Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    • CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    • પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»મફતનું મનોરંજન બંધ થશે: લાઈવ સ્ટ્રીમીંગ ચેનલો માટે ચાર્જ વસુલાશે
    રાષ્ટ્રીય

    મફતનું મનોરંજન બંધ થશે: લાઈવ સ્ટ્રીમીંગ ચેનલો માટે ચાર્જ વસુલાશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 8, 2026Updated:May 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.8
    દેશમાં ઈન્ટરનેટ આધારિત મફત મનોરંજન પર લગામ કસવા તથા આ કનેકશનોના રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવાની સાથે ચાર્જ વસુલવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત હેઠળ યુટયુબ ચેનલ્સ પર મફતની લાઈવ સ્ટ્રીમીંગ બંધ થશે. સાથોસાથ ઈન્ટરનેટ આધારિત એપ અને ચેનલ્સો પર પણ પડદો પડી જશે.

    કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે, ઈન્ટરનેટ આધારિત મફતનુ મનોરંજન બંધ કરાવવા માટે રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવશે જ મફત સ્ટ્રીમીંગ કરતા પ્લેટફોર્મના રજીસ્ટ્રેશન, મોનીટરીંગ તથા ભાડાના નિયમો નકકી કરશે.

    કેન્દ્રીય ટેલીકોમ મંત્રાલય તથા ટ્રાય દ્વારા આ દિશામાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે ફ્રી એન્ડ સપોર્ટેડ સ્ટ્રીમીંગ ટીવી તથા એપ્લીકેશન આધારિત લીનર ટેલીવીઝન ડીસ્ટ્રીબ્યુશન એમ બન્ને પ્રકારના પ્લેટફોર્મ પર ચાર્જ ઝીંકાશે.

    નવી વ્યવસ્થા હેઠળ નેશનલ કમીશન તમામ પ્રકારના નિયમનો નકકી કરશે તે પુર્વે સૂચનો પણ મંગાવવામાં આવશે. દેશમાં હાલ રજીસ્ટ્રેશન વિના જ સેંકડો લાઈવ સ્ટ્રીમીંગ ચેનલો ચાલી રહી છે.

    વિજ્ઞાપનના બદલામાં મફત મનોરંજન મામલામાં આવક મેળવતુ ભારત દુનિયામાં ચોથા નંબરનુ સૌથી મોટુ માર્કેટ છે. પ્રથમ ક્રમ બ્રિટનનો આવે છે. ચીન બીજા અને જાપાન ત્રીજા સ્થાને છે. આઈઆઈએમ અમદાવાદના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં આ સેગ્મેન્ટ ઝડપથી વિસ્તરી રહ્યું છે.

    2030 સુધીમાં ડબલ વૃદ્ધિદર રહેવાનુ અનુમાન છે. કેબલ આધારિત પરંપરાગત ટીવીના સ્થાને ઈન્ટરનેટ આધારિત ટીવીનુ વલણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે અને તેને કારણે જ આવકનો નવો સ્ત્રોત ઉભો કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

    સંભવિત નિયમો
    ► રજીસ્ટ્રેશનઃ ભારતમાં યુટયુબર આધારિત પ્લેટફોર્મ માટે કોઈ રજીસ્ટ્રેશન નથી. નવી વ્યવસ્થા હેઠળ નોંધણી ફરજીયાત બનશે. રાષ્ટ્રીય સ્તરે કેટલા પ્લેટફોર્મ છે તેની માહિતી મળી જશે.
    ► ચાર્જઃ રજીસ્ટ્રેશનથી માંડીને સંચાલન સુધી ન્યુનતમ ભાડુ વસુલાશે. હાલ તુર્ત તમામને રજીસ્ટ્રેશન હેઠળ લાવવાનો ઉદેશ છે.
    ► કન્ટેન્ટ મોનીટરીંગઃ રજીસ્ટ્રેશન તથા ઓબ્ઝર્વેશન સિસ્ટમ બાદ ફ્રી ચેનલ્સના કન્ટેન્ટનુ મોનીટરીંગ પણ થશે. હાલ આવી કોઈ વ્યવસ્થા નથી. માત્ર ફરિયાદ બાદ જ કાર્યવાહી થાય છે.
    ► દંડ-પ્રતિબંધઃ રજીસ્ટ્રેશન ન કરાવવા કે નિયમોના ઉલ્લંઘન બદલ દંડ તથા પ્રતિબંધની જોગવાઈ પણ હશે.
    ► આવકઃ લોકપ્રિય ચેનલોને નિર્માતા, સર્વિસ પ્રોવાઈડર તથા સ્પેસ પ્રોવાઈડરને વિજ્ઞાપનથી કમાણી થાય છે પણ સરકારને કોઈ આવક નથી. નવી વ્યવસ્થામાં આવક મળવા લાગશે.

    Free entertainment live streaming channels
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026
    રાષ્ટ્રીય

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર

    June 13, 2026
    રાષ્ટ્રીય

    મોદીએ સીધા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરવો જોઈએ,Subramanian Swamy

    June 13, 2026
    અન્ય રાજ્યો

    આસામના જોરહાટ એરબેસ પર IAFનું વિમાન ક્રેશ, ૫ જવાન શહીદ

    June 13, 2026
    અન્ય રાજ્યો

    PM Modiએ ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા,કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.