Junagadh,તા.2
જુનાગઢના કોયલી ગામ નજીક તાલાલા પંથકના આધેડે ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કર્યાનો બનાવ જાહેર થયો છે. મુળ તાલાલાના આબળાસ ગામના રહીશ હાલ પરબ રોડ ખોડીયારનગર ખાતે રહેતા કાળાભાઈ હદાભાઈ પંપાળીયા (ઉ.56)ના પત્નિનું બે વર્ષ પહેલા મોત થવા પામેલ બાદ એકલવાયુ જીવન જીવતા હોય તેમજ માનસિક સ્થિતિ સારી ન હોય ગત તા.27/4ના અબળાસ ગામેથી નીકળી જુનાગઢ કોયલી ગામ નજીક રેલ્વે પાટા પોલ નં.109-16, 1 તથા પોલ નં.110-1ની વચ્ચે ટ્રેનની હડફેટે આવી જતા માથાનો ભાગ છુંદાઈ જવા પામેલ તથા છાતીનો ભાગ ફાટી જવા પામેલ. શરીરે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નોંધાતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.
Trending
- Morbi : રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં મુસાફર યુવાનનું મોત
- ગુજરાત સ્થાપના દિન : Morbi જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા
- Morbi : વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
- Junagadh : કેશોદનાં પંચાળા ગામે ગૃહકલેશમાં પતિનો પત્ની ઉપર કુહાડીથી હુમલો
- Junagadh : નવી આરટીઓ ઓફિસમાં ઈન્સ્પેકટરે એજન્ટ સામે રિવોલ્વર તાકી લાફા ઝીંકયા
- Junagadh : ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં 4 કર્મીઓ સહિત 10 વ્યકિતઓ દંડાયા
- Junagadh : વિસાવદર લાયન્સ કલબ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો
- Junagadh : કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

