Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા
    • દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court
    • India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે
    • Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ
    • Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે
    • Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા
    • 21 એપ્રિલનું પંચાંગ
    • 21 એપ્રિલનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Dhandhuka: ધર્મેશ ગમારા હત્યાના બે આરોપી રીમાન્ડ મંજૂર
    અમદાવાદ

    Dhandhuka: ધર્મેશ ગમારા હત્યાના બે આરોપી રીમાન્ડ મંજૂર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સીટ દ્વારા અદાલતમાં બન્ને આરોપીને રજૂ કરાતા અદાલતે રિમાન્ડ પર સોંપ્યા

    Dhandhuka, તા.૨૦

    ગત સપ્તાહના આખરી દિવસે ધંધુકામાં નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાન પર હિચકારો હુમલો કરવામાં આવતા તેના પગના ભાગે છરીનો ઘા લાગતા વધુ પ્રમાણમાં લોહી નીકળી જતા આ યુવાન મોત પામેલ ત્યારબાદ શહેરમાં રમખાણ જેવુ વાતાવરણ સર્જાયેલ પરંતુ પોલીસે હાથ ધરેલ ત્વરિત કામગીરીના કારણે શહેરમાં કલાકોમાં જ પુનઃ શાંતિ સ્થાપિત કરવામાં સફળતા મળેલ હત્યારાઓને ઝડપી પાડવા જુદીજુદી ટૂકડીઓ કામે લાગેલ દરમ્યાન પોલીસે બે હત્યારાઓને ઝડપી પાડેલ ધંધુકામાં સર્જાયેલ ચર્ચાસ્પદ હત્યાના કિસ્સામાં જીલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ માટે ધંધુકાના નાયબ પોલીસ વડા પ્રકાશ પ્રજાપતિના વડપણમાં ખાસ તપાસ ટીમની રચના જાહેર કરી આ ટૂકડીમાં એલ.સી.બી. ત્થા ધંધુકાના અમલદારોનો સમાવેશ કરાયેલ અને આરોપીઓને સત્વરે ઝડપી પાડવામાં જણાવેલ.

    ધંધુકા શહેરમાં ખેલાયેલ ખૂની ખેલમાં સીટની ટીમ દ્વારા ગઈકાલે રિઝવાન ઉર્ફે રીજ્જુ નિઝામભાઈ મણીયાર ત્થા સમીર મહંમદ અહેમદીયાને ઝડપી પાડેલ ઝડપાયેલા બન્ને આરોપીની પ્રાથમિક પુછપરછ બાદ આજે બપોર બાદ રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાતા અદાલતે બન્ને આરોપીને બે દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે.

    ધંધુકામાં યુવાનની હત્યા સર્જાયેલ અહિંસક ઘટનાઓ મામલે સીટની ટીમ દ્વારા ૧૦૦ થી વધુ લોકોના ટોળા વિરૂઘ્ધ રાયોટીંગનો ગુન્હો દાખલ કરેલ જેમાં પોલીસ દ્વારા સી.સી.ટી.વી.ફૂટેજ, વાયરલ થયેલા વિડીયો તેમજ સ્થાનિકો પાસેથી વિગતો એકત્ર કરી આચરવામાં આવેલી હિંસા મામલાના આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. કેટલાક આરોપીઓ નાસી ગયેલ હોવાથી અન્ય આરોપીઓની ઓળખની લંબાણપૂર્વકની કવાયત હાથ ધરેલ છે. આગામી દિવસોમાં આગજની-તોડફોડના પ્રકરણે આરોપીઓની ધરપકડની સીલસીલો શરૂ થશે!

    Dhandhuka Gamara murder case
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Dhandhukaમાં ભરવાડ યુવકની કરપીણ હત્યા બાદ ટોળાએ દુકાનમાં આગચંપી કરી, કરફ્યૂ જાહેર

    April 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: Bopalમાં ફ્લેટ ભાડે રાખી ડ્રગ્સનું વેચાણ કરતો Rajkotનો યુવક ઝડપાયો

    April 17, 2026
    અમદાવાદ

    Rajkot સહિત પાંચ શહેરોમાં 40 અને વડોદરા – ડિસામાં 39 ડીગ્રી તાપમાન

    April 16, 2026
    અમદાવાદ

    કટોકટીના સમયે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનાર સરકારી કર્મચારીના મેડિકલ બિલ નકારી શકાય નહીં

    April 16, 2026
    અમદાવાદ

    Adani Mundra Portએ સર્જ્યો નેશનલ રેકોર્ડ: એક જ જહાજમાં ૬,૦૦૮ કારની નિકાસ

    April 15, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026

    Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.