Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના
    • Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો
    • ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં
    • Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’
    • Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ
    • IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ : સુપર ઓવરમાં કોલકતા એ લખનઉને હરાવ્યું
    • IPL 2026 : RCB vs DC દિલ્હીનો આજે બેંગ્લોર સામે જંગ
    • IPL 2026 : વૈભવ સૂર્યવંશીની ઈજા અંગે મોટો સસ્પેન્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gondal ન.પા.માં 48.51 અને તા.પં.માં 46.31 ટકા મતદાન થયુ
    સૌરાષ્ટ્ર

    Gondal ન.પા.માં 48.51 અને તા.પં.માં 46.31 ટકા મતદાન થયુ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gondal તા.27
    ગોંડલ સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણીઓ માં ગત વર્ષ કરતા તાલુકા પંચાયત તથા નગરપાલિકા માં 10% ઘટાડો નોંધાયો છે. નગરપાલિકા માં 48.51 % તથા તાલુકા પંચાયત માં 46.31% મતદાન નોંધાયુ છે.આકરા તાપને કારણે મતદાતાઓની નિરસતા મતદાન ઉપર અસરકર્તા બની હતી.

    નગરપાલિકા ની ચૂંટણીમાં ભાજપે પહેલાથી જ કુલ 44 બેઠકો માંથી 20 બેઠકો ઉપર બિન હરીફ જીત મેળવી લીધી છે ત્યારે 24 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં 48.51 % મતદાન નોંધાયું હતું કુલ 52826 મતદારો માંથી 25626 મતદારો એ મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો જેમાં 14061 પુરુષો 11025 સ્ત્રીઓ એ મતદાન કર્યું હતું વોર્ડ નંબર 4 માં 64.43% સૌથી વધુ મતદાન થયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 7માં 36% મતદાન થયું હતું.  ગતવર્ષ 2021ની ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન 58% મતદાન થયું હતું. જેની સરખામણી માં આ વખતે 10% મતદાન ઓછુ થયુ છે.

    એવી જ રીતે તાલુકા પંચાયત ની 22 બેઠકો માંથી એક બેઠક બિન હરીફ થઈ હોય 21 માટે યોજાયેલ ચૂંટણીમાં 46.31% મતદાન નોંધાયું હતું કુલ  132036 મતદારોમાંથી 61152 મતદારો એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો .

    જેમાં 35709 પુરુષો 25443 સ્ત્રીઓએ મતદાન કર્યું હતું દડવા હમીર પર બેઠકનું સૌથી વધુ 63.40 % મતદાન નોંધાયું હતું જ્યારે ત્રાકુડા બેઠકનું 36.15 % સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.  ગતવર્ષ 2021માં યોજાયેલી ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 22 બેઠકો માટે 65% મતદાન થયું હતું.જેની સરખામણીએ આ વખતે 10% ઓછુ મતદાન થયુ છે.

    ગોંડલનાં લીલાખા ગામે ભાજપ અને આપ નાં કાર્યકરો વચ્ચે બઘડાટી બોલી

    ગોંડલ નાં લીલાખા ગામે મતદાન પુર્ણ થવાનાં કલાક પહેલાં મતદાન મથક બહાર ભાજપ તથા આપનાં કાર્યકરો વચ્ચે ઉગ્ર માથાકુટ સર્જાઇ હતી. અને બન્ને જુથ આમને સામને આવી ગયા હતા.

    બનાવ અંગે લીલાખા નાં વતની જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્યું કે આપ નાં ઉમેદવાર મેહુલ આસોદરીયા કેટલાક મતદાર દારુ પીને ખેલ કરેછે.તેવા આક્ષેપ સાથે મતદારોને મતદાન કરતા રોકવા પ્રયાસ કરતા હોય ભાજપનાં કાર્યકરો ઉશ્કેરાયા હતા.અને સામસામી બોલાચાલી સાથે માથાકુટ થઈ હતી.પોતે ત્યાં હાજર હોય દોડી જઇ દરમ્યાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો.

    બીજી બાજુ આપ નાં નેતા જીગીશા પટેલે કહ્યુ કે આપનાં  તાલુકા પંચાયતની બેઠક નાં ઉમેદવાર મેહુલભાઈનાં માતા તથા બહેન બુથ ઉપર એજન્ટ તરીકે બેઠા હતા.ત્યારે ધસી આવેલા ભાજપ નાં કાર્યકરોએ બોગસ મતદાન કરવાનો પ્રયત્ન કરતા અને મેહુલભાઈ દ્વારા તેમને રોકતા ઉશ્કેરાઈ જઈ માથાકુટ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ નાં લોકોએ દાદાગીરી કરી પચાસ મત બોગસ નાખ્યા હતાં.

    Gondal Gondal news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Jetalsarની હોટલમાં લગ્નની ખુશીઓ વચ્ચે આગ ભભુકી : મોટુ નુકસાન

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારે મતદાન કર્યું

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મહુવામાં મતદાન કરી પરત ફરતા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાન

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval પ્રભાસપાટણમાં યુવા-વૃધ્ધો-દિવ્યાંગમતદારોએ મતદાન કરવા ઉત્સાહ દાખવ્યો

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026

    Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’

    April 27, 2026

    Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ

    April 27, 2026

    IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ : સુપર ઓવરમાં કોલકતા એ લખનઉને હરાવ્યું

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.