Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026

    Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah
    • કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!
    • Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ
    • જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો
    • Junagadh: દોસ્તી અને પછી બ્લેકમેલ, સગીરાના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર જીઆરડી જવાન પીંખતો રહ્યો
    • Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો
    • Junagadh: આગામી ૪ મહિના સાસણ ગીર જંગલ સફારી બંધ રહેશે,૧૬ ઓક્ટોબરથી ફરી ખુલશે
    • Suratમાં પ્રેમી દંપતીનું કરૂણ મોતઃ કોર્ટ મેરેજ બાદ સામાજિક લગ્નની રાહમાં જીવન ટૂંકાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા
    સૌરાષ્ટ્ર

    Palanpurમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 23, 2026Updated:June 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૧૩ દિવસ અગાઉ Palanpurના લક્ષ્મીપુરામાં થયેલી ચેન સ્નેચિંગ મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી

    Palanpur, તા.૨૩

    Palanpurના લક્ષ્મીપુરામાં તા. ૯ જૂને રાત્રિના પોણા નવેક વાગ્યે મંદિરમાં જઈ રહેલા દંપતિમાંથી મહિલાના ગળામાંથી બે અજાણ્યા વ્યકિતઓએ બાઇક લઇ આવી ગળામાં પહેરેલો સોનાનો દોરો ઝુંટવીને નાસી ગયા હતા. બંને આરોપીઓને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

    ૧૩ દિવસ અગાઉ પાલનપુરના લક્ષ્મીપુરામાં થયેલી ચેન સ્નેચિંગ મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચેઇન સ્નેચિંગ વાળી જગ્યાના આજુબાજુના તેમજ એન્ટ્રી, એક્ઝિટના સીસીટીવી તપાસતાં તથા ગુનો આચરનાર વ્યકિતઓના પહેરવેશ, ઉંમર, દેખાવ તથા બાઈક તેમજ ગુનો કરવાની મોડેસ ઓપરેન્ડીના આધારે આવા ગુના કરતા આરોપીઓની માહિતી મેળવી હ્યુમન સોર્સ આધારે ગુનો આચારનાર અજાણ્યા વ્યકિતઓની તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રસ્થાપિત કરી અશોકભાઈ ઉર્ફે નીકલો રામજીભાઈ બેલદાર (રહે. જીચકા, આણંદ) તથા મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ (રહે. મહિયારી, આણંદ)ને પકડી લીધા હતા.

    પૂછપરછ કરતા બંનેએ ગુનાની કબુલાત કરતા બંનેને કોર્ટમાં રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેમજ બંને પાસેથી ઝૂંટવેલી સોનાની ચેઇન, બાઈક તથા બંનેના મોબાઇલ નંગ-૨ મળી કુલ રૂ. ૧.૭૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો અને આરોપીઓએ આવા કેટલા ગુના આચરેલ છે. તેની વિગતવાર તપાસ હાથ ધરી હતી.ચેઇન સ્નેચિંગના ગુનામાં ઝડપાયેલા મહાવીર સિંહ નટુભાઈ ચૌહાણ ઉપર બનાસકાંઠાના ડીસા, સુરતના ઉમરા, અડાજણ, અમદાવાદના નરોડા, શાહીબાગ જેવા પોલીસ સ્ટેશનમાં ૧૮ થી વધુ ગુના નોંધાયેલા છે.

    જ્યારે અન્ય આરોપી અશોક ઉર્ફે નીકલા વિરુદ્ધ સુરતના ઉમરા, રાંદેર, ખટોદર, અડાજણ તેમજ સુરત પાસા, અમદાવાદના નરોડા, શાહીબાગ, બનાસકાંઠાના પાલનપુર પશ્ચિમ, પાલનપુર તાલુકા, ડીસા, થરાદ, આણંદના ખંભાત, મહેસાણાના ઊંઝા પોલીસ સ્ટેશન મળી કુલ ૩૩થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.ચેઇન સ્નેચિંગમાં પકડાયેલા બંને આરોપીઓ છેલ્લા ૧૨ વર્ષથી ઉત્તર ગુજરાત અને સુરત શહેરમાં વહેલી સવારે કે સાંજે વોકમાં નીકળતા મોટી ઉંમરના લોકોને ટાર્ગેટ બનાવી નંબર પ્લેટ વગરનું બાઈક લઈ લોકોના ગળામાં પહેરેલ સોનાની ચેન ઝૂંટવી નાસી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

    Palanpur NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

    June 23, 2026
    સૌરાષ્ટ્ર

    જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો

    June 23, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: દોસ્તી અને પછી બ્લેકમેલ, સગીરાના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર જીઆરડી જવાન પીંખતો રહ્યો

    June 23, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: આગામી ૪ મહિના સાસણ ગીર જંગલ સફારી બંધ રહેશે,૧૬ ઓક્ટોબરથી ફરી ખુલશે

    June 23, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

    June 23, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ધ્રાંગધ્રા નજીક સ્કૂલ બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, ૧૦થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026

    Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

    June 23, 2026

    જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો

    June 23, 2026

    Junagadh: દોસ્તી અને પછી બ્લેકમેલ, સગીરાના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર જીઆરડી જવાન પીંખતો રહ્યો

    June 23, 2026

    Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026

    Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.