Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026

    Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
    • Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
    • Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે
    • Vaibhav Suryavanshi નો ક્રેઝ સાત સમુદ્ર પાર ફેલાઈ ગયો, લોર્ડ્‌સ ટેસ્ટ મેચ દરમિયાન ચર્ચા જગાવી
    • Rishabh Pant પાસે અફઘાનિસ્તાન ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક,૧૦૦ છગ્ગા ફટકારી શકે છે
    • તંત્રી લેખ…સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગનો સમય
    • ત્રણ દિવસમાં ૧.૫૦ કરોડ LPG બુકિંગ સામે ૧.૪૩ કરોડ સિલિન્ડર અપાયાઃ સરકાર
    • સરકારી નોકરીમાં નિર્ધારિત લાયકાતનું પાલન કરવું ફરજિયાતઃ Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»કડાકા ભડાકા સાથે આગામી ૩ દિવસ ખુબ જ ભારે, ગુજરાત સહિત ૧૭ રાજ્યોમાં વરસાદની ભારે આગાહી
    અમદાવાદ

    કડાકા ભડાકા સાથે આગામી ૩ દિવસ ખુબ જ ભારે, ગુજરાત સહિત ૧૭ રાજ્યોમાં વરસાદની ભારે આગાહી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૫

    ચોમાસાએ કેરળમાં એન્ટ્રી કરી દીધી છે અને તેના કારણે ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારત સુધી હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે. ગઈકાલે દેશના ૧૧ રાજ્યોમાં વાવાઝોડું આવ્યું અને વરસાદ થવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ જાન-માલનું નુકસાન પણ વેઠવું પડ્યું છે. ફ્લાઇટ્‌સ પણ ડાયવર્ટ કરવી પડી હતી. હવામાન વિભાગે આગામી ૩ દિવસ સુધી આવું જ વાતાવરણ રહેવાનું અનુમાન લગાવ્યું છે.

    આઇએમડી અનુસાર, હવે ચોમાસું ધીમે-ધીમે આગળ વધશે. આગામી ૭ દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર-પૂર્વી ભારતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી ૨-૩ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ભારત તેમજ દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ૫૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે.

    આઇએમડી અનુસાર, ચોમાસું સામાન્ય રીતે કેરળમાં ૧ જૂને એન્ટ્રી કરી લે છે, પરંતુ આ વખતે ચોમાસું ૩ દિવસ મોડું આવ્યું છે. આ સાથે જ જૂનથી સપ્ટેમ્બર સુધી ૪ મહિના ચાલનારી ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું હવે આગામી દોઢ મહિનામાં સમગ્ર દેશને આવરી લેશે. સામાન્ય રીતે ચોમાસાની વિદાય ૧૭ સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનથી થાય છે અને ૧૫ ઓક્ટબર સુધીમાં તે સંપૂર્ણપણે વિદાય લઈ લે છે.

    આગામી ૨-૩ દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, સમગ્ર ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, કર્ણાટકના વધુ કેટલાક ભાગો, તમિલનાડુના બાકીના ભાગો, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ-મધ્ય, પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના વધુ કેટલાક વિસ્તારો તેમજ પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળથી આગળ વધતા ૫ જુલાઈ સુધીમાં (એક મહિનાની અંદર) મેઘાલય, આસામ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને રાજસ્થાનમાં પહોંચી જશે.

    દિલ્હીમાં ગઈકાલે મુશળધાર વરસાદ પડ્યો અને તોફાની પવન ફૂંકાયો હતો. લોકોને ગરમીથી રાહત મળી અને હવામાન ખુશનુમા બન્યું હતું. આ બધું હોવા છતાં ગઈકાલે દિલ્હીનું તાપમાન ૪૦ અને ૨૯ ડિગ્રી નોંધાયું હતું. હવે આગામી ૨ દિવસ સુધી આકાશમાં વાદળો છવાયેલા રહેશે. સવાર-સાંજ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. ઝડપી પવન ફૂંકાશે, જેની ગતિ ૪૦-૫૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સવારથી બપોર સુધી પવનના ઝાપટાં ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

    આઇએમડી અનુસાર, આવતીકાલે ૬ જૂન, શનિવારના રોજ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વાવાઝોડાની આશંકાને કારણે ઓરેન્જ એલર્ટ રહેશે. અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહ, કેરળ, કર્ણાટક, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદનું અનુમાન છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેટલીક જગ્યાએ વાવાઝોડા સાથે કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ત્રણ દિવસમાં ૧.૫૦ કરોડ LPG બુકિંગ સામે ૧.૪૩ કરોડ સિલિન્ડર અપાયાઃ સરકાર

    June 5, 2026
    મુખ્ય સમાચાર

    સરકારી નોકરીમાં નિર્ધારિત લાયકાતનું પાલન કરવું ફરજિયાતઃ Supreme Court

    June 5, 2026
    રાષ્ટ્રીય

    ‘ફક્ત AI ની માહિતીના આધારે ચુકાદા-આદેશ ન આપી શકાય

    June 5, 2026
    અમદાવાદ

    Ahmedabad આ વર્ષે શાળાના પાઠ્યપુસ્તકોના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવશે નહીં

    June 5, 2026
    અમદાવાદ

    સલીમ ડોલા સામે ઈડીની કાર્યવાહી, ૨૧ ઠેકાણે દરોડા,૧.૩૩ કરોડ ફ્રીઝ

    June 5, 2026
    સુરત

    Surat એક શહેર નથી એક સ્પિરિટ છે, કારણ કે સુરતના લોકો હંમેશા સ્વચ્છતાને પ્રાથમિક્તા આપે છે, PM મોદી

    June 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026

    Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

    June 5, 2026

    Vaibhav Suryavanshi નો ક્રેઝ સાત સમુદ્ર પાર ફેલાઈ ગયો, લોર્ડ્‌સ ટેસ્ટ મેચ દરમિયાન ચર્ચા જગાવી

    June 5, 2026

    Rishabh Pant પાસે અફઘાનિસ્તાન ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક,૧૦૦ છગ્ગા ફટકારી શકે છે

    June 5, 2026

    તંત્રી લેખ…સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગનો સમય

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026

    Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.