Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026

    Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા
    • Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો
    • Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો
    • Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગ જતા અચકાશું નહી
    • Talaja Kundeli પંથકમાં બપોરે મૌસમનો પહેલાં વરસાદની અમીછાંટણા રૂપે પધરામણી
    • Amreli: ઢસારાજુલા રેલ્વે લાઇન,એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે પ્રથમ અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ
    • Rajkot: નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે ધારાસભ્ય રમેશ ટીલાળા
    • Manavadar પાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ,તબેલાવાળી શેરીમાં ગંદકી-પાણી નિકાલની સમસ્યાથી રોષ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad આદિત્ય બની મહિલાઓનું શોષણ કરનાર કરીમ સિપાહી વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ
    અમદાવાદ

    Ahmedabad આદિત્ય બની મહિલાઓનું શોષણ કરનાર કરીમ સિપાહી વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેટલીક વિધવા મહિલાઓએ બીજા લગ્ન કરી લીધા હોવાથી પોતાનું દામ્પત્ય જીવન ન બગડે તે માટે ફરિયાદ કરવા તૈયાર નથી

    Ahmedabad, તા.૧૮

    આદિત્ય બનીને ૧૦૦થી વધુ હિન્દુ મહિલાઓને ફસાવનાર કડીના કરીમ સિપાહી વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કરીમે એક મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરીને મહિલા પાસેથી ખંડણી માગી હતી. જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક મહિલા સાથે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હતી. હાલ કરીને પીઠબળ પૂરું પાડનાર તત્વોની તપાસ શરૂ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના કડીના કરીમે નકલી નામ આદિત્ય પટેલ ધારણ કરીને મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા વિધવા મહિલાઓનો સંપર્ક કર્યો હતો.

    જેમાંથી એક મહિલા સાથે વાતચીત કરી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ૪૪ વર્ષીય મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. કરીમે મહિલા સાથેના વીડિયો પણ બનાવ્યા હતા, જે વાયરલ કરી દેવાની ધમકી આપી મહિલા પાસે ખંડણી માગી હતી.આ ઉપરાંત કરીમે મહિલાઓને ફસાવવા આદિત્ય પટેલ નામનું નકલી આધાર કાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ સહિત પોતાના દસ્તાવેજો અને માતા-પિતાના પણ નકલી દસ્તાવેજો બનાવ્યા હતા.

    એટલું જ નહીં, કરીમે મહિલાઓનો વિશ્વાસ જીતવા માટે પત્નીનું મૃત્યુ થયું હોવાનું નકલી સર્ટિફિકેટ પણ બનાવ્યું હતું. જેથી કરીમ સામે નકલી સરકારી દસ્તાવેજો બનાવવા અંગેની કલમોનો પણ ફરિયાદમાં ઉમેરો કરવામાં આવ્યો છે.કરીમના મોબાઇલમાં ૧૦૦થી વધુ હિન્દુ મહિલાઓની પ્રોફાઇલ મળી આવી છે. તપાસ દરમિયાન પોલીસ કેટલીક મહિલાઓ સુધી પહોંચી પણ હતી. કેટલીક વિધવા મહિલાઓએ બીજા લગ્ન કરી લીધા હોવાથી પોતાનું દામ્પત્ય જીવન ન બગડે તે માટે ફરિયાદ કરવા તૈયાર નથી. જોકે, પોલીસ દ્વારા તમામ મહિલાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેથી કરીમ સામે ભવિષ્યમાં વધુ ફરિયાદો નોંધાઈ શકે છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad હાઈ-પ્રોફાઈલ દાણચોરી અને ડ્રગ્સ હેરાફેરીમાં મહિલાઓનો દબદબો

    June 18, 2026
    અન્ય રાજ્યો

    `નીટ’ની રી-એકઝામના 3 ‘દી પહેલા જ Ahmedabad and Tamil Nadu ની છાત્રાનો આપઘાત

    June 18, 2026
    અમદાવાદ

    રાજ્યવ્યાપી ‘Operation Childhood Freedom’ હેઠળ ૧૪ દિવસમાં ૮૪ બાળમજૂરોને મુક્ત કરાયા

    June 16, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોટ વિસ્તારમાં રથયાત્રા રૂટ પરનાં ૩૭૨ ભયજનક મકાન અંગે નોટિસ

    June 16, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓનલાઇન જાહેરાત જોઈ ચીનથી મટિરિયલ મગાવવા જતા રૂપિયા ૪૮ લાખ ગુમાવ્યા

    June 16, 2026
    અમદાવાદ

    Chief Minister ભૂપેન્દ્ર પટેલે ખેડૂત મિત્રો માટે ઉદાર મનથી કામ કર્યું છે: ખેડૂત આંદોલન પર હર્ષ સંઘવી બોલ્યાં

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026

    Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો

    June 18, 2026

    Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગ જતા અચકાશું નહી

    June 18, 2026

    Talaja Kundeli પંથકમાં બપોરે મૌસમનો પહેલાં વરસાદની અમીછાંટણા રૂપે પધરામણી

    June 18, 2026

    Amreli: ઢસારાજુલા રેલ્વે લાઇન,એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે પ્રથમ અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026

    Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.