Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી

    May 22, 2026

    બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!

    May 22, 2026

    વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી

    May 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી
    • બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!
    • વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી
    • RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે
    • હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei
    • વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના
    • Everest શિખર પરથી ઉતરતી વખતે બે ભારતીયોના મોત
    • CM Dhami એ પણ રસ્તાઓ પર નમાઝ પઢવા અંગે નિવેદન બહાર પાડ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ચોમાસામાં લાઇટ ગઈ તો વીજ વિભાગના અધિકારી સામે પગલા લેવાશેઃ વેકરિયાની તાકીદ
    ગુજરાત

    ચોમાસામાં લાઇટ ગઈ તો વીજ વિભાગના અધિકારી સામે પગલા લેવાશેઃ વેકરિયાની તાકીદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૨
    ચોમાસા પહેલાં બધા જ ફીડરોનું મેઇન્ટેનન્સ અને રિપેરિંગ કરી લેવા માટે ઉર્જા મંત્રી ઉર્જા કૌશિક વેકરિયાએ તાકીદ કરી છે. તેમણે ચોમાસા પહેલા ઉર્જા વિભાગની સમીક્ષા બેઠક યોજી હતી. ચોમાસાની સ્થિતિમાં પણ વીજ પુરવઠો પૂર્વવત્‌ રહે તે માટે તેમણે તૈયારી આદરવા માંડી છે. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક કરી હતી.
    ઉર્જામંત્રી કૌશિક વેકરિયાએ પીજીવીસીએલની પૂર્વ તૈયારીઓ અને મેઇન્ટેનન્સની માહિતી મેળવી હતી. તેમણે ચોમાસામાં વીજ પુરવઠો યથાવત રાખવા સૂચના આપી હતી. તેની સાથે જણાવ્યું હતું કે વીજ પુરવઠો ખોરવાયો તો જે તે વિસ્તારના જવાબદાર અધિકારી સામે પગલાં લેવામાં આવશે.
    ગુજરાતમાં ચોવીસ કલાક વીજ પુરવઠો મળે છે, પરંતુ ચોમાસાના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. આવી સ્થિતિનું સર્જન ન થાય તે માટે ઉર્જામંત્રીએ અત્યારથી જ રાજ્યની બધી વીજ વિતરણ કંપનીઓને તાકીદ કરી છે. ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાય ત્યારે લોકો બફારામાં ત્રાહિમામ પોકારી જાય છે. આ ઉપરાંત તેમને ચોમાસાના કારણે જે પણ સંસાધનોની તકલીફ પડતી હોય તેનો અત્યારથી જ સંગ્રહ કરી લેવા જણાવ્યું છે. ચોમાસામાં જે સ્પેરપાર્ટ્‌સ જોઈએ તેને અત્યારથી જ મેળવી લેવા જોઈએ એવો આદેશ પણ તેમણે આપ્યો હતો. કોઈપણ સંજોગોમાં રાજ્યનો કોઈપણ વિસ્તાર વીજવિહોણો ન રહેવો જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.
    આ વખતના ચોમાસામાં રાજ્યના જે તે વિસ્તારે જો વીજવિહોણા રહેવાની ફરજ પડી તો તેની જવાબદારી તે વિસ્તારના વીજવિભાગના અધિકારીની હશે. તેણે તેનો જવાબ આપવો પડશે અને તે સંતોષકારક નહીં હોય તો તેની સામે યોગ્ય પગલાં પણ લેવામાં આવશે. આમ રાજ્યમાં પહેલી વખત વીજવિભાગના અધિકારીની જવાબદારી નક્કી કરવાનું આવતા તેમનામાં ફફડાટ વ્યાપી ગયો છે. તેના કારણે વીજવિતરણ કંપનીઓએ ચોમાસા પૂર્વે જડબેસલાક તૈયારીનો આરંભ કર્યો છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી

    May 22, 2026
    રાષ્ટ્રીય

    બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!

    May 22, 2026
    રાષ્ટ્રીય

    RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે

    May 22, 2026
    મુખ્ય સમાચાર

    હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei

    May 22, 2026
    રાષ્ટ્રીય

    વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના

    May 22, 2026
    આંતરરાષ્ટ્રીય

    Everest શિખર પરથી ઉતરતી વખતે બે ભારતીયોના મોત

    May 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી

    May 22, 2026

    બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!

    May 22, 2026

    વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી

    May 22, 2026

    RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે

    May 22, 2026

    હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei

    May 22, 2026

    વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના

    May 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી

    May 22, 2026

    બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!

    May 22, 2026

    વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી

    May 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.