Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે
    • પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા
    • મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો
    • Israel અને લેબનોન વચ્ચે 10 ‘દીનું યુદ્ધ વિરામ : 34 વર્ષ બાદ સામ સામે વાતચીત થશે
    • મહિલા અનામતનું માળખુ અમે જ રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો : Priyanka
    • Pakistan સૈન્યના વખાણ કરી મોદીને પોતાના સારા દોસ્ત ગણાવ્યા
    • Delhi ના નવા એલજી તરણજીત સિંહને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અભિનંદન પાઠવ્યા
    • ભારત ઝૂકશે નહીં : અમેરિકી છૂટ પૂરી થયા પછી પણ રશિયન તેલ અને LPG નો આયાત જારી રાખશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»વરુણનું નામ વિવેક રંજન અગ્નિહોત્રીની ‘Operation Sindoor’ ફિલ્મ માટે ચર્ચામાં
    મનોરંજન

    વરુણનું નામ વિવેક રંજન અગ્નિહોત્રીની ‘Operation Sindoor’ ફિલ્મ માટે ચર્ચામાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2026Updated:April 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભૂષણ અને વરુણ મલ્ટી-ફિલ્મ ડીલ કરવા ઈચ્છે છે અને તેના અંગેના વધુ અપડેટ્‌સ આગામી મહિનાઓમાં મળવાની અપેક્ષા

    Mumbai,, તા.૧૫

    વરુણ ધવને ‘બોર્ડર ૨’ માં પોતાના અભિનયથી દેશભક્તિની સિનેમામાં છાપ છોડી છે. ત્યારથી, તેને યુદ્ધ અને આર્મી આધારીત ફિલ્મોનાં ક્ષેત્રમાં ઘણી ઓફર મળી રહી છે, પરંતુ તે આગળ શું પસંદ કરે છે તેમાં ખૂબ સાવચેત છે. ધર્મા પ્રોડક્શન્સ, મેડોક, સાજિદ નડિયાદવાલા અને ટિપ્સ જેવા તમામ તરફથી ઓફર આવી રહી છે – ત્યારે ચર્ચા છે કે વરુણ ધવન ‘ઓપરેશન સિંદૂર’ માટે વિવેક રંજન અગ્નિહોત્રી અને ભૂષણ કુમાર સાથે ચર્ચામાં છે. સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “વરુણને ‘ઓપરેશન સિંદૂર’ ઓફર કરવામાં આવી છે, અને અભિનેતાએ મુખ્ય ભૂમિકા ભજવવામાં રસ દર્શાવ્યો છે. ભૂષણ કુમાર અને વિવેક રંજન અગ્નિહોત્રી ફિલ્મમાં મુખ્ય પાત્રની ભૂમિકા લઈને વરુણ પાસે ગયા હતા અને થેણે વિષયમાં શરૂઆતથી જ રસ બતાવ્યો છે. તે જલ્દી સંપૂર્ણ વાર્તા સાંભળશે અને પછી આ અંગે નિર્ણય લેશે.”સુત્રે વધુમાં જણાવ્યું કે વરુણે તાજેતરમાં પોતાની દીકરી લારા સાથે સમય પસાર કરવા માટે અભિનયમાંથી થોડો વિરામ લીધો હતો અને હવે તે ફરી ફિલ્મો સાઇન કરવા અને એક્શનમાં પરત આવવા તૈયાર છે. “તે ૨૨ મેના રોજ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે અને આ વર્ષે જુલાઈથી નવી ફિલ્મ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે. તે હાલમાં તમામ લેખકો અને દિગ્દર્શકોને મળી રહ્યો છે, અને ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મ ફાઇનલ કરશે.”વરુણ ‘બોર્ડર ૨’ પછી પ્રોડ્યુસર ભૂષણ કુમાર સાથે અનેક પ્રોજેક્ટ્‌સ માટે વાતચીત કરી રહ્યો છે અને તેમાંનો એક ‘ઓપરેશન સિંદૂર’ છે. ભૂષણ અને વરુણ મલ્ટી-ફિલ્મ ડીલ કરવા ઈચ્છે છે અને તેના અંગેના વધુ અપડેટ્‌સ આગામી મહિનાઓમાં મળવાની અપેક્ષા છે.

    Operation Sindoor Vivek Ranjan Agnihotri
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026
    મનોરંજન

    નસીબના બળિયા ટાઈગરને Dhoom 3 ના ડાયરેક્ટરની ફિલ્મ મળી

    April 17, 2026
    મનોરંજન

    VFXમાં વિલંબ થતાં નાગઝિલ્લા છ મહિના પાછળ ઠેલાઈ

    April 17, 2026
    મનોરંજન

    ‘લગન લાગી રે’માં Rasha Thadani વીરની હિરોઈન બનશે

    April 17, 2026
    મનોરંજન

    Jr NTR-Shahid Kapoorની ડ્રેગનમાં Alia Bhattની પણ એન્ટ્રી

    April 17, 2026
    મનોરંજન

    Jubin Nautiyalએ બાળપણની પ્રેમિકા સાથે પ્રાઈવેટ સેરેમનીમાં લીધા સાત ફેરા

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026

    Israel અને લેબનોન વચ્ચે 10 ‘દીનું યુદ્ધ વિરામ : 34 વર્ષ બાદ સામ સામે વાતચીત થશે

    April 17, 2026

    મહિલા અનામતનું માળખુ અમે જ રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો : Priyanka

    April 17, 2026

    Pakistan સૈન્યના વખાણ કરી મોદીને પોતાના સારા દોસ્ત ગણાવ્યા

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી નવી અને રસપ્રદ ફિલ્મો તથા સિરીઝ આવી રહી છે

    April 17, 2026

    પશ્ચિમ બંગાળમાં આઇટીના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.