Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026

    Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી

    April 20, 2026

    ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા
    • Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી
    • ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી
    • KKR સામે હાર્યા બાદ Riyan Parag ગુસ્સે ,આ અમારી મેચ હતી, અમે આ રીતે કેચ છોડી શકતા ન હતા
    • Dipika Kakkar MRI દરમિયાન રડી પડી, કારણ સમજાવ્યું, શોએબ ઇબ્રાહિમ સ્વાસ્થ્ય અપડેટ આપે છે
    • Orange Cap માટેનો જંગ રસપ્રદ બન્યો છે, જેમાં ટોચના પાંચમાં ચાર ભારતીય બેટ્‌સમેન
    • ભારતીય શેરબજારમાં બુલિશ રિકવરી સાથે ઉછાળે વેચવાલી યથાવત્…!!!…
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Ayushmann-Sara ની ‘પતિ પત્ની ઔર વો દો’ ૧૫ મેએ રિલીઝ થશે
    મનોરંજન

    Ayushmann-Sara ની ‘પતિ પત્ની ઔર વો દો’ ૧૫ મેએ રિલીઝ થશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 20, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોસ્ટરમાં મુખ્ય અભિનેતા આયુષ્માન ખુરાનાને જાળમાં બતાવવામાં આવ્યો છે જ્યારે બાજુમાં એક વાઘ ખુલ્લો બેઠો છે

    Mumbai, તા.૨૦

    મુદસ્સર અઝીઝ દ્વારા ડિરેક્ટ થયેલી, આયુષ્માન ખુરાના,  સારા અલી ખાન, વામિકા ગબ્બી અને વિજય રાઝની પતિ પત્ની ઔર વો દો આ મે મહિનામાં રિલીઝ થશે. પ્રેક્ષકોને રાહ જોવડાવ્યા પછી, ફિલ્મના નિર્માતાઓએ આખરે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જાહેરાત કરી કે આ ફિલ્મ ૧૫ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જાહેરાતના પોસ્ટરમાં મુખ્ય અભિનેતા આયુષ્માન ખુરાનાને જાળમાં બતાવવામાં આવ્યો છે જ્યારે બાજુમાં એક વાઘ ખુલ્લો બેઠો છે. ખાસ પોસ્ટ સાથે જાહેરાત કરતાં ટીમે લખ્યું, “શિકારી ખુદ બની ગયો શિકાર! હવે જાળમાં ફસાઈ ગયા અમારા પ્રજાપતિ પાંડે. તૈયાર થઈ જાઓ, પતિ પત્ની ઔર વો દો માટે! સિનેમાઘરોમાં ૧૫ મે ૨૦૨૬!” આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ જોડાશે.આ ફિલ્મની સ્ટોરી એક નવી સ્ટોરી છે અને ૨૦૧૯ની ફિલ્મની રીમેક નથી. સુત્રએ જણાવ્યું,“આ એક નવી વાર્તા છે, નવા કલાકારો સાથે, જે ળેન્ચાઇઝીને આગળ વધારે છે.”

    'Pati Patni Aur Woh Do Ayushmann-Sara release on May 15
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026
    મનોરંજન

    Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી

    April 20, 2026
    મનોરંજન

    ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી

    April 20, 2026
    મનોરંજન

    Dipika Kakkar MRI દરમિયાન રડી પડી, કારણ સમજાવ્યું, શોએબ ઇબ્રાહિમ સ્વાસ્થ્ય અપડેટ આપે છે

    April 20, 2026
    મનોરંજન

    અક્ષયની ‘Bhoot Bungalow’ નું ૨૪ કરોડથી ઓપનિંગ, ‘ભૂલ ભુલૈયા-૨’ને પાછળ છોડી

    April 20, 2026
    મનોરંજન

    આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જોવી ગમે એવી બનાવવી પડશે : Yash

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026

    Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી

    April 20, 2026

    ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી

    April 20, 2026

    KKR સામે હાર્યા બાદ Riyan Parag ગુસ્સે ,આ અમારી મેચ હતી, અમે આ રીતે કેચ છોડી શકતા ન હતા

    April 20, 2026

    Dipika Kakkar MRI દરમિયાન રડી પડી, કારણ સમજાવ્યું, શોએબ ઇબ્રાહિમ સ્વાસ્થ્ય અપડેટ આપે છે

    April 20, 2026

    Orange Cap માટેનો જંગ રસપ્રદ બન્યો છે, જેમાં ટોચના પાંચમાં ચાર ભારતીય બેટ્‌સમેન

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026

    Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી

    April 20, 2026

    ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.