Morbi,તા.22
મોરબીના પીપળી રોડ પર બેલાથી તળાવીયા શનાળા તરફ જવાના રસ્તા ઉપર આવેલ ઈમ્પેરીયર કારખાનામાં આગ લાગી હતી જેથી કરીને મનપાના ફાયર વિભાગની બે ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ત્યાં આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી

