Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat’s Granted School ઓના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કાયમી શિક્ષકો જ નથી!

    June 12, 2026

    સુરતની જેમ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલિશનકાંડ,લાભાર્થીઓ ટીડીઓ પાસે પહોંચ્યા

    June 12, 2026

    Junagadhમાં સોપારી ખાવાની બાબતમાં હત્યા, પ્રેમીએ પ્રેમિકા પર બોથડ પદાર્થના ઘા કર્યા

    June 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat’s Granted School ઓના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કાયમી શિક્ષકો જ નથી!
    • સુરતની જેમ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલિશનકાંડ,લાભાર્થીઓ ટીડીઓ પાસે પહોંચ્યા
    • Junagadhમાં સોપારી ખાવાની બાબતમાં હત્યા, પ્રેમીએ પ્રેમિકા પર બોથડ પદાર્થના ઘા કર્યા
    • Vadodaraમાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સોઃ નિવૃત્ત અધિકારીને ૧૮ દિવસ બંધક રાખી ૧.૫૯ કરોડ પડાવ્યા!
    • પોલીસે બેંગકોકથી ગાંજાની દાણચોરી કરતી એક મોડેલની ધરપકડ કરી ,૧૧ કરોડના Drugs જપ્ત
    • Porbandar માં વર્લ્ડ ક્લાસ ફર્નિચર પાર્કના વિકાસ માટે ઉદ્યોગજગત સાથે ઉચ્ચસ્તરીય સમિટ યોજાશે
    • PM Modi ૧૩ થી ૧૮ જૂન દરમિયાન ફ્રાન્સની મુલાકાત લેશે, જી-૭ સમિટમાં હાજરી આપશે
    • Mamata Banerjeeનું વ્યક્તિત્વ તેમની સૌથી મોટી તાકાત અને નબળાઈ બંને રહ્યું છે,મણિશંકર ઐયર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : Delhi High Court
    રાષ્ટ્રીય

    સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : Delhi High Court

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ન્યૂઝ વેબસાઇટ કે ડિજિટલ મીડિયામાં એફડીઆઇ પર પ્રતિબંધનો ૨૦૧૮માં કાયદો જ નહોતો તેથી કેસ નથી બનતો : હાઇકોર્ટ

    New Delhi તા.૧૨

    મીડિયા વેબસાઇટ ન્યૂઝક્લિક અને તેના સંસ્થાપક પ્રબીર પુરકાયસ્થને Delhi High Court મોટી રાહત આપી છે સાથે જ કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી અને આર્થિક ગુના શાખા બન્નેને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ મામલામાં ન્યૂઝક્લિક અને તેના સંસ્થાપક પ્રબીર સામે આ જુઠી ફરિયાદો દાખલ કરી કાર્યવાહી દ્વારા સત્તાનો દુરુપયોગ થયો. ઇડીએ સ્વતંત્ર, નિષ્પક્ષ મીડિયા સામે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો તેવું અવલોકન હાઇકોર્ટના ન્યાયાધીશે કર્યું હતું.

    Delhi High Court ન્યૂઝક્લિક અને તેના સંસ્થાપક પ્રબીર સામે આર્થિક ગુના શાખાની એફઆઇઆર અને ઇડી દ્વારા હાથ ધરાયેલ મની લોન્ડરિંગ કેસ બન્નેને રદ કરી દીધા છે. પ્રબીર સામે એવો આરોપ હતો કે તેમની કંપની પીપીકે ન્યૂઝ ક્લિક સ્ટૂડિયો પ્રા. લિ.એ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં અમેરિકાની કંપની વર્લ્ડવાઇડ મીડિયા હોલ્ડિંગ્સ કંપની પાસેથી સાડા નવ કરોડ રૂપિયાની એફડીઆઇ પ્રાપ્ત કરેલ છે. જેમાં કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ન્યૂઝ ક્લિકની એવી દલીલ છે કે ડિજિટલ ન્યૂઝ મીડિયામાં એફડીઆઇ પર કોઇ જ પ્રતિબંધો નથી. ખુદ સરકાર દ્વારા પણ આ જ સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ દલિલોને હાઇકોર્ટના ન્યાયાધીશ નીના બંસલ ક્રિશ્નને માન્ય રાખી હતી અને સમગ્ર મામલાને જ ફગાવ્યો હતો.

    Delhi High Court નોંધ્યું હતું કે આ મામલામાં ઇડીએ ન માત્ર ખરાબ ઇરાદા સાથે કાર્યવાહી કરી સાથે સાથે સ્વતંત્ર, નિષ્પક્ષ પત્રકારત્વ સામે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો. આ સમગ્ર મામલાની શરૂઆત માહિતી અને પ્રસારણ મંત્રાલયની એક ફરિયાદના આધારે સામે આવ્યો હતો, મંત્રાલયે દાવો કર્યો હતો કે ન્યૂઝક્લિકે અમેરિકન કંપની પાસેથી ૯.૫૯ કરોડ રૂપિયા એફડીઆઇ તરીકે મેળવ્યા હતા. જેમાંથી મોટો હિસ્સો પગાર, કન્સલટન્સી ફી સહિત અન્ય ખર્ચ પાછળ વપરાયો હતો, તપાસ બાદ ફરિયાદની કોપીને ઇડીને સોંપવામાં આવી હતી, તેથી ઇડીએ મની લોન્ડરિંગની તપાસ કરી હતી.

    દરમિયાન ન્યૂઝક્લિકનો દાવો હતો કે જ્યારે આ ફંડ મેળવવામાં આવ્યું ત્યારે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ પર આવું એફડીઆઇ મેળવવા પર કોઇ જ પ્રતિબંધ નહોતો તે વાત ખુદ સરકારે સ્વીકાર કરી છે. તેથી આ મામલો શરૂઆતથી જ ખોટો છે. હાઇકોર્ટે આ દલીલો માન્ય રાખી સાથે જ નોંધ્યું હતું કે કદાચ ન્યૂઝક્લિક દ્વારા વધારે પગાર અપાયો હોય કે અન્ય જગ્યાએ ખર્ચ કર્યો હોય તેમ છતા તે ગેરકાયદે ના ગણાય. ઇડીએ ફેબુ્રઆરી ૨૦૨૧માં ન્યૂઝક્લિકની ઓફિસ અને અન્ય સ્થળે દરોડા પાડયા હતા. ન્યૂઝક્લિકના બેન્ક ખાતા ળીઝ કરાયા હતા, પોલીસ દ્વારા કેટલાક પત્રકારોની અટકાયત પણ કરાઇ હતી.

    હવે આ સમગ્ર મામલે તમામ આરોપો જુઠા સાબિત થયા છે. તેથી ન્યૂઝક્લિક અને તેના સ્થાપકને હાઇકોર્ટ તરફથી ક્લીનચિટ અપાઇ છે. બીજી તરફ કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે. ઇડીના અધિકારીઓના જણાવ્યા મુજબ ન્યાયાધીશે ઘણા મહત્વના મુદ્દા પર ધ્યાન નથી આપ્યું, હાઇકોર્ટના આ ચુકાદાને અમે સુપ્રીમ કોર્ટમાં પડકારીશું.

    Delhi High Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    પોલીસે બેંગકોકથી ગાંજાની દાણચોરી કરતી એક મોડેલની ધરપકડ કરી ,૧૧ કરોડના Drugs જપ્ત

    June 12, 2026
    રાષ્ટ્રીય

    PM Modi ૧૩ થી ૧૮ જૂન દરમિયાન ફ્રાન્સની મુલાકાત લેશે, જી-૭ સમિટમાં હાજરી આપશે

    June 12, 2026
    રાષ્ટ્રીય

    PMએ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો

    June 12, 2026
    રાષ્ટ્રીય

    Goa માં “પવન ઉર્જાઃ મહત્વાકાંક્ષાથી ગતિશીલતા સુધી” થીમ પર ગ્લોબલ વિન્ડ ડે ૨૦૨૬ કોન્ફરન્સનું આયોજન

    June 12, 2026
    મુખ્ય સમાચાર

    ગૃહમંત્રી Amit Shah બાબા બર્ફાનીના સુરક્ષિત દર્શન સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

    June 12, 2026
    રાષ્ટ્રીય

    ચીન સરહદ નજીક ભારત-અમેરિકન લશ્કરી કવાયત યોજાશે, પહેલી વાર Apache helicopter ઉડાવાશે

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat’s Granted School ઓના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કાયમી શિક્ષકો જ નથી!

    June 12, 2026

    સુરતની જેમ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલિશનકાંડ,લાભાર્થીઓ ટીડીઓ પાસે પહોંચ્યા

    June 12, 2026

    Junagadhમાં સોપારી ખાવાની બાબતમાં હત્યા, પ્રેમીએ પ્રેમિકા પર બોથડ પદાર્થના ઘા કર્યા

    June 12, 2026

    Vadodaraમાં ‘ડિજિટલ એરેસ્ટ’નો સનસનાટીભર્યો કિસ્સોઃ નિવૃત્ત અધિકારીને ૧૮ દિવસ બંધક રાખી ૧.૫૯ કરોડ પડાવ્યા!

    June 12, 2026

    પોલીસે બેંગકોકથી ગાંજાની દાણચોરી કરતી એક મોડેલની ધરપકડ કરી ,૧૧ કરોડના Drugs જપ્ત

    June 12, 2026

    Porbandar માં વર્લ્ડ ક્લાસ ફર્નિચર પાર્કના વિકાસ માટે ઉદ્યોગજગત સાથે ઉચ્ચસ્તરીય સમિટ યોજાશે

    June 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat’s Granted School ઓના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કાયમી શિક્ષકો જ નથી!

    June 12, 2026

    સુરતની જેમ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલિશનકાંડ,લાભાર્થીઓ ટીડીઓ પાસે પહોંચ્યા

    June 12, 2026

    Junagadhમાં સોપારી ખાવાની બાબતમાં હત્યા, પ્રેમીએ પ્રેમિકા પર બોથડ પદાર્થના ઘા કર્યા

    June 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.