Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Aadhaar card ના નિયમોમાં ફેરફાર : નોંધણી માટે વધુ દસ્તાવેજો માન્ય

    May 14, 2026

    Petrol, Diesel ના ભાવ વધારવા જ પડશે : RBI વડાએ છેક સ્વીટઝરલેન્ડમાં કહ્યું

    May 14, 2026

    Hormuz માંથી ભારતના તમામ 15 ગેસ જહાજ બહાર

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Aadhaar card ના નિયમોમાં ફેરફાર : નોંધણી માટે વધુ દસ્તાવેજો માન્ય
    • Petrol, Diesel ના ભાવ વધારવા જ પડશે : RBI વડાએ છેક સ્વીટઝરલેન્ડમાં કહ્યું
    • Hormuz માંથી ભારતના તમામ 15 ગેસ જહાજ બહાર
    • નવ વર્ષ બાદ પ્રથમ વખત Donald Trump ત્રણ દિવસની ચીનની મુલાકાતે
    • Bangladesh and India વચ્ચે ગંગા નદીના જળ વહેંચણીના વિવાદે નવો વળાંક લીધો છે
    • Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક
    • Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા
    • અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Manali જઈ રહેલા ગુજરાતીઓની કાર ખીણમાં ખાબકી, ભાવનગરના પાંચ લોકોના મોત
    ગુજરાત

    Manali જઈ રહેલા ગુજરાતીઓની કાર ખીણમાં ખાબકી, ભાવનગરના પાંચ લોકોના મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 11, 2026Updated:May 12, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar, તા.૧૧

    મનાલી ફરવા જઈ રહેલા ભાવનગરના સિંધી પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. હિમાચલના ચંબા પાસે અકસ્માત નડ્યો છે. મનાલી-બેલા માર્ગ પરની ખાઈમાં કાર ખાબકી હતી. જેમાં કુલ છ લોકોના મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા છે.

    મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ભાવનગરનો પરિવાર હિમાચલમાં ફરવા માટે ગયો હતો. જ્યાં આ લોકો કારમાં મનાલી જઈ રહ્યા હતા. મનાલી જતાં કિંકરી પાસે બેલા માર્ગ પર તેમની કાર ખાઈમાં પડી ગઈ હતી. જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા છે. તેમની સાથે અન્ય એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. એટલે આ અકસ્માતમાં કુલ છ લોકોના મોત નીપજ્યા છે.

    મૃતકોના નામ

    ભાવનગરના સિંધી સમાજના એક જ પરિવારનાં લલિતભાઈ ફતનાની, સોનિયાબેન ફતનાની, પ્રિયંકભાઈ ભોપાણી, કાજલબેન ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીના મૃત્યુનાં સમાચાર સામે આવ્યા છે. આ સમાચારને કારણે સિંધી સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

    Bhavnagar Car
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat: તસ્કરોએ ૧૦૬૯ કરોડની ચોરી કરી, ૨૨૧ કરોડ રિકવર

    May 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: છેતરપિંડી કેસમાં CBI કોર્ટે સર્વેયર સાથે ૩ને ૩ વર્ષની કેદ ફટકારી

    May 13, 2026
    ગુજરાત

    ગુજરાત પર Bird fluનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ

    May 12, 2026
    ગુજરાત

    Pharmacy વિદ્યાર્થીઓ માટે મોટા સમાચારઃ હવે પરીક્ષા આપ્યા વગર જ મળશે રજિસ્ટ્રેશન

    May 12, 2026
    અમદાવાદ

    લોકસભા, વિધાનસભા બાદ રાજ્યસભામાં પણ ગુજરાતમાં Congressનો સફાયો નિશ્ચિત

    May 12, 2026
    અમદાવાદ

    અમદાવાદના યુવકને સારવાર માટે Rajasthan લઈ ગયા, વીમાના રુપિયા હડપવા માટે મોતને ઘાટ ઉતારી દીધો

    May 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Aadhaar card ના નિયમોમાં ફેરફાર : નોંધણી માટે વધુ દસ્તાવેજો માન્ય

    May 14, 2026

    Petrol, Diesel ના ભાવ વધારવા જ પડશે : RBI વડાએ છેક સ્વીટઝરલેન્ડમાં કહ્યું

    May 14, 2026

    Hormuz માંથી ભારતના તમામ 15 ગેસ જહાજ બહાર

    May 14, 2026

    નવ વર્ષ બાદ પ્રથમ વખત Donald Trump ત્રણ દિવસની ચીનની મુલાકાતે

    May 14, 2026

    Bangladesh and India વચ્ચે ગંગા નદીના જળ વહેંચણીના વિવાદે નવો વળાંક લીધો છે

    May 14, 2026

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Aadhaar card ના નિયમોમાં ફેરફાર : નોંધણી માટે વધુ દસ્તાવેજો માન્ય

    May 14, 2026

    Petrol, Diesel ના ભાવ વધારવા જ પડશે : RBI વડાએ છેક સ્વીટઝરલેન્ડમાં કહ્યું

    May 14, 2026

    Hormuz માંથી ભારતના તમામ 15 ગેસ જહાજ બહાર

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.