Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino

    June 12, 2026

    ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ

    June 12, 2026

    ‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા

    June 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino
    • ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ
    • ‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા
    • બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના મોત
    • પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ Jaspal Rana નું નિધન
    • Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ
    • ટેક્સ મુક્તિ બાદ FPI એ 11,000 કરોડનું ભારે રોકાણ કર્યું
    • RBIએ ધિરાણનીતિમાં રેપોરેટમાં કોઇ બદલાવ કર્યો ન હોવા છતાં બેંકો વ્યાજદર વધારવા લાગી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Stock Market માં 1000 પોઇન્ટની તેજી; ક્રૂડ 90 ડોલરની નીચે
    મુખ્ય સમાચાર

    Stock Market માં 1000 પોઇન્ટની તેજી; ક્રૂડ 90 ડોલરની નીચે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.12
    અમેરિકા-ઇરાન યુધ્ધ સમાપ્ત થવાના આરે હોવાના સંકેતોને પગલે શેરબજાર-સોના-ચાંદી-રૂપિયામાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. જ્યારે ક્રૂડતેલ ઘટીને 90 ડોલરની નીચે ઉતરી ગયું હતું.ઇરાન યુધ્ધ મામલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભયાનક હુમલો અટકાવવાની સાથે સમજુતી થઇ જવાના આરે હોવાનું જાહેર કરતાં ભારત સહિત એશિયાના શેરબજારોમાં જોરદાર તેજી થઇ હતી. યુધ્ધ સમાપ્ત થવાના સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે, પેટ્રોલીયમ સંકટ હળવું થશે, સપ્લાય ચેઇન નોર્મલ થવા લાગવા સહિતની આશા બંધાતા પોઝીટીવ અસર થઇ હતી.

    માહોલ તેજીનો થઇ ગયો હતો. શરૂઆત જ ટોપઅપ હતી અને મોટાભાગના શેરો ગ્રીનઝોનમાં હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે બંને દેશો વચ્ચે સમજુતી થઇ જવાના સંજોગોમાં ટુંકાગાળામાં કોઇ નેગેટીવ કારણ રહેતા નથી અને તેજીનો ટ્રેન્ડ શક્ય છે.શેરબજારમાં આજે ભારત પેટ્રોલીયમ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ સહિતના રીફાઇનરી શેરોમાં ઉછાળો હતો. મોતીલાલ ઓસવાલ, અશોક લેલેન્ડ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, હિન્દાલકો, ઇન્ડીગો, વોડાફોન, યસ બેંક, સુઝલોન, અપાર ઇન્ડસ્ટ્રીઝ, જે.બી. કેમીકલ્સ, પતંજલી, ટાટા કેપીટલ, વારી એનર્જી વગેરેમાં ઉછાળો હતો. અંબર એન્ટરપ્રાઇઝ, ઓઇલ ઇન્ડિયા, ઓએનજીસી નબળા હતા.

    મુંબઇ શેરબજારનો સેન્સેક્સ પ્રારંભિક કામકાજમાં 1000 પોઇન્ટ કરતા વધુ ઉંચકાયો હતો. ત્યારબાદ 714 પોઇન્ટના ઉછાળાથી 74546 સાંપડ્યો હતો તે ઉંચામાં 74859 તથા નીચામાં 74486 થયો હતો. નીફટી 185 પોઇન્ટ વધીને 23347 હતો તે ુંચામાં 23455 તથા નીચામાં 23327 હતો.ક્રૂડતેલમાં કડાકો હતો. ડબલ્યુટીઆઇ ક્રુડ 86.31 ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ 88.78 ડોલર હતું. સોના-ચાંદીમાં ઉછાળો હતો. વિશ્વ બજારમાં સોનુ 4195 ડોલર થયું હતું. લોકલ વાયદામાં સોનુ 1230ના ઉછાળાથી 150165 હતું. ચાંદી 3275 વધીને 242930 થઇ હતી.કરન્સી માર્કેટમાં પણ પોઝીટીવ પ્રભાવ પડ્યો હતો. ડોલર સામે રૂપિયો 48 પૈસાના ઉછાળાથી 95.29 થયો હતો.

    1000 points crude below $90 Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino

    June 12, 2026
    રાષ્ટ્રીય

    ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ

    June 12, 2026
    રાષ્ટ્રીય

    ‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા

    June 12, 2026
    મુખ્ય સમાચાર

    બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના મોત

    June 12, 2026
    ખેલ જગત

    પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ Jaspal Rana નું નિધન

    June 12, 2026
    ગુજરાત

    Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino

    June 12, 2026

    ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ

    June 12, 2026

    ‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા

    June 12, 2026

    બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના મોત

    June 12, 2026

    પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ Jaspal Rana નું નિધન

    June 12, 2026

    Gandhinagar માં 14 માસ બાદ ફરી કોરોનાની એન્ટ્રી : મહિલાનો રીપોર્ટ પોઝીટીવ

    June 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat, Goa, Maharashtra and Andhra Pradesh માટે સૌથી મોટો ખતરો સાબિત થશે El Nino

    June 12, 2026

    ‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, Jaishankar નો ટ્રમ્પને જવાબ

    June 12, 2026

    ‘મોદી ને મરવા દિયા…’, કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં Rahul Gandhi ના કટાક્ષની દેશભરમાં ચર્ચા

    June 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.