદ્ધ જ ચાર્જશીટ દાખલ કરશે.

    આ ફેરફારના કારણે આ કેસ હવે સ્પેશિયલ CBIકોર્ટના અધિકારક્ષેત્રમાં રહેતો નથી, જેથી તેની સુનાવણી સામાન્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં કરવામાં આવશે. મેજિસ્ટ્રેટ કોર્ટ સામાન્ય રીતે એવા જ કેસો સંભાળે છે જેમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદા જેવી વિશેષ કલમો ન હોય. આ પ્રક્રિયા દર્શાવે છે કે પુરાવાઓનો અભાવ કેવી રીતે હાઇ-પ્રોફાઇલ નાણાકીય કૌભાંડોની કાનૂની દિશા બદલી નાખે છે.

    CBIતરફથી હાજર રહેલા પબ્લિક પ્રોસિક્યુટર વિક્રમ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે, સઘન તપાસ છતાં બૅન્ક અધિકારીઓ કે ખાનગી વ્યક્તિઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી. જો કે, પ્રોસિક્યુશનનું માનવું છે કે ખાનગી પક્ષો વિરુદ્ધ કાર્યવાહી આગળ વધારવા માટે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીના બાકીના આરોપો પૂરતા છે. CBIની આ વ્યૂહરચના દર્શાવે છે કે તેઓ હવે એવા આરોપો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેના મજબૂત પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, આ ૩૨૧.૮૮ કરોડ રૂપિયાનો ફ્રોડ કેસ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સાથે જોડાયેલા દેશના સૌથી મોટા ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના ઁદ્ગમ્ કૌભાંડનો જ એક ભાગ છે. આ બંને પર લેટર્સ ઑફ અંડરટેકિંગ (ર્ન્ેંજ) અને ફોરેન લેટર્સ ઑફ ક્રેડિટનો ઉપયોગ કરીને નાણાંની હેરાફેરી કરવાનો આરોપ છે. હાલમાં બંને આરોપીઓ વિદેશમાં પ્રત્યાર્પણની કાનૂની લડાઈ લડી રહ્યા છે, જેમાં ચોક્સી બેલ્જિયમમાં અને નીરવ મોદી યુકે)માં છે. આ નિર્ણયથી ભલે તાત્કાલિક કેસ મર્યાદિત થયો હોય, પરંતુ મુખ્ય કૌભાંડની તપાસ હજુ પણ વિવિધ એજન્સીઓ દ્વારા ચાલુ છે.

    case against Nirav Modi CBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    રાષ્ટ્રીય

    મોદીએ સીધા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરવો જોઈએ,Subramanian Swamy

    June 13, 2026
    રાષ્ટ્રીય

    પંજાબ ચૂંટણીમાં BJP બધી ૧૧૭ બેઠકો પર ચૂંટણી લડશે, હજુ સુધી કોઈ ગઠબંધન નથી

    June 13, 2026
    રાષ્ટ્રીય

    Congress રાષ્ટ્રવ્યાપી વિદ્યાર્થી સંમેલન ઝુંબેશ શરૂ કરી, રાજસ્થાન, અલ્હાબાદ અને પટનામાં કાર્યક્રમો યોજાશે

    June 13, 2026
    મુખ્ય સમાચાર

    લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ આર્મી ચીફ બનશે, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લેશે

    June 13, 2026
    મુખ્ય સમાચાર

    પીઓકેમાં લોકો પર ભારે અત્યાચાર થઈ રહ્યો છે, યુએનના અધિકારીઓએ મુલાકાત લેવી જોઈએ,Farooq Abdullah

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026

    Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.