Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Russia સાથે યુધ્ધ ખત્મ કરવા Ukraine ની પહેલ : ઝેલેન્સ્કીનો રશિયન પ્રમુખ પુતિનને પત્ર

    June 6, 2026

    સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે Kedarnath ની યાત્રા રોકાઈ

    June 6, 2026

    GCAS નાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા

    June 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Russia સાથે યુધ્ધ ખત્મ કરવા Ukraine ની પહેલ : ઝેલેન્સ્કીનો રશિયન પ્રમુખ પુતિનને પત્ર
    • સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે Kedarnath ની યાત્રા રોકાઈ
    • GCAS નાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા
    • Botad માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો
    • Bhavnagar; 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું
    • Bhavnagar; મહુવાના લાતીબજાર જુગારની બાજી માંડી બેઠેલી 3 મહિલા સહિત 8 લોકો ઝબ્બે
    • Kailash Mansarovar જતાં યાત્રાળુઓએ ચીનના કોમન કિચનમાં જ ભોજન લેવું પડશે, PMO સુધી ફરિયાદ કરાઈ
    • Gold and silver ની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Arshdeep Singh વિવાદમાં ફસાયો: ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં
    ખેલ જગત

    Arshdeep Singh વિવાદમાં ફસાયો: ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 14, 2026Updated:May 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai તા,14
    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સીઝન જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ મેદાનની બહારના વિવાદો પણ જોર પકડી રહ્યા છે. હાલમાં પંજાબ કિંગ્સના લેફ્ટ હેન્ડેડ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ એક ગંભીર વિવાદમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે.

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરને કારણે અર્શદીપ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના શિસ્તભંગના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે.

    સોશિયલ મીડિયા પર અર્શદીપ સિંહ અને તેની ગર્લફ્રેન્ડ સમરીન કૌરની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં બંને પંજાબ કિંગ્સની અધિકૃત ટીમ બસમાં સાથે બેઠેલા જોવા મળે છે. વિવાદનું મુખ્ય કારણ એ છે કે BCCIના પ્રોટોકોલ મુજબ, કોઈપણ ખેલાડીના પરિવારના સભ્યો કે મિત્રો ટીમ બસમાં ખેલાડીઓ સાથે મુસાફરી કરી શકતા નથી.

    સામાન્ય રીતે, ફ્રેેન્ચાઈઝી ખેલાડીઓના પરિવારજનો માટે અલગ વાહનની વ્યવસ્થા કરે છે. અર્શદીપ દ્વારા આ નિયમનું કથિત ઉલ્લંઘન થતા હવે સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો વચ્ચે ચર્ચા જાગી છે.

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ BCCIએ તમામ આઈપીએલ ટીમોને શિસ્ત અને નિયમો બાબતે કડક ચેતવણી આપી હતી. અહેવાલો અનુસાર, બોર્ડને એવી શંકા હતી કે કોઈ ખેલાડીના નજીકના વ્યક્તિ દ્વારા ટીમની આંતરિક માહિતી લીક થઈ રહી છે. આવા સંજોગોમાં ટીમ બસમાં અનધિકૃત વ્યક્તિની હાજરી સુરક્ષા અને ગોપનીયતાના ભંગ સમાન માનવામાં આવે છે.

    અર્શદીપ સિંહ તાજેતરમાં જ મેકલોડગંજમાં પણ સમરીન કૌર સાથે ફરતો જોવા મળ્યો હતો, જેની તસવીરો પણ ચર્ચામાં રહી હતી. હવે જ્યારે ટીમ 14 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાવાની છે, ત્યારે ખેલાડીઓનું ધ્યાન વિવાદોમાંથી હટીને રમત પર કેન્દ્રિત થાય તે પંજાબ કિંગ્સ માટે અનિવાર્ય છે. જો BCCI આ મામલે ગંભીરતા દાખવશે, તો અર્શદીપ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

    Arshdeep-Singh BCCI takes action
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Shakira and Burna Boy ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઉદઘાટન સમારોહમાં તેમના “દાઈ દાઈ” પ્રદર્શન સાથે ધૂમ મચાવશે

    June 5, 2026
    ખેલ જગત

    Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

    June 5, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshi નો ક્રેઝ સાત સમુદ્ર પાર ફેલાઈ ગયો, લોર્ડ્‌સ ટેસ્ટ મેચ દરમિયાન ચર્ચા જગાવી

    June 5, 2026
    ખેલ જગત

    Rishabh Pant પાસે અફઘાનિસ્તાન ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક,૧૦૦ છગ્ગા ફટકારી શકે છે

    June 5, 2026
    ખેલ જગત

    30 વર્ષથી ઓછી ઉંમરનાં ખેલાડીઓનો પક્ષ ભારે: FIFA World Cup 2026

    June 5, 2026
    ખેલ જગત

    World Cupમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ પોતાનાં નામે કરી શકે છે મેસી

    June 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Russia સાથે યુધ્ધ ખત્મ કરવા Ukraine ની પહેલ : ઝેલેન્સ્કીનો રશિયન પ્રમુખ પુતિનને પત્ર

    June 6, 2026

    સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે Kedarnath ની યાત્રા રોકાઈ

    June 6, 2026

    GCAS નાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા

    June 6, 2026

    Botad માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો

    June 6, 2026

    Bhavnagar; 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું

    June 6, 2026

    Bhavnagar; મહુવાના લાતીબજાર જુગારની બાજી માંડી બેઠેલી 3 મહિલા સહિત 8 લોકો ઝબ્બે

    June 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Russia સાથે યુધ્ધ ખત્મ કરવા Ukraine ની પહેલ : ઝેલેન્સ્કીનો રશિયન પ્રમુખ પુતિનને પત્ર

    June 6, 2026

    સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે Kedarnath ની યાત્રા રોકાઈ

    June 6, 2026

    GCAS નાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા

    June 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.