Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુજરાતી સિંગર કાજલ મહેરિયાની Mehsana કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી થતાં ખળભળાટ

    June 11, 2026

    મીનાક્ષી નટરાજન નોમિનેશન વિવાદ પર Supreme Court આજે કેસની સુનાવણી કરવા સંમત

    June 11, 2026

    Pm Modiએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે, ફારુક અબ્દુલ્લા

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુજરાતી સિંગર કાજલ મહેરિયાની Mehsana કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી થતાં ખળભળાટ
    • મીનાક્ષી નટરાજન નોમિનેશન વિવાદ પર Supreme Court આજે કેસની સુનાવણી કરવા સંમત
    • Pm Modiએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે, ફારુક અબ્દુલ્લા
    • Sonia Gandhi અને મમતા બેનર્જીએ વિલય અંગે ચર્ચા કરી નથી, કોંગ્રેસે અહેવાલોને ખોટા ગણાવ્યા
    • Lalu Prasad Yadavના જન્મદિવસ નિમિત્તે રોહિણી અને તેજ પ્રતાપે એક પોસ્ટ શેર કરી
    • ૭૦ ની ઝડપે પવન અને વરસાદ, Delhi સહિત ૧૯ રાજ્યોમાં હવામાન બદલાશે; યુપી અને બિહારમાં ચેતવણી
    • PM Modiની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળી
    • ભૂતપૂર્વ સીજેઆઇ મુશ્કેલીમાં; વકીલે સનાતન ધર્મનું અપમાન કરવા બદલ Notice મોકલી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: ક્રિકેટ સટ્ટાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
    જામનગર

    Jamnagar: ક્રિકેટ સટ્ટાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૧

    Jamnagar જિલ્લા પોલીસની પેરોલ-ફર્લો સ્ક્વોર્ડ ની ટીમે ક્રિકેટ સટ્ટાના જુગારના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે.

    Jamnagar જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્કોડ દ્વારા સતત વોચ અને તપાસ કરવામાં આવી રહી હતી.દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ હેઠળ નોંધાયેલા ક્રિકેટ સટ્ટાના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ભરત માલદે અમરને જામનગર શહેર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી પોતાના રહેણાંક સ્થળે હાજર હોવાનું જાણવા મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તેને કસ્ટડીમાં લીધો હતો.

    આરોપીની ધરપકડ બાદ આગળની કાર્યવાહી માટે રાજકોટ ડીસીબી પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ આરોપીને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.આ સમગ્ર કામગીરી પેરોલ-ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા તેમની ટીમ અને એલસીબીના સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી સફળ બની હતી.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કારની ટક્કરે બાઇક સવારને ઇજા

    June 11, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી ઝડપાયો, જેલ હવાલે કરાયો

    June 11, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ

    June 11, 2026
    જામનગર

    Jamnagarમાં ૭ મહિલા જુગારીઓ ઝડપાઈ રૂ. ૩૬,૧૫૦નો મુદ્દામાલ કબજે

    June 11, 2026
    જામનગર

    Jamnagarમાં બેફિકર રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને હડફેટે લેતાં ગંભીર ઇજા

    June 11, 2026
    જામનગર

    Jamnagar: ખાવડીમાં ખાનગી કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો,છરીના ઘા મારી ચાર શખ્સો ફરાર

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગુજરાતી સિંગર કાજલ મહેરિયાની Mehsana કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી થતાં ખળભળાટ

    June 11, 2026

    મીનાક્ષી નટરાજન નોમિનેશન વિવાદ પર Supreme Court આજે કેસની સુનાવણી કરવા સંમત

    June 11, 2026

    Pm Modiએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે, ફારુક અબ્દુલ્લા

    June 11, 2026

    Sonia Gandhi અને મમતા બેનર્જીએ વિલય અંગે ચર્ચા કરી નથી, કોંગ્રેસે અહેવાલોને ખોટા ગણાવ્યા

    June 11, 2026

    Lalu Prasad Yadavના જન્મદિવસ નિમિત્તે રોહિણી અને તેજ પ્રતાપે એક પોસ્ટ શેર કરી

    June 11, 2026

    ૭૦ ની ઝડપે પવન અને વરસાદ, Delhi સહિત ૧૯ રાજ્યોમાં હવામાન બદલાશે; યુપી અને બિહારમાં ચેતવણી

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુજરાતી સિંગર કાજલ મહેરિયાની Mehsana કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી થતાં ખળભળાટ

    June 11, 2026

    મીનાક્ષી નટરાજન નોમિનેશન વિવાદ પર Supreme Court આજે કેસની સુનાવણી કરવા સંમત

    June 11, 2026

    Pm Modiએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે, ફારુક અબ્દુલ્લા

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.