Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026

    Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

    June 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી
    • Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી
    • Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે
    • Vaibhav Suryavanshi નો ક્રેઝ સાત સમુદ્ર પાર ફેલાઈ ગયો, લોર્ડ્‌સ ટેસ્ટ મેચ દરમિયાન ચર્ચા જગાવી
    • Rishabh Pant પાસે અફઘાનિસ્તાન ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક,૧૦૦ છગ્ગા ફટકારી શકે છે
    • તંત્રી લેખ…સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગનો સમય
    • ત્રણ દિવસમાં ૧.૫૦ કરોડ LPG બુકિંગ સામે ૧.૪૩ કરોડ સિલિન્ડર અપાયાઃ સરકાર
    • સરકારી નોકરીમાં નિર્ધારિત લાયકાતનું પાલન કરવું ફરજિયાતઃ Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ દર્દીના મોતથી ચકચાર, વેન્ટિલેટર કાઢી લેવાયું હોવાના આક્ષેપ
    સૌરાષ્ટ્ર

    Bhavnagar સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ દર્દીના મોતથી ચકચાર, વેન્ટિલેટર કાઢી લેવાયું હોવાના આક્ષેપ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagarતા.૫

    ભાવનગર શહેરની સરકારી સિવિલ હોસ્પિટલમાંથી તબીબી વ્યવસ્થાને સવાલોમાં મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા એક યુવકના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. પરિવારનો દાવો છે કે સારવાર દરમિયાન યુવકનું વેન્ટિલેટર કથિત રીતે કાઢી લેવાતા તેની સ્થિતિ બગડી અને અંતે તેનું મોત થયું. આ ઘટનાએ સમગ્ર હોસ્પિટલ તંત્ર તેમજ આરોગ્ય વિભાગમાં ચકચાર મચાવી દીધી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    મૃતક યુવકના પરિવારજનોએ જણાવ્યું કે ડ્યુટી પર રહેલા બે જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોની બેદરકારીને કારણે યુવકનો જીવ ગયો છે. પરિવારના આક્ષેપ મુજબ,આઇસીયુમાં જરૂરી મેડિકલ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નહોતું અને વેન્ટિલેટર હટાવવામાં આવ્યા બાદ દર્દીની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. પરિવારજનોએ આ મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

    ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પ્રશાસન એક્શનમાં આવ્યું હતું. આરોપોનો સામનો કરી રહેલા બંને જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને તાત્કાલિક અસરથી તમામ તબીબી કામગીરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા બંનેને સત્તાવાર મેમો પાઠવી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ત્રણ સિનિયર ડૉક્ટરોની વિશેષ તપાસ સમિતિ રચવામાં આવી છે. સમિતિ દ્વારા ઘટના સમયે આઇસીયુમાં હાજર રહેલા તમામ સ્ટાફ, નર્સિંગ કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ તેમજ બંને જુનિયર ડૉક્ટરોના નિવેદનો લેવામાં આવશે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર, તપાસ અહેવાલના આધારે આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.

    સરકારી હોસ્પિટલમાં આવી ગંભીર ઘટના સામે આવતા આરોગ્ય વિભાગ પણ સજાગ બન્યું છે. હાલ સમગ્ર મામલે હોસ્પિટલ પ્રશાસન અને આરોગ્ય અધિકારીઓ નજર રાખી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ યુવકના મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh ના વંથલીમાં ગેરકાયદે રેતી પરિવહન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી

    June 5, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar જિલ્લામાં એકસાથે ૪૪૩ પોલીસ કર્મીઓની સામૂહિક બદલીથી ખળભળાટ

    June 5, 2026
    સૌરાષ્ટ્ર

    Boxing National Games ની ફાઇનલ મેચમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કરી,ઢાંક દશનામ ગોસ્વામી સમાજનું ગૌરવ

    June 5, 2026
    સૌરાષ્ટ્ર

    Mangrol પર્યાવરણ દિન નિમિતે શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

    June 5, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો રમતા રમતાં તળાવમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા

    June 5, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ટેલિગ્રામ ટાસ્ક અને ‘એક કા ડબલ’ના નામે ડોકટર સહિત 4 સાથે ઠગાઈ

    June 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026

    Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

    June 5, 2026

    Vaibhav Suryavanshi નો ક્રેઝ સાત સમુદ્ર પાર ફેલાઈ ગયો, લોર્ડ્‌સ ટેસ્ટ મેચ દરમિયાન ચર્ચા જગાવી

    June 5, 2026

    Rishabh Pant પાસે અફઘાનિસ્તાન ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક,૧૦૦ છગ્ગા ફટકારી શકે છે

    June 5, 2026

    તંત્રી લેખ…સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગનો સમય

    June 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hina Khan પીએમ અને રાષ્ટ્રપતિને પોતાના ગુના કબૂલ કરનારા કેદીઓને મુક્ત કરવાની અપીલ કરી

    June 5, 2026

    Alia Bhatt ની રાહનો અંત આવ્યો, અભિનેત્રીની પ્રિય ડૉક્ટર ગાર્ગી પરત ફરી

    June 5, 2026

    Shubman Gill કેપ્ટન તરીકે હજાર રન પૂરા કરવાથી ૫૦ રન દૂર છે, ગિલ ગાવસ્કર પછી બીજા સૌથી ઝડપી ભારતીય કેપ્ટન બનશે

    June 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.