Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani
    • વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું
    • Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો
    • Ahmedabad : સાસુની નજર સામે જ વહુનું ધોળા દિવસે અપહરણ, પૂર્વ પ્રેમી સહિત ૪ શખ્સો સામે ફરિયાદ
    • Ahmedabad માં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં પુરાયા
    • Amit Shah ની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક, PM MODI ના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણીની રૂપરેખા તૈયાર કરાઇ
    • Amreli માં ગે ડેટિંગ એપથી હનીટ્રેપઃ યુવકને નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવી છરીની અણીએ લૂંટ્યો
    • Jamnagarમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: બે જુદા-જુદા વાહન અકસ્માતોમાં 1 મહિલા સહિત બેના મૃત્યુ
    જામનગર

    Jamnagar: બે જુદા-જુદા વાહન અકસ્માતોમાં 1 મહિલા સહિત બેના મૃત્યુ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 28, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar, તા.28

    Jamnagar જિલ્લામાં ગઈકાલે બનેલા બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના મૃત્યુ નિપજતા અરેરાટી ફેલાઈ હતી. બંને બનાવ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    પ્રથમ બનાવ મેઘપર (પડાણા) વિસ્તારમાં Jamnagar-ખંભાળિયા હાઈવે ઉપર આશાપુરા હોટલ નજીક બન્યો હતો. અહીં એક બુલેટ મોટરસાયકલ ચાલકે બેફિકરાઈ અને ગફલતભરી રીતે વાહન હંકારી રોડ ક્રોસ કરી રહેલી જેઠીબેન ભલાભાઇ ફફફલ નામની 55 વર્ષની પ્રૌઢ મહિલાને હડફેટે લીધી હતી. અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    બીજો બનાવ જામજોધપુર તાલુકાના શેઠ વડાળા પોલીસ મથક વિસ્તારમાં વનાણા ગામ નજીક ભટીયા પુલ પાસે બન્યો હતો. અહીં એક કાર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી મોટરસાયકલને ટક્કર મારતા બાઈક સવાર રાજાભાઈ નામના 40 વર્ષના યુવાનનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બનાવ અંગે શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા બંને અકસ્માતોની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો

    May 28, 2026
    જામનગર

    Jamnagar સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો

    May 28, 2026
    જામનગર

    ૧ જૂનથી Jamnagarના દરિયામાં માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, જાહેરનામું બહાર પડાયું

    May 27, 2026
    જામનગર

    Jamnagar Municipal Corporationની સ્ટેન્ડિંગ કમિટીની નવી ટીમ પણ જાહેર કરાઈ

    May 27, 2026
    જામનગર

    Jamnagarથી ગુમ થયેલી બે પિતરાઈ સગીરાઓ મુંબઈ ફરીને હેમખેમ પરત ફરતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો

    May 27, 2026
    જામનગર

    Jamnagarમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    May 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026

    Ahmedabad : સાસુની નજર સામે જ વહુનું ધોળા દિવસે અપહરણ, પૂર્વ પ્રેમી સહિત ૪ શખ્સો સામે ફરિયાદ

    May 28, 2026

    Ahmedabad માં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં પુરાયા

    May 28, 2026

    Amit Shah ની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક, PM MODI ના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણીની રૂપરેખા તૈયાર કરાઇ

    May 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.