Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શાહરુખે ચાર કરોડની ઈમ્પોર્ટેડ કેડિલેક Suv ખરીદી

    May 15, 2026

    Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ

    May 15, 2026

    Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે

    May 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શાહરુખે ચાર કરોડની ઈમ્પોર્ટેડ કેડિલેક Suv ખરીદી
    • Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ
    • Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે
    • Moni રોય અને સૂરજ નામબિયાર ચાર વર્ષના લગ્ન બાદ લીધા ડિવોર્સ
    • Punjab કિંગ્સનો સતત પાંચમો પરાજય, કેપ્ટન શ્રેયસ ઐયરે શરમજનક રેકોર્ડ નોંધાવ્યો
    • ઘરેલું મેદાન રહ્યું Unlucky… ચાર ટીમોનો રેકોર્ડ રહ્યો અત્યંત ખરાબ
    • Shakira નું કમબેક : ‘વાકા વાકા’ બાદ હવે ‘દાઈ દાઈ’ થી ફિફા વર્લ્ડ કપમાં મચાવશે ધૂમ
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂા. 8 લાખ વળતર ચુકવવાનો હુકમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂા. 8 લાખ વળતર ચુકવવાનો હુકમ
    રાજકોટ

    Rajkot: ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂા. 8 લાખ વળતર ચુકવવાનો હુકમ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 15, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.15
    રાજકોટના 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલ ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી હરેશભાઈ શામજીભાઈ મારવિયાએ તેમના મીત્ર આરોપી મેહુલભાઈ મોહનભાઈ કથીરીયા (રહે.ગામ-બાઘલા, તા: લાલપુર)ને મિત્રતાના નાતે ઉછીના પેટે રોકડા રૂા. 12 લાખ મદદ માટે આપેલા હતા.

    જે રકમ પરત આપવા આરોપીએ તેમના ખાતા વાળી બેંકના બે ચેક આપેલા હતા. જે બંન્ને ચેક ફરીયાદીએ તેમની બેંકમાં ડિપોઝીટ કરતા બંન્ને ચેક બિન ચુકતે પરત ફરતા ફરીયાદી એ તેમના વકીલ મારફત રાજકોટની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી. જે કેસમાં આરોપીએ ચાલતા કેસે રૂા. 7,57,500/- ચુકવી આપેલા હતા અને ત્યાર બાદ બાકી રહેતી રકમ રૂા. 4,42,500/- ન ચુકવતા કેસ આગળ ચલાવેલ હતો.

    જે કેસ ચાલી જતા રાજકોટની કોર્ટે આરોપી મેહુલભાઈ કથીરિયા ને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ છે. જેમાં આરોપી 1 વર્ષની સાદી કેદની સજા અને રૂા.8 લાખ વળતર પેટે 30 દિવસમાં ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ અતુલ સી. ફળદુ અજય કે.જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયેલ હતા.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: કુવાડવા હાઇવે પરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ: 4.47 લાખનો મુદ્દામાલ જપ્ત

    May 15, 2026
    રાજકોટ

    Rajkot : ગોવિંદ પાર્ક સહિતની સોસાયટીમાં છ કલાક વીજ પુરવઠો ઠપ્પ થતા ગરમીમાં રહીશો હેરાન પરેશાન

    May 15, 2026
    રાજકોટ

    Rajkot : શંકાના ઝેરથી તૂટી રહ્યું હતું ઘર, 181 ટીમે બચાવ્યો પરિવાર

    May 15, 2026
    રાજકોટ

    Rajkot : રૂ.128 કરોડના ખર્ચે નવનિર્મત મધુર ડેરીના ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું લોકાર્પણ

    May 15, 2026
    રાજકોટ

    રાજકોટ: સરકારી ગોડાઉનોમાં ત્રણ માસનો અનાજનો સ્ટોક રાખવા જિલ્લાનાં મામલતદારોને આદેશ

    May 15, 2026
    રાજકોટ

    Rajkot જિલ્લામાં ત્રણ દરોડા,14 જુગારિયા ઝડપાયા:2.3લાખનો મુદ્દામાલ કબજે

    May 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શાહરુખે ચાર કરોડની ઈમ્પોર્ટેડ કેડિલેક Suv ખરીદી

    May 15, 2026

    Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ

    May 15, 2026

    Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે

    May 15, 2026

    Moni રોય અને સૂરજ નામબિયાર ચાર વર્ષના લગ્ન બાદ લીધા ડિવોર્સ

    May 15, 2026

    Punjab કિંગ્સનો સતત પાંચમો પરાજય, કેપ્ટન શ્રેયસ ઐયરે શરમજનક રેકોર્ડ નોંધાવ્યો

    May 15, 2026

    ઘરેલું મેદાન રહ્યું Unlucky… ચાર ટીમોનો રેકોર્ડ રહ્યો અત્યંત ખરાબ

    May 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શાહરુખે ચાર કરોડની ઈમ્પોર્ટેડ કેડિલેક Suv ખરીદી

    May 15, 2026

    Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ

    May 15, 2026

    Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે

    May 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.