Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં

    May 14, 2026

    ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે

    May 14, 2026

    પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે 104 રને હાર્યું

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં
    • ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે
    • પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે 104 રને હાર્યું
    • Punjab Kings ના ખેલાડીઓને બદનામ કરવાનું ષડયંત્ર! પ્રિતી ઝિન્ટા નારાજ
    • રન ચેઝ વખતે `મેચ ફિનિશ’ કરવા પર જ ફોક્સ હોય છે : David Miller
    • કોલકાતાને મોટો ફટકો : સ્ટાર સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત : નહીં રમી શકે?
    • Bhavnagar: મુંબઈથી દીવ જતી ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ નું પાર્સલ પકડાયું
    • Gondal: જેટકોના ત્રણેય ઝોનમાં વિદ્યુત સહાયકોની જગ્યાઓ ભરવા માંગણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે 104 રને હાર્યું
    ખેલ જગત

    પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે 104 રને હાર્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai તા,14
    બાંગ્લાદેશે ઢાકામાં પાકિસ્તાન સામેની બે મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ 104 રનથી જીતી લીધી. શાન મસૂદની આગેવાની હેઠળની પાકિસ્તાનની ટીમ 268 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આમ બાંગ્લાદેશે પહેલી ટેસ્ટ 104 રનથી જીતી અને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી.

    ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ ટેસ્ટ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે પોતાની પહેલી ઇનિંગમાં 413 રન બનાવ્યા હતા. મોમિનુલ હકે 91 રન બનાવ્યા હતા. કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ 12 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 101 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

    મુશફિકુર રહીમે 71 રન બનાવ્યા હતા. લિટન દાસે પણ 31 રન બનાવ્યા હતા, અને તસ્કિન અહેમદે 19 બોલમાં 28 રનની તોફાની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ અબ્બાસે પાંચ વિકેટ લીધી હતી, જ્યારે શાહીન આફ્રિદીએ ત્રણ વિકેટ લીધી હતી. હસન અલી અને નોમાન અલીએ એક-એક વિકેટ લીધી હતી.

    413 રનનો પીછો કરતા પાકિસ્તાનનો પ્રથમ ઇનિંગ 386 રનમાં સમેટાઈ ગયો હતો. અઝાન અવૈસે 14 ચોગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા. ઇમામ-ઉલ-હકે પણ 45 રન અને અબ્દુલ્લા ફઝલે 60 રન બનાવ્યા હતા. મોહમ્મદ રિઝવાને 59 રન અને સલમાન આગાએ 58 રન બનાવ્યા.

    કેપ્ટન શાન મસૂદે નવ રન બનાવ્યા અને સઉદ શકીલ ખાતું ખોલી શક્યો નહીં. બાંગ્લાદેશ તરફથી મહેદી હસન મિરાઝે પાંચ વિકેટ લીધી. તસ્કિન અહેમદ અને તૈજુલ ઇસ્લામે બે-બે વિકેટ લીધી. નાહિદને એક વિકેટ મળી.

    જવાબમાં, પાકિસ્તાનનો બીજો દાવ 163 રનમાં ઓલઆઉટ થઈ ગયો. અબ્દુલ્લા ફઝલે સૌથી વધુ 66 રન બનાવ્યા. તેમના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 50 રનનો આંકડો પાર કરી શક્યા નહીં. સલમાન આગાએ 26 રન અને રિઝવાન-અવૈસે 15-15 રન બનાવ્યા. આ સિવાય કોઈ પણ પાકિસ્તાની બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યો નહીં.

     

    Bangladesh Pakistan lost
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં

    May 14, 2026
    ખેલ જગત

    ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે

    May 14, 2026
    ખેલ જગત

    Punjab Kings ના ખેલાડીઓને બદનામ કરવાનું ષડયંત્ર! પ્રિતી ઝિન્ટા નારાજ

    May 14, 2026
    ખેલ જગત

    રન ચેઝ વખતે `મેચ ફિનિશ’ કરવા પર જ ફોક્સ હોય છે : David Miller

    May 14, 2026
    ખેલ જગત

    કોલકાતાને મોટો ફટકો : સ્ટાર સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત : નહીં રમી શકે?

    May 14, 2026
    ખેલ જગત

    સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, Gujarat Titans મોખરે પહોંચી ગયું

    May 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં

    May 14, 2026

    ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે

    May 14, 2026

    Punjab Kings ના ખેલાડીઓને બદનામ કરવાનું ષડયંત્ર! પ્રિતી ઝિન્ટા નારાજ

    May 14, 2026

    રન ચેઝ વખતે `મેચ ફિનિશ’ કરવા પર જ ફોક્સ હોય છે : David Miller

    May 14, 2026

    કોલકાતાને મોટો ફટકો : સ્ટાર સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત : નહીં રમી શકે?

    May 14, 2026

    Bhavnagar: મુંબઈથી દીવ જતી ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ નું પાર્સલ પકડાયું

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં

    May 14, 2026

    ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે

    May 14, 2026

    Punjab Kings ના ખેલાડીઓને બદનામ કરવાનું ષડયંત્ર! પ્રિતી ઝિન્ટા નારાજ

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.