Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot માં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો

    June 10, 2026

    PM Modi ૧૩ થી ૧૮ જૂન, ૨૦૨૬ દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે રહેશે

    June 10, 2026

    Kanpurથી યુકે સુધી નકલી ડિગ્રી અને માર્કશીટ રેકેટ, માસ્ટરમાઇન્ડ ઝિયાઉલ હસન સહિત ૧૦ લોકોની ધરપકડ

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot માં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો
    • PM Modi ૧૩ થી ૧૮ જૂન, ૨૦૨૬ દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે રહેશે
    • Kanpurથી યુકે સુધી નકલી ડિગ્રી અને માર્કશીટ રેકેટ, માસ્ટરમાઇન્ડ ઝિયાઉલ હસન સહિત ૧૦ લોકોની ધરપકડ
    • Manavadar પંથકમાં ONGCનું રેકોર્ડબ્રેક ડ્રિલિંગ ૩૦૦૦ મીટરની ઊંડાઈએ તેલ-ગેસના ભંડારની શોધ તેજ
    • Chandrapur એકસાથે નહાવા ગયેલા પાંચ મિત્રો ડૂબી ગયા, તેમની છેલ્લી સેલ્ફી સામે આવી
    • Rajkot સિનિયર કેજીની પાંચ જેટલી વિદ્યાર્થિનીઓ સાથે ૫૫ વર્ષીય શિક્ષક દ્વારા શારીરિક અડપલાં અને યૌન શોષણ કરવામાં આવ્યું
    • Reliance and Meta જામનગર, ગુજરાતમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે
    • Vadodaraમાં લાખો રૂપિયાના દાગીના મોઢામાં છુપાવનારી હાઈપ્રોફાઈલ મહિલા રંગેહાથ ઝડપાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»baby bump સાથે Deepika Padukone ની ઝલકથી ફૅન્સ ખુશ
    મનોરંજન

    baby bump સાથે Deepika Padukone ની ઝલકથી ફૅન્સ ખુશ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બંનેએ ૨૦૧૮માં ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં અને સપ્ટેમ્બર ૨૦૨૪માં તેમની પહેલી પુત્રીનો જન્મ થયો હતા
    Mumbai, તા.૧૦
    દીપિકા અને રણવીર સિંહના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં બે દિવસથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ એક ઘરની બાલ્કનીમાં ઉભેલાં જોવા મળે છે. દીપિકા પાદુકોણ હાલ બીજી વખત પ્રેગનન્ટ છે અને પહેલી વખત તે બૅબી બમ્પ સાથે જોવા મળી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોમવારે સાંજે બાંદ્રાનાં તેમના સી ફેસિંગ ક્વોડ્‌્રુપ્લેક્સની બાલ્કનીમાં ઉભેલાં જોવા મળ્યાં હતાં. જેમની ઝલકથી ફૅન્સ ખુશ થઈ ગયાં હતાં અને તેમનાં વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. તેઓ પોતાનાં ઘરમાં ચાલી રહેલાં કામ અંગે માહિતી લેવાં આ ઘરની મુલાકાતે પહોંચ્યાં હતાં. તેઓ તેમનાં વધતા પરિવાર સાથે આ ઘરમાં રહેવા આવાવનાં છે. આ વખતે દીપિકાએ ખુબ કમ્ફર્ટેબલ વ્હાઇટ ઓવરસાઇઝ શર્ટ અને વ્હાઇટ પેન્ટ પહેર્યાં હતાં. જ્યારે રણવીર લાલ રેડ ટીશર્ટ અને બ્લૅક ટ્રાઉઝર અને બ્લેક ટોપી પહેરેલો જોવા મળ્યો હતો. પરંતુ આ ઘટનામાં બધાનું ધ્યાન દીપિકા અને તેના ચહેરા પરની ચમકે ખેંચ્યું હતું. અનેક સોશિયલ મીડિયા અકાઉન્ટ્‌સ તેમની આ તસવીરો અને વીડિયોથી ભરાઈ ગયા હતા અને તેનાં પર અનેક લોકોએ ખુશી અને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં જ દીપિકા અને રણવીરે તેઓ બીજી વખત માતાપિતા બનવાના હોવાની વાત ફૅન્સ સાથે શેર કરી હતી. જેમાં તેમણે તેમની પહેલી પુત્રી દુઆના હાથમાં એક પ્રેગનન્સી ટેસ્ટ કિટ પકડેલી બતાવી હતી. તેમણે ૨૦૧૮માં ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં અને સપ્ટેમ્બર ૨૦૨૪માં તેમની પહેલી પુત્રીનો જન્મ થયો હતો. તે સિવાય પોતાની ફિલ્મોથી બંને સતત ચર્ચામાં રહ્યાં છે. રણવીર હાલ ધુરંધરની સફળતા સાથે ડોન ૩ મુદ્દે પણ ચર્ચામાં છે અને દીપિકાએ છેલ્લે શાહરુખ સાથે કિંગ માટે કામ કર્યું છે.

    baby bump Deepika Padukone
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    જ્યારે Amitabh Bachchan ની ફિલ્મોના પ્રદર્શન ઉપર ઇજિપ્તમાં બેન લાગી ગયો હતો

    June 10, 2026
    મનોરંજન

    Superstar Ram Charan નો જાદુ : ફિલ્મ જોવા જાપાનથી ફેન્સ હૈદરાબાદ આવ્યા

    June 10, 2026
    મનોરંજન

    ‘Lag Jaa Gale’ માં જાન્હવી, ટાઇગર અને લક્ષ્ય વચ્ચે લવ ટ્રાએંગલ

    June 10, 2026
    મનોરંજન

    Anil Kapoor એક ટીવી રિયાલિટી શો હોસ્ટ કરશે

    June 10, 2026
    મનોરંજન

    ‘Bigg Boss 20’ ની તૈયારીઓ શરૂ, સલમાન ખાન શો હોસ્ટ કરશે; સપ્ટેમ્બરમાં શૂટિંગ શરૂ થશે

    June 10, 2026
    મનોરંજન

    CM Rekha Gupta એ Kangana Ranaut ની ’ભારત ભાગ્ય વિધાતા’ ફિલ્મની પ્રશંસા કરી, દિલ્હીમાં તેને કરમુક્ત જાહેર કરી

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot માં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો

    June 10, 2026

    PM Modi ૧૩ થી ૧૮ જૂન, ૨૦૨૬ દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે રહેશે

    June 10, 2026

    Kanpurથી યુકે સુધી નકલી ડિગ્રી અને માર્કશીટ રેકેટ, માસ્ટરમાઇન્ડ ઝિયાઉલ હસન સહિત ૧૦ લોકોની ધરપકડ

    June 10, 2026

    Manavadar પંથકમાં ONGCનું રેકોર્ડબ્રેક ડ્રિલિંગ ૩૦૦૦ મીટરની ઊંડાઈએ તેલ-ગેસના ભંડારની શોધ તેજ

    June 10, 2026

    Chandrapur એકસાથે નહાવા ગયેલા પાંચ મિત્રો ડૂબી ગયા, તેમની છેલ્લી સેલ્ફી સામે આવી

    June 10, 2026

    Rajkot સિનિયર કેજીની પાંચ જેટલી વિદ્યાર્થિનીઓ સાથે ૫૫ વર્ષીય શિક્ષક દ્વારા શારીરિક અડપલાં અને યૌન શોષણ કરવામાં આવ્યું

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot માં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો

    June 10, 2026

    PM Modi ૧૩ થી ૧૮ જૂન, ૨૦૨૬ દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે રહેશે

    June 10, 2026

    Kanpurથી યુકે સુધી નકલી ડિગ્રી અને માર્કશીટ રેકેટ, માસ્ટરમાઇન્ડ ઝિયાઉલ હસન સહિત ૧૦ લોકોની ધરપકડ

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.