Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vaibhav Suryavanshi ના નાના ભાઈ, ૧૦ વર્ષીયAashirvad સ્થાનિક મેચમાં ૨૧ બાઉન્ડ્રી ફટકારી અને સદી ફટકારી

    June 13, 2026

    ભારતીય ફાસ્ટ બોલર Akashdeep ના ઘરે લગ્નનો સૂર વાગશે, જે ૨૪ જૂને અક્ષિતા સાથે લગ્ન કરશે

    June 13, 2026

    Women’s T20 World Cup ની પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડનો કરિશ્મા, ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vaibhav Suryavanshi ના નાના ભાઈ, ૧૦ વર્ષીયAashirvad સ્થાનિક મેચમાં ૨૧ બાઉન્ડ્રી ફટકારી અને સદી ફટકારી
    • ભારતીય ફાસ્ટ બોલર Akashdeep ના ઘરે લગ્નનો સૂર વાગશે, જે ૨૪ જૂને અક્ષિતા સાથે લગ્ન કરશે
    • Women’s T20 World Cup ની પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડનો કરિશ્મા, ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર
    • તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષોનું રાજકારણ વિખેરાઈ રહ્યું છે
    • Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી
    • Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે
    • ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar
    • Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarમાં શિક્ષિકાએ પતિ સહિત પાંચ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી
    જામનગર

    Jamnagarમાં શિક્ષિકાએ પતિ સહિત પાંચ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2026Updated:June 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૦ઃ

    Jamnagar શહેરમાં એક પરિણીત મહિલાએ પોતાના પતિ, સાસુ, સસરા તેમજ અન્ય બે સાસરીયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ, ગાળાગાળી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

    ફરિયાદ મુજબ, Jamnagarના કાલાવડ નાકા બહાર વિસ્તારમાં રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી ઉઝમાબાનુ એ પોતાના પતિ તોશીફભાઈ હુસેનભાઈ બ્લોચ, સાસુ રોશનબેન, સસરા હુસેનભાઈ બ્લોચ, મામાજી સસરા મહમદ હુસેનભાઈ બ્લોચ અને મામીજી સાસુ સમીમબેન સામે ફરિયાદ નોંધાવી છે.

    ફરિયાદીના જણાવ્યા અનુસાર જાન્યુઆરી-૨૦૨૪માં નિકાહ થયા બાદ શરૂઆતના થોડા સમય પછીથી પતિ અને સાસરીયાઓ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા, ગાળાગાળી, મેણાટોણા તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પતિએ તેમના નામે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો અને તેની બાકી રકમ ફરિયાદીએ ચૂકવવી પડી હતી.મહિલાએ વધુમાં જણાવ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય સારસંભાળ રાખવામાં આવી નહોતી અને ગર્ભપાત થયા બાદ પણ પતિ દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તલાકની ધમકીઓ આપી પાંચ લાખ રૂપિયા માંગ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

    ફરિયાદ મુજબ, બાદમાં પતિએ માવતરના ઘરે પહોંચી ઝઘડો કર્યો હતો અને સાસરીયાઓએ ઘરનો સામાન બહાર ફેંકી દેતા મહિલાને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારબાદ તા. ૧૯ મે, ૨૦૨૬ના રોજ નુરી ચોકડી નજીક પતિએ જાહેર માર્ગ પર રોકી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાના પગલે મહિલાએ ૧૧૨ ઇમરજન્સી સેવા બોલાવી હતી તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી.

    સમાધાન ન થતા અંતે મહિલાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૮૫, ૩૫૨, ૩૫૧(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar ગાડુકા ગામેથી૨ લાખના ગાંજા સાથે જુવાનસિંહ ઝડપાયા

    June 13, 2026
    જામનગર

    Jamnagarના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફર્યું, ૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત

    June 12, 2026
    જામનગર

    Jamnagarની ઐતિહાસિક પ્રગતિ પથ યાત્રામાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા જોડાયા

    June 12, 2026
    જામનગર

    Jamnagar: ક્રિકેટ સટ્ટાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

    June 11, 2026
    જામનગર

    Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કારની ટક્કરે બાઇક સવારને ઇજા

    June 11, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી ઝડપાયો, જેલ હવાલે કરાયો

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vaibhav Suryavanshi ના નાના ભાઈ, ૧૦ વર્ષીયAashirvad સ્થાનિક મેચમાં ૨૧ બાઉન્ડ્રી ફટકારી અને સદી ફટકારી

    June 13, 2026

    ભારતીય ફાસ્ટ બોલર Akashdeep ના ઘરે લગ્નનો સૂર વાગશે, જે ૨૪ જૂને અક્ષિતા સાથે લગ્ન કરશે

    June 13, 2026

    Women’s T20 World Cup ની પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડનો કરિશ્મા, ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર

    June 13, 2026

    તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષોનું રાજકારણ વિખેરાઈ રહ્યું છે

    June 13, 2026

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vaibhav Suryavanshi ના નાના ભાઈ, ૧૦ વર્ષીયAashirvad સ્થાનિક મેચમાં ૨૧ બાઉન્ડ્રી ફટકારી અને સદી ફટકારી

    June 13, 2026

    ભારતીય ફાસ્ટ બોલર Akashdeep ના ઘરે લગ્નનો સૂર વાગશે, જે ૨૪ જૂને અક્ષિતા સાથે લગ્ન કરશે

    June 13, 2026

    Women’s T20 World Cup ની પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડનો કરિશ્મા, ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.