Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Congress નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું

    June 16, 2026

    UP-Punjab સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં

    June 16, 2026

    હું ટ્રમ્પની બધી વાત નથી માનતો…: Iran સાથે ડીલ બાદ Netanyahu નો અમેરિકાને જવાબ

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Congress નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું
    • UP-Punjab સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં
    • હું ટ્રમ્પની બધી વાત નથી માનતો…: Iran સાથે ડીલ બાદ Netanyahu નો અમેરિકાને જવાબ
    • America: વાયુસેનાનું B-52 બોમ્બર ઉડાન ભરતા જ ક્રેશ, 8 ક્રૂ મેમ્બર્સમાં કરુણ મોત
    • Donald Trump નવો દાવો કર્યો છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન વિકસાવવા માટે સંમત થયું
    • India-Slovakia વચ્ચે ડિજિટલ ટેકનોલોજી, ડિફેન્સ સહિત 11 કરારો
    • US-Iran અંતે ‘શાંતિ’ જાળવવા સહમત, 19મીએ ‘મહોર’
    • Iran ની ડીલ અમને અસ્વિકાર્ય, અમે અમેરિકાના ગુલામ નથી : ઈઝરાયલનો લેબેનોન પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»નસીબના બળિયા ટાઈગરને Dhoom 3 ના ડાયરેક્ટરની ફિલ્મ મળી
    મનોરંજન

    નસીબના બળિયા ટાઈગરને Dhoom 3 ના ડાયરેક્ટરની ફિલ્મ મળી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 17, 2026Updated:April 17, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.17

    બોલિવુડમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી સતત ફલોપ ફિલ્મો આપી રહેલા ટાઈગર શ્રોફને વધુ એક એકશન ફિલ્મ હાથ લાગી છે. ‘ધૂમ થ્રી’ના ડિરેક્ટર વિજય કૃષ્ણા આચાર્ય એક એક્શન ફિલ્મ બનાવી રહ્યા છે અને તેમાં ટાઈગરને મુખ્ય ભૂમિકા મળી છે.

    ટાઈગર શ્રોફ પોતાની કારકિર્દીને પાટે ચઢાવવા માટે વલખાં મારી  રહ્યો છે. તેની મર્યાદા એ છે કે તે બહુ સ્ટન્ટ સીન હોય  એવી એક્શન ફિલ્મ સિવાય ચાલતો નથી. બીજી તરફ બોલિવુડમાં હવે તમામ મોટા હિરો એકશન રોલ તરફ વળી ગયા હોવાથી ટાઈગરનો ગજ વાગતો નથી. આ સંજોગોમાં તેણે ‘ધૂમ થ્રી’ના ડિરેક્ટરનો સહારો મેળવ્યો છે. આ ફિલ્મનું અત્યારે પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યું છે. મોટાભાગે આગામી ઓગસ્ટમાં શૂટિંગ શરુ થશે. ફિલ્મના અન્ય કલાકારોની વિગતો હજુ  બહાર આવી નથી.

    Dhoom 3 Tiger Shroff
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Sanchita Ugale ના નિધન બાદ અભિનેત્રીએ રડતાં રડતાં જણાવ્યા ટીવી ઇન્ડસ્ટ્રીના ડાર્ક સીક્રેટ્સ

    June 16, 2026
    મનોરંજન

    Lav Ranjan ની આગામી ફિલ્મમાં શર્વરી કાર્તિક સાથે જોડી જમાવશે

    June 16, 2026
    મનોરંજન

    અરિજિત બાદ Pritam નો પણ નિવૃત્તિ લેવાનો સંકેત

    June 16, 2026
    મનોરંજન

    Gaddar 3 વધુ ભવ્ય બનાવવાની અનિલ શર્માની જાહેરાત

    June 16, 2026
    મનોરંજન

    Mahesh Bhatt વીર પહાડિયા સાથે ફિલ્મ નામઃ-ટુ લાઇવ ઇઝ વોર બનાવશે

    June 16, 2026
    મનોરંજન

    Brazil માં એક ભયાનક હેલિકોપ્ટર અકસ્માતમાં મ્યુઝિશિયન સહિત 6ના મોત, સંગીત જગતમાં શોકનું મોજું

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Congress નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું

    June 16, 2026

    UP-Punjab સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં

    June 16, 2026

    હું ટ્રમ્પની બધી વાત નથી માનતો…: Iran સાથે ડીલ બાદ Netanyahu નો અમેરિકાને જવાબ

    June 16, 2026

    America: વાયુસેનાનું B-52 બોમ્બર ઉડાન ભરતા જ ક્રેશ, 8 ક્રૂ મેમ્બર્સમાં કરુણ મોત

    June 16, 2026

    Donald Trump નવો દાવો કર્યો છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન વિકસાવવા માટે સંમત થયું

    June 16, 2026

    India-Slovakia વચ્ચે ડિજિટલ ટેકનોલોજી, ડિફેન્સ સહિત 11 કરારો

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Congress નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ, મોટું નુકસાન થયું

    June 16, 2026

    UP-Punjab સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં

    June 16, 2026

    હું ટ્રમ્પની બધી વાત નથી માનતો…: Iran સાથે ડીલ બાદ Netanyahu નો અમેરિકાને જવાબ

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.