Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026

    Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah
    • કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!
    • Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ
    • જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો
    • Junagadh: દોસ્તી અને પછી બ્લેકમેલ, સગીરાના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર જીઆરડી જવાન પીંખતો રહ્યો
    • Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો
    • Junagadh: આગામી ૪ મહિના સાસણ ગીર જંગલ સફારી બંધ રહેશે,૧૬ ઓક્ટોબરથી ફરી ખુલશે
    • Suratમાં પ્રેમી દંપતીનું કરૂણ મોતઃ કોર્ટ મેરેજ બાદ સામાજિક લગ્નની રાહમાં જીવન ટૂંકાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Sabarkantha LCBએ ભોલેશ્વરના મકાનમાં ચોરી કરનાર ત્રણને ઝડપ્યા
    ગુજરાત

    Sabarkantha LCBએ ભોલેશ્વરના મકાનમાં ચોરી કરનાર ત્રણને ઝડપ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 23, 2026Updated:June 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોલીસે સોનાની ચેઇન, ચાંદીના છડા, ચાંદીના સિક્કા, કાર અને ૩ મોબાઇલ મળી રૂ. ૪.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Himmatnagar, તા.૨૩

    Sabarkantha એલસીબીએ ભોલેશ્વરના એક મકાનમાં થયેલી ચોરીની ઘટનામાં સંડોવાયેલા ત્રણ જણાને બાતમીના આધારે ઝડપી લઇ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.મળતી માહિતી અનુસાર, શનિવારે રાત્રે ધાણધા વિસ્તારના એક મકાનમાં ચોરી થઈ હતી. ચોરીની ઘટના અંગે એલસીબીના પો.કો. પ્રહર્ષકુમાર, રાજેન્દ્રકુમાર તથા કનકસિંહને સંયુકત રીતે બાતમી મળી હતી કે, ભોલેશ્વર વિસ્તારની સુંદરમ સોસાયટીમાં ઘરફોડ ચોરી કરનાર ચોરો સ્વિફટ ગાડી લઇ ઇડરથી હિંમતનગર નિકળેલા છે અને અમદાવાદ તરફ જવાના છે.

    આ બાતમીના આધારે ધાણધા ખાતે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કાર આવતાં તેને અટકાવી હતી. તપાસ કરતાં કારમાં બેઠેલા ત્રણ જણાએ તેમનું નામ દિનેશકુમાર જગદીશપ્રસાદ માલી (મુળ રહે. જોધપુર), રાજેશ પપ્પુસિંહ ભવરસિંહ રાવત (રહે.નાહરપુરા ગીરી, બ્યાવર, રાજસ્થાન) તથા મહેન્દ્ર જુંજારામ ગુર્જર ( રહે. ઘુલકોટ પ્રાયમરી સ્કૂલ પાસે, તા.રાયપુર થાના બ્યાવર) હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતાં ખોટી નંબર પ્લેટ ગાડીમાં લગાવેલી હતી તેમજ સોના-ચાંદીના દાગીના તેમજ પોલીસનું બનાવટી આઇકાર્ડ મળી આવ્યા હતા. પોલીસે વધુ પૂછપરછ કરતાં તેમણે ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસનું ખોટુ ઓળખકાર્ડ બનાવી ટોલપ્લાઝા ઉપર બતાવવા માટેનો ઉપયોગ કરતા હોવાનું તેમજ પોલીસ ગાડી ચેક ન કરે તે માટે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરતા હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસે સોનાની ચેઇન, ચાંદીના છડા, ચાંદીના સિક્કા, કાર અને ૩ મોબાઇલ મળી રૂ. ૪.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    Sabarkantha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026
    રાજકોટ

    જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો

    June 23, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

    June 23, 2026
    સુરત

    Suratમાં પ્રેમી દંપતીનું કરૂણ મોતઃ કોર્ટ મેરેજ બાદ સામાજિક લગ્નની રાહમાં જીવન ટૂંકાવ્યું

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાએ યુવક-યુવતીઓને લગ્ન પહેલાં માતા-પિતાને વિશ્વાસમાં લેવા અપીલ કરી

    June 23, 2026
    ગુજરાત

    Gandhinagarના માણસાના ૨૮ વર્ષીય પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપઘાત, છ મહિનામાં બીજી ઘટના

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026

    Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

    June 23, 2026

    જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર ૨૩ વર્ષીય નંદની બોસમીયાનો Rajkotમાંથી મૃતદેહ મળ્યો

    June 23, 2026

    Junagadh: દોસ્તી અને પછી બ્લેકમેલ, સગીરાના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર જીઆરડી જવાન પીંખતો રહ્યો

    June 23, 2026

    Ahmedabadમાં ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ ૧૯૪ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026

    Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.