Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar ચૈતર વસાવા અને આદિવાસી સમાજનો અવાજ દબાવવાના પ્રયાસો સામે ધારાસભ્ય હેમંત ખવાએ ઉઠાવ્યો અવાજ

    June 24, 2026

    Jamnagar કાલાવડના ટોડા ગામમાં કૂવામાં પડી જતાં શ્રમિકનું મૃત્યુ

    June 24, 2026

    Jamnagar વધુ એક બુટલેગર સામે ’પાસા હેઠળ કાર્યવાહી

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar ચૈતર વસાવા અને આદિવાસી સમાજનો અવાજ દબાવવાના પ્રયાસો સામે ધારાસભ્ય હેમંત ખવાએ ઉઠાવ્યો અવાજ
    • Jamnagar કાલાવડના ટોડા ગામમાં કૂવામાં પડી જતાં શ્રમિકનું મૃત્યુ
    • Jamnagar વધુ એક બુટલેગર સામે ’પાસા હેઠળ કાર્યવાહી
    • Jamnagar પ્રતિષ્ઠિત શ્રીજી શિપિંગ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત
    • Jamnagar નયારા એનર્જી દ્વારા ઘનકચરાના વ્યવસ્થાપન માટે ૧૧ ઈ-રિક્ષાઓનો સહયોગ
    • Jamnagar પોલીસ કર્મચારી સસ્પેન્ડઃ ફરજ દરમિયાન ગંભીર બેદરકારી અને સત્તાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ
    • Jamnagarમહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો
    • Jamnagar આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશનની જન આરોગ્ય માટે અનોખી અને પ્રશંશનીય પહેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ગીત ગાવાની વિનંતી કરતાં ગાયક Kailash Kher મહિલા હોસ્ટ પર ભડકી ઉઠયા, વીડિયો વાઈરલ
    મનોરંજન

    ગીત ગાવાની વિનંતી કરતાં ગાયક Kailash Kher મહિલા હોસ્ટ પર ભડકી ઉઠયા, વીડિયો વાઈરલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 27, 2026Updated:April 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.27

    ગાયક કૈલાશ ખેર હાલમાં દિલ્હીના તાજ પેલેસમાં આયોજિત સિક્સ સિગ્મા લીડરશિપ સમિટ ઇન હેલ્થકેરની સાતમી આવૃત્તિમાં સહભાગી થયા હતા. આ ઇવેન્ટનો કૈલાશ ખેરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ફીમેલ હોસ્ટ કૈલાશ ખેરને ગીત ગાવાની વિનંતી કરે છે. આ વાત પર કૈલાશ ખેર ભડકી જાય છે. કૈલાશ ખેર તેમને કહે છે કે શું તમે સચિન તેંડુલકરને કહેશો કે એક સિક્સર મારીને બતાવો? કૈલાશ ખેરે કહ્યું કે આ વિનંતી તમારે કરવી જ જોઈએ નહીં. કૈલાશ ખેરના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા પણ આવી છે.

    વાઈરલ વીડિયોમાં હોસ્ટ કૈલાશ ખેરને ગીત ગાવાની વિનંતી કરે છે. આ જ વાત પર કૈલાશ ખેર એટલા ભડકી જાય છે કે તે પહેલા તો ગીત ગાવાની ના પાડી દે છે. ત્યારબાદ તેઓ કહે છે,’આ જ મારે બદલવું છે, આ જ મારા મનમાં લલક જાગી છે, આ જ બદલવું છે કે ગાયકને, સંગીતને એવું ન માનવામાં આવે કે સર બે લાઈન ગાઈ દો, મૂડ બનાવી દો. આ ખૂબ જ ખોટું છે. આ વિનંતી જ ના કરશો.’પોતાની વાત આગળ વધારતા કૈલાશ ખેરે કહ્યું, ‘શું તમે સચિન તેંડુલકરને કહેશો કે જરા એક સિક્સર મારીને બતાવી દો? આ પૃથ્વી પર કોઈ આવું કરતું નથી. અથવા આર્મીના કોઈ જવાનને નહીં કહો કે પોતાની પોઝિશન લઈને જરા એક શૉટ લગાવી દો. એક કલાકારને જોકર ન બનવા દો. સાધકને મનોરંજક ન બનવા દો.’કૈલાશ ખેરના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ આવી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે કૈલાશ ખેરે સાચું કર્યું. વળી, કેટલાક લોકોનું માનવું છે કે બે લાઈન ગાવાથી કોઈ કલાકાર જોકર બની જતો નથી. સિંગર આદિત્ય કલવેએ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું- જો બે લાઈન ગાવાથી કોઈના ચહેરા પર હાસ્ય આવી જાય છે, તો મને લાગે છે કે તેમાં કોઈ સમસ્યા નથી. એક બીજા યુઝરે લખ્યું- એક દિવસ એવો આવશે જ્યારે કોઈ ગાવા માટે નહીં કહે. લોકો તમારી કળાને પ્રેમ કરે છે, આટલું ખરાબ લગાડવાની કોઈ જરૂર નથી. એકે લખ્યું- મને કોઈ કહે કે બે લાઈન સંભળાવી દો, હું આખું ગીત સંભળાવી દઉં છું. મને ગાવું ગમે છે અને ભગવાને મને જે ટેલેન્ટ આપ્યું છે, તે હું લોકો સાથે શેર કરવાનું પસંદ કરું છું. એક યુઝરે લખ્યું- કૈલાશ ખેરે બિલકુલ સાચું કર્યું. એકે લખ્યું- આ બોલવું ખૂબ જરૂરી હતું. કૈલાશ ખેરે કહી દીધું.

    Kailash Kher Singer
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘છેલ્લા 2 વર્ષથી શારીરિક તકલીફોનો સામનો કરી રહી છું…’ પદ્મ ભૂષણ મળ્યા બાદ Alka Yagnik ભાવુક થયા

    June 24, 2026
    મનોરંજન

    હાર્ટબ્રેક ગીતો માત્ર પુરુષો માટે જ કેમ?: Singer Sona Mohapatra

    June 24, 2026
    મનોરંજન

    રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન: અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર. માધવનને પદ્મશ્રી એનાયત

    June 24, 2026
    મનોરંજન

    Emraan Hashmi વધુ એક હોરર ફિલ્મ ‘રુહ’માં કામ કરશે

    June 24, 2026
    મનોરંજન

    Actor Prakash Raj પાસે એક કરતાં વધુ વોટર ID કાર્ડ, બિન-જામીનપાત્ર વોરંટ જાહેર

    June 24, 2026
    મનોરંજન

    નવાઝુદ્દીન સાથે ઈન્ટિમેટ સીનમાં અસહજ થઈ ગઈ હતી: Actress Chitrangda

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar ચૈતર વસાવા અને આદિવાસી સમાજનો અવાજ દબાવવાના પ્રયાસો સામે ધારાસભ્ય હેમંત ખવાએ ઉઠાવ્યો અવાજ

    June 24, 2026

    Jamnagar કાલાવડના ટોડા ગામમાં કૂવામાં પડી જતાં શ્રમિકનું મૃત્યુ

    June 24, 2026

    Jamnagar વધુ એક બુટલેગર સામે ’પાસા હેઠળ કાર્યવાહી

    June 24, 2026

    Jamnagar પ્રતિષ્ઠિત શ્રીજી શિપિંગ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત

    June 24, 2026

    Jamnagar નયારા એનર્જી દ્વારા ઘનકચરાના વ્યવસ્થાપન માટે ૧૧ ઈ-રિક્ષાઓનો સહયોગ

    June 24, 2026

    Jamnagar પોલીસ કર્મચારી સસ્પેન્ડઃ ફરજ દરમિયાન ગંભીર બેદરકારી અને સત્તાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar ચૈતર વસાવા અને આદિવાસી સમાજનો અવાજ દબાવવાના પ્રયાસો સામે ધારાસભ્ય હેમંત ખવાએ ઉઠાવ્યો અવાજ

    June 24, 2026

    Jamnagar કાલાવડના ટોડા ગામમાં કૂવામાં પડી જતાં શ્રમિકનું મૃત્યુ

    June 24, 2026

    Jamnagar વધુ એક બુટલેગર સામે ’પાસા હેઠળ કાર્યવાહી

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.