Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે
    • Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ
    • Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે
    • Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા
    • 21 એપ્રિલનું પંચાંગ
    • 21 એપ્રિલનું રાશિફળ
    • Dhandhuka: ધર્મેશ ગમારા હત્યાના બે આરોપી રીમાન્ડ મંજૂર
    • US Central Command અરબી સમુદ્રમાં ઈરાની કાર્ગો જહાજ કબજે કર્યાનો વીડિયો જાહેર કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»અક્ષયની ‘Bhoot Bungalow’ નું ૨૪ કરોડથી ઓપનિંગ, ‘ભૂલ ભુલૈયા-૨’ને પાછળ છોડી
    મનોરંજન

    અક્ષયની ‘Bhoot Bungalow’ નું ૨૪ કરોડથી ઓપનિંગ, ‘ભૂલ ભુલૈયા-૨’ને પાછળ છોડી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘ભૂત બંગલા’ને વિદેશમાં બહુ મોટી સફળતા મળી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ૫૫૦૦૦૦ ડોલર જેટલી કમાણી થઈ

    Mumbai, તા.૨૦

    અક્ષય કુમારની ભૂત બંગલા રિલીઝ થઈ ચૂકી છે. અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ‘ભૂત બંગલા’ સાથે ફરી જોડીએ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે, પહેલા દિવસનું વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ કલેક્શન સારું મળ્યું છે. આ હોરર-કોમેડીએ ભારતમાં મજબૂત શરૂઆત કરી છે અને તેના ઓપનિંગ દિવસોમાં વિદેશમાં પણ સારી કમાણી કરી રહી છે. ફિલ્મે તેના જોનર માટે મજબૂત ઓપનિંગ નોંધાવ્યું છે, કેટલીક મોટી હિટ્‌સને પાછળ મૂકી છે, પરંતુ ટોચ સુધી પહોંચી શકી નથી.‘ભૂત બંગલા’ ૧૭ એપ્રિલે રિલીઝ થઈ હતી અને તેનાં પહેલાંની રાત્રે પેઈડ પ્રિવ્યૂઝ હતા. અક્ષય કુમારની આ ફિલ્મે પેઈડ પ્રિવ્યૂઝમાં આશાસ્પદ પ્રદર્શન કર્યું અને ભારતમાં ૩.૫૦ કરોડ નેટ કમાણી કરી છે. રિલીઝના દિવસે, સકારાત્મક પ્રતિસાદના કારણે, ફિલ્મે ૧૨.૨૫ કરોડની કુલ કમાણી કરી છે, જેનાથી તેની ઓપનિંગ દિવસની કુલ કમાણી ૧૫.૭૫ કરોડ સુધી પહોંચી ગઈ છે. સવારના શોમાં લગભગ ૧૦ ટકા જેટલી જ દર્સકોની હાજરી જોવા મળી હતી, પરંતુ વર્ડ ટુ વર્ડ પબ્લિસિટી વધતા રાત્રે તે દર્શકોની હાજરી ૩૦%થી વધુ થઈ ગઈ હતી. આથી આશા છે કે વીકેન્ડમાં ફિલ્મ ખૂબ જ મજબૂત ઉછાળો લાવી શકે છે અને ભારતમાં જ કમાણીમાં વધારો જોવા મળી શકે છે.‘ભૂત બંગલા’ને વિદેશમાં બહુ મોટી સફળતા મળી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ૫૫૦૦૦૦ ડોલર જેટલી કમાણી થઈ છે. આથી ફિલ્મનું પ્રથમ દિવસનું વૈશ્વિક કલેક્શન ૨૪ કરોડે પહોંચ્યુ છે. ‘ભૂત બંગલા’ હવે બોલિવૂડની હોરર-કોમેડી ફિલ્મોની યાદીમાં ટોચ પર પહોંચવાની નજીક છે. આ જોનર, સ્ત્રીથી લોકપ્રિય બન્યો, તેને ભૂલ ભુલૈયા સિક્વલ્સ અને સ્ત્રી ૨ની સફળતાથી મોટું બોક્સ ઓફિસ બૂસ્ટ મળ્ય્યું છે.આ શ્રેણીમાં આવેલી, ‘ભૂત બંગલા’એ ભૂલ ભુલૈયા૨ના ઓપનિંગને પાછળ છોડી દીધું છે. કાર્તિક આર્યન સ્ટારર આ ફિલ્મે ૨૦૨૨માં ૨૧ કરોડનું ઓપનિંગ કર્યું હતું. પરંતુ પ્રિયદર્શનની આ ફિલ્મ ભૂલ ભુલૈયા૩થી પાછળ છે, જેણે તેના ઓપનિંગ દિવસે ૫૩ કરોડની કમાણી કરી હતી. આ ઉપરાંત, ગયા વર્ષની થમ્માની ૩૧ કરોડની કમાણી કરતાં પણ પાછળ છે.સ્ત્રી ૨ હજી પણ હોરર-કોમેડી બોક્સ ઓફિસમાં ટોચ પર છે, જેણે ૨૦૨૪માં બધાં જ રેકોર્ડ તોડતાં ૮૦ કરોડનું ઓપનિંગ કર્યું હતું.પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત ‘ભૂત બંગલા’ હિન્દી ફિલ્મોમાં પાંચ વર્ષ પછી તેમની વાપસી છે. આ ફિલ્મમાં તેમણે અક્ષય કુમાર સાથે ૧૪ વર્ષ પછી કામ કર્યું છે. ફિલ્મમાં તબુ, વામિકા ગબ્બી, પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની અને મિથિલા પાલકર પણ મહત્વના રોલમાં છે.

    Bhool Bhulaiyaa-2 Bhoot Bungalow
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Vamika Gabbi ની સરખામણી ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સાથે થઈ રહી છે

    April 20, 2026
    મનોરંજન

    Tamannaah Bhatia એ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા

    April 20, 2026
    મનોરંજન

    Actress Shruti Haasan પાપારાઝી સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી

    April 20, 2026
    મનોરંજન

    ભાબીજી ઘર પર હૈ ફેમ Shubhangi અત્રે તેના ભૂતપૂર્વ પતિને યાદ કરીને, તેમની પુણ્યતિથિ પર લાગણીશીલ નોંધ લખી

    April 20, 2026
    મનોરંજન

    Dipika Kakkar MRI દરમિયાન રડી પડી, કારણ સમજાવ્યું, શોએબ ઇબ્રાહિમ સ્વાસ્થ્ય અપડેટ આપે છે

    April 20, 2026
    મનોરંજન

    આપણી ફિલ્મો વેસ્ટર્ન ઓડિયન્સને પણ જોવી ગમે એવી બનાવવી પડશે : Yash

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026

    Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા

    April 20, 2026

    21 એપ્રિલનું પંચાંગ

    April 20, 2026

    21 એપ્રિલનું રાશિફળ

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.