Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા

    June 11, 2026

    Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો

    June 11, 2026

    Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા
    • Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો
    • Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
    • Bhavnagar વાહન સાઈડમાં લેવાનું કહેતા નેસડી ગામના યુવકને માર મારી ધમકી આપી
    • Rohit Sharma ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે
    • Katrina Kaif ની ટીમે કમબેકના અહેવાલોને ફગાવ્યા,બધી માહિતી પાયાવિહોણી અને ખોટી છે
    • Famous Singer Guru Randhawa ના ફિટનેસ સેન્ટર બહાર અંધાધૂંધ ગોળીબાર
    • Alia Bhatt ની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»US Attack બાદ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી બંધ કર્યું
    આંતરરાષ્ટ્રીય

    US Attack બાદ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી બંધ કર્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Iran,તા.11

    અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનની સર્વોચ્ચ સંયુક્ત સૈન્ય કમાન્ડે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) ને અમેરિકાના હુમલાને પગલે ફરી એકવાર સંપૂર્ણપણે બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઈરાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો કોઈ પણ તેલ ટેન્કર કે વ્યાપારી જહાજ આ દરિયાઈ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેના પર સીધો સૈન્ય હુમલો કરવામાં આવશે.

    હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી દુનિયાભરના તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે. ઈરાનની આ નાકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર અને વૈશ્વિક અર્થતંત્ર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સીઓ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના જણાવ્યા અનુસાર, નિયમોનું ઉલ્લંઘન કરનારા બે જહાજોને દરિયામાં પહેલેથી જ નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાનના આ દાવાને નકારી કાઢતા કહ્યું છે કે આ જળમાર્ગ સંપૂર્ણ બંધ નથી થયો અને અમેરિકન જહાજો પર કોઈ સફળ હુમલો થયો નથી.

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથના આદેશ પર અમેરિકન દળોએ ઈરાનના અનેક મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર ‘સેલ્ફ-ડિફેન્સ સ્ટ્રાઈક’ (સ્વ-બચાવમાં હુમલા) શરૂ કર્યા છે. સરકારી ન્યૂઝ એજન્સી IRNA ના અહેવાલ મુજબ ઈરાનના દક્ષિણ ભાગોમાં ભારે બોમ્બમારો થયો છે:કેશમ અને હેંગામ ટાપુઓ પર અજ્ઞાત મિસાઈલો અને પ્રોજેક્ટાઈલ પડવાથી શક્તિશાળી વિસ્ફોટો થયા છે.વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવતા બંદર અબ્બાસ એરપોર્ટ અને સૈન્ય એરબેઝ નજીક શ્રેણીબદ્ધ ધડાકા સંભળાયા છે.કંગાન બંદર અને સીરિક વિસ્તારમાં પણ અમેરિકી હુમલામાં મિલિટરી ઈન્સ્ટોલેશનને નિશાન બનાવવામાં આવ્યા છે.

    આ સૈન્ય હોળીની આંચ પાડોશી દેશો સુધી પહોંચી ગઈ છે. ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે અમેરિકી હુમલાના જવાબમાં તેમણે બહેરીનમાં સ્થિત અમેરિકી નૌકાદળના ‘ફિફ્થ ફ્લીટ’ (Fifth Fleet) ના મુખ્યાલય પર મિસાઈલો દાગી છે, જેના કારણે બહેરીનમાં એર રેડ સાયરન ગુંજી ઉઠ્યા છે.

    બીજી તરફ, ઈરાનની ‘તસ્નીમ’ ન્યૂઝ એજન્સીએ લશ્કરી સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ઈરાની સેના કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. જો અમેરિકા તેની આક્રમકતા ચાલુ રાખશે, તો મિડલ ઈસ્ટમાં રહેલા તમામ અમેરિકાના હિતો અને લશ્કરી મથકોને ઈરાન નવા સિરાથી ધ્વસ્ત કરી નાખશે. આ તાજા સૈન્ય સંઘર્ષે સમગ્ર ખાડી ક્ષેત્રને ફરી એકવાર યુદ્ધના મુહાને લાવીને ઊભું રાખી દીધું છે.

    Iran closes Strait of Hormuz US attack
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Delhi Data Center માં આગ, ભારતમાં ગૂગલ ક્લાઉડ ખોરવાયું

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad plane crash:`હું જીવતો તો છું, પણ મારો એક હિસ્સો તે જ દિવસે મરી ગયો’, વિશ્વાસ કુમાર

    June 11, 2026
    મુખ્ય સમાચાર

    Oman માં વધુ એક જહાજમાં આગ, 3 દિવસમાં ત્રીજી ઘટના

    June 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    Oman માં અમેરિકાના હુમલા બાદ ગુમ થયેલા 3 ભારતીયોનું મોત

    June 11, 2026
    રાષ્ટ્રીય

    પૂર્વોત્તર રાજ્ય Meghalaya and Bangladesh ની આંતરરાષ્ટ્રીય સરહદ પર મોટો હોબાળો થયો

    June 11, 2026
    મુખ્ય સમાચાર

    અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી :Supreme Court

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા

    June 11, 2026

    Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો

    June 11, 2026

    Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

    June 11, 2026

    Bhavnagar વાહન સાઈડમાં લેવાનું કહેતા નેસડી ગામના યુવકને માર મારી ધમકી આપી

    June 11, 2026

    Rohit Sharma ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે

    June 11, 2026

    Katrina Kaif ની ટીમે કમબેકના અહેવાલોને ફગાવ્યા,બધી માહિતી પાયાવિહોણી અને ખોટી છે

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar ૪૨.૦૧ ડિગ્રી સાથે જૂનની જાલિમ ગરમીથી લોકો હાશતોબા પોકારી ગયા

    June 11, 2026

    Bhavnagar કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો

    June 11, 2026

    Bhavnagar પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.