Junagadh તા.21
જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલ શ્રી શનિદેવ મંદિર ખાતે મહંત તુલસીનાથબાપુ તથા એકતાનાથ માતાજી દ્વારા અખાત્રીજના રોજ યજ્ઞ રાખવામાં આવેલ હતો.
જેમાં હવન અને વિશેષ પૂજા, લક્ષ્મીનારાયણ ગણેશજી શનિદેવ વિષ્ણુ ભગવાન, સરસ્વતી માતાજી સહસ્ત્રનામથી આહુતી કુલ 20 હજાર મંત્રોની આહુતી આપવામાં આવી હતી અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી.

