Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પતિ સિદ્ધાર્થ અને પત્ની કિયારા બોક્સ ઓફિસ પર ટકરાશે

    June 22, 2026

    Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી

    June 22, 2026

    Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

    June 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પતિ સિદ્ધાર્થ અને પત્ની કિયારા બોક્સ ઓફિસ પર ટકરાશે
    • Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી
    • Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે
    • પ્રિયંકા ‘Varanasi’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે
    • મહિનાઓની ડેટિંગ પછી Dhanush and Mrunal Thakur છૂટા પડયા
    • Anil Kapoor ની પુત્રી રિયાના 1.35 કરોડના ડાયમંડ ઇયરરિંગ્સ ચોરી
    • 80 વર્ષની ઉંમરે એકલવાયું જીવન જીવે છે ટીવી જગતની આ ફેમસ અભિનેત્રી Ushan Nadkarni
    • ‘Salman Khan કોઈ ભગવાન નથી જે મને રોકે!’, ફિલ્મ કાલા હિરનના ડિરેક્ટરે બાંયો ચડાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarનાં બ્રાસપાર્ટના ઉદ્યોગપતીના સગીર પુત્રના અપહરણ, ખંડણી તથા ખૂનના આરોપીને આજીવન કારાવાસ તથા દંડ
    જામનગર

    Jamnagarનાં બ્રાસપાર્ટના ઉદ્યોગપતીના સગીર પુત્રના અપહરણ, ખંડણી તથા ખૂનના આરોપીને આજીવન કારાવાસ તથા દંડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2026Updated:June 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૮

    Jamnagar શહેરમાં તારીખ ૩૧/૦૮/૨૦૧૬ ના રોજ સીટી એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં જામનગર ના બ્રાસપાર્ટનો ધંધો કરતા જાણીતા ઉધોગપતી સોની કિશોરભાઇ વીઠ્ઠલભાઇ થડેશ્વર ના સગીર પુત્ર કરણ કે જે જેતે સમયે સત્યસાઇ સ્કુલમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો હતો તેનું અપહણ કરી રુપીયા બે કરોડ ની ખંડણી માંગી સગીર કરણ નું ખુન નીપજાવવના તથા સગીર કરણ નો મોબાઇલ તથા સોનાનો ચેઇન ઓળવી જવાના ચકચારી અને ગંભીર ગુનાના કામે જામનગર પોલીસે આરોપી મયંક મનસુખભાઇ સંધાણીની ધરપકડ કરેલ અને આરોપી મયંક સંધાણી ની આઇ.પી.સી કલમ ૩૦૨,૩૬૪(ક) તથા આઇ.પી.સી કલમ ૪૦૪ નો ગુનો નોંધી જામનગર કોર્ટમાં કેશ દાખલ કરેલ આ ઘટનાથી હાલારમાં હાહાકાર મચી ગયો હતો.

    ઉપરોક્ત કેશ જામનગરના બીજા એડી. શેન્સ જજ ની કોર્ટમાં ચાલીજતાં આરોપીને આજીવન કારાવાસ તથા દંડની સખત કેદની સજા ફરમાવેલી છે આ કેશ બીજા એડીશ્નલ સેસન્સ જજ શ્રી વી.પી.અગરવાલ સાહેબની કોર્ટમાં ચાલીજતા કોર્ટે વિસ્તૃત ૧૧૩ પના નું જજમેન્ટ ફરમાવેલ છે અને આરોપી મયંકને ખૂન, ખંડણી આઇ.પી.સી કલમ ૩૦૨,૩૬૪(ક) ના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સખત કેદની સજા અને આઇ.પી.સી કલમ ૪૦૪ માં બે (૨) વર્ષ ની સખત કેદની સજા ફરમાવેલ છે. અને આરોપી ને રુપીયા ૧,૧૦,૦૦૦/- અંકે રૂપીયા નો દંડ ફરમાવેલ છે અને જો આરોપી દંડ ન ભરેતો વધુ કેદની સજા ફરમાવેલ છે આરોપી દંડ ભર્યેથી તેમાથી રુપીયા એક લાખ પૂરા ફરીયાદી કીશોરભાઇ થડેશ્વર ને ચુકવવાનો હુકમ કોર્ટે કરેલ છે.

    આ ચકચારી કેશમાં ફરીયાદ પક્ષે કુલ ૩૦ સાહેદો તપાસાયેલ અને કુલ ૮૪ દસ્તાવેજો રજુ કરવામાં આવેલાં અને ફરીયાદ પક્ષે સાંયોગીક પુરાવાની તમામ કડીઓ નીશંક પણે પુરવાર કરેલ છે.આ કેશમાં સરકાર પક્ષે ખાસ નીયત સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સીનીયર એડવોકેટ અનીલભાઇ દેશાઇ ફરીયાદ પક્ષના કેશના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ તથા વીવીધ હાઇકોર્ટ નાં ચુકાદાઓ રજુ કર્યા હતા.

    કોર્ટે તેના ચુકાદામાં એવી ટકોર કરેલ છે કે,આવા પ્રકારની ગુનાહીત માનસ ધરાવતી વ્યકતી ને સમાજમાં છુટા મુકવાથી સમાજ વ્યવસ્થાને વીપરીત અસર પડેતેવી પુરતી સંભાવના રહેલ છે તેમ ઠરાવી આરોપી મયંક સંધાણીને આજીવન કારાવાસની સખત કેદની સજા તથા દંડનો હુકમ સેસન્સ કોર્ટે ફરમાવેલ છે

    આ કેશમાં ગુજરાત સરકારે નામાંકિત સીનીયર એડવોકેટ તથા સૈરાષ્ટ્ર કરછના સંખ્યાબંધ ચકચારી કેશોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે વિશેષ ફરજ બજાવતા અને ચકરારી કેશો માં ગુનેગારોને સજા કરાવતા એડવોકેટ અનીલભાઇ આર.દેશાઇ ને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે ખાસ નીમણુક આપી હતી.મુળ ફરીયાદી કીશોરભાઇ થડેશ્વર વતી જામનગરના જાણીતા વકીલ અશોક એચ.જોશી તથા અડવોકેટ કે.એચ.ભટ્ટ રોકાયેલા હતા.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ચેક પરત ફરવાના કેસમાં જામનગરના શખ્સને એક વર્ષની સજા તથા દંડ

    June 20, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડના જસાપર ગામમાં ગાઠીયા પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો

    June 20, 2026
    જામનગર

    Jamnagarના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણુંઃ સામસામે ફરિયાદો નોંધાઈ, ૧૦ શખ્સો ઝડપાયા

    June 19, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં પ્રોહિબિશનના ચાર ગુનાઓ નોંધાયા, વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 19, 2026
    જામનગર

    Jamnagarમાં ભાડાના મકાનમાંથી શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો

    June 19, 2026
    જામનગર

    Jamnagar નજીક જામવણથલીમાં યુવક પર જીવલેણ હુમલો

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પતિ સિદ્ધાર્થ અને પત્ની કિયારા બોક્સ ઓફિસ પર ટકરાશે

    June 22, 2026

    Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી

    June 22, 2026

    Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

    June 22, 2026

    પ્રિયંકા ‘Varanasi’ ઉપરાંત એન્જલિના જોલી સાથે પણ સહયોગ કરશે

    June 22, 2026

    મહિનાઓની ડેટિંગ પછી Dhanush and Mrunal Thakur છૂટા પડયા

    June 22, 2026

    Anil Kapoor ની પુત્રી રિયાના 1.35 કરોડના ડાયમંડ ઇયરરિંગ્સ ચોરી

    June 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પતિ સિદ્ધાર્થ અને પત્ની કિયારા બોક્સ ઓફિસ પર ટકરાશે

    June 22, 2026

    Vikram Bhatt નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી

    June 22, 2026

    Aamir Khan-Gauri ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે

    June 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.