Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    • CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    • પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujarat’s Granted Schoolsના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કાયમી શિક્ષકોની અછત
    અમદાવાદ

    Gujarat’s Granted Schoolsના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કાયમી શિક્ષકોની અછત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 12, 2026Updated:June 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૨

    ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ફરી એક વખત ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે. વાસ્તવમાં રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી અછત સર્જાતા હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો અને શાળા સંચાલકોએ સરકારને તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી છે.

    મળતી માહિતી મુજબ રાજ્યભરની અંદાજે ૫,૪૦૦ ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૨ હજારથી વધુ કાયમી શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે. પરિણામે અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો ઉપલબ્ધ નથી, જેના કારણે અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં તેમજ ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. શિક્ષણવિદોનું માનવું છે કે, શિક્ષકોની અછતનો સીધો પ્રભાવ વિદ્યાર્થીઓના અભ્યાસ અને તેમના ભવિષ્ય પર પડે છે. ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોની શાળાઓમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે. ઘણા વિષયોમાં નિષ્ણાત શિક્ષકો ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી શકતું નથી.

    રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે આશરે ૫,૭૦૦ જ્ઞાન સહાયકોની ભરતીને મંજૂરી આપવામાં આવી છે. જોકે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા સંગઠનોનું કહેવું છે કે આ પગલું પૂરતું નથી. કારણ કે હાલ પણ લગભગ ૭ હજારથી વધુ શિક્ષકોની અછત યથાવત રહેવાની શક્યતા છે.

    શાળા સંચાલક મંડળો અને આચાર્ય સંઘોનું કહેવું છે કે, જ્ઞાન સહાયક વ્યવસ્થા એક તાત્કાલિક ઉકેલ હોઈ શકે, પરંતુ કાયમી શિક્ષકોની જગ્યાઓ કાયમી ભરતી દ્વારા જ ભરવી જરૂરી છે. લાંબા ગાળે શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે નિયમિત અને યોગ્ય ભરતી પ્રક્રિયા હાથ ધરવી અનિવાર્ય બની ગઈ છે. શિક્ષણ ક્ષેત્રના આગેવાનોનું માનવું છે કે, રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા જાળવવા અને વિદ્યાર્થીઓને સમાન તક ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવવો જોઈએ. જો શિક્ષકોની ખાલી જગ્યાઓ ઝડપથી નહીં ભરાય તો આગામી વર્ષોમાં વિદ્યાર્થીઓના પરિણામો અને શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર પડી શકે છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ વિભાગનો સપાટો, ફ્લાઇટના ટોયલેટમાંથી ઝડપાયું ૪.૨૬ કરોડનું સોનું

    June 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: સાબરમતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ માટે પોલીસે હાથ ધરી કાર્યવાહી

    June 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૧૦ વર્ષ કેદની સજા

    June 12, 2026
    અમદાવાદ

    Ahmedabad plane crashની વરસી: એર ઈન્ડિયા અને ટાટા સન્સે પીડિત પરિવારોને 300 કરોડ ચૂકવ્યાં

    June 12, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.