Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli આધાર પુરાવા વગરના ઘઉ-ચોખા અનાજનો જથ્થો પકડાયો

    June 18, 2026

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli આધાર પુરાવા વગરના ઘઉ-ચોખા અનાજનો જથ્થો પકડાયો
    • Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા
    • Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો
    • Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો
    • Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગ જતા અચકાશું નહી
    • Talaja Kundeli પંથકમાં બપોરે મૌસમનો પહેલાં વરસાદની અમીછાંટણા રૂપે પધરામણી
    • Amreli: ઢસારાજુલા રેલ્વે લાઇન,એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે પ્રથમ અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ
    • Rajkot: નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે ધારાસભ્ય રમેશ ટીલાળા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad હાઈ-પ્રોફાઈલ દાણચોરી અને ડ્રગ્સ હેરાફેરીમાં મહિલાઓનો દબદબો
    અમદાવાદ

    Ahmedabad હાઈ-પ્રોફાઈલ દાણચોરી અને ડ્રગ્સ હેરાફેરીમાં મહિલાઓનો દબદબો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જેદ્દાહથી Ahmedabad આવેલી પાલનપુરની ચાર મહિલા પેસેન્જર પાસેથી ૧.૫૩ કરોડના સોનાના દાગીના મળી આવ્યા હતા

    Ahmedabad, તા.૧૮

    વર્ષો પહેલા રિલીઝ થયેલી સંજય દત્ત અને શ્રીદેવીની ફિલ્મ ગુમરાહમાં જે રીતે શ્રીદેવીને ડ્રગ્સની હેરાફેરી કેસમાં ખોટી રીતે ફસાવી દેવામાં આવે છે તેવી રીતે પોતાને ડ્રગ્સના ખોટા કેસમાં એક મિત્રએ ફસાવી દીધી છે આવો દાવો મોડેલ હર્ષા સોનીએ મુંબઈ એરપોર્ટ પર કર્યો હતો. હર્ષા સોની થાઈલેન્ડથી મુંબઈ આવતી વખતે એરપોર્ટ પર ૧૧.૮૨ કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાઈ ગઈ છે.

    આ તો થઈ એક મહિલાની વાત પરંતુ છેલ્લા ઘણા સમયથી સ્મગલિંગ અને ડ્રગ્સની હેરાફેરીમાં મહિલાઓની સંડોવણી સતત વધી રહી હોવાનું સેન્ટ્રલ એજન્સીઓના ધ્યાનમાં આવ્યું છેદેશના મુખ્ય તમામ એરપોર્ટ પર છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલા હાઈ-પ્રોફાઈલ દાણચોરી અને ડ્રગ્સ હેરાફેરીના કેસોમાં મહિલાઓની સંડોવણી વધી રહી હોવાની વાત સામે આવી છે.

    વર્ષ ૨૦૨૪થી ૨૦૨૬ દરમિયાન બેંગ્લોર, મુંબઈ, અમદાવાદ અને સુરત એરપોર્ટ પર નોંધાયેલા મોટા કેસોમાં મહિલાઓ ઝડપાઈ છે.કસ્ટમ્સની ઓફિસ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૫માં દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા કેસમાં પૂર્વ ડીજીપીની પુત્રી રાનિયા રાવની દુબઈથી બેંગ્લોર પહોંચ્યા બાદ ડ્ઢઇૈં દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેની પાસેથી ૧૪.૨ કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું, જેની તે વખતે બજાર કિંમત આશરે ૧૨.૩૬ કરોડ હોવાનું બહાર આવ્યું હતું.

    Ahmedabad એરપોર્ટ પર જુલાઈ ૨૦૨૫માં અબુધાબીથી આવેલી મહિલા પેસેન્જર રસીદા પાસેથી ૧૨ કરોડ કિંમતની રિચાર્ડ મિલે બ્રાન્ડની લક્ઝરી ઘડિયાળ જપ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ નવેમ્બર ૨૦૨૫માં ૧૭ લાખની રોલેક્સ ઘડિયાળ સાથે એક મહિલા અને અન્ય પેસેન્જરની પણ અટકાયત કરવામાં આવી હતી.સપ્ટેમ્બર ૨૦૨૫માં મુંબઈની હિમાની નામની યુવતી અમદાવાદ એરપોર્ટ પર ૪૩ લાખના આઈફોન સાથે ઝડપાઈ હતી. તપાસ દરમિયાન વિદેશ પ્રવાસના બહાને અંદાજે એક કરોડ રૂપિયાના આઈફોનની હેરાફેરી કર્યાનું પણ સામે આવ્યું હતું.જેદ્દાહથી અમદાવાદ આવેલી પાલનપુરની ચાર મહિલા પેસેન્જર પાસેથી ૧.૫૩ કરોડના સોનાના દાગીના મળી આવ્યા હતા.

    આ કેસમાં પાલનપુરના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી હતી.સુરત એરપોર્ટ પર સપ્ટેમ્બર ૨૦૨૫માં દુબઈથી આવેલી એક મહિલા અને તેના સાથી મુસાફર પાસેથી આશરે ૨૫ કરોડના ગોલ્ડ બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ૧૨ જૂન ૨૦૨૬ના રોજ મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે થાઈલેન્ડથી આવેલી મોડલ અને બ્યુટી પેજન્ટ રનર-અપ હર્ષા સોનીની કસ્ટમ વિભાગે અટકાયત કરી હતી. તેની પાસેથી ૧૧.૮૨ કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    કસ્ટમ વિભાગના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષમાં સામે આવેલા સાત મોટા હાઈ-પ્રોફાઈલ કેસોએ એક વાત સ્પષ્ટ કરી છે કે સેલિબ્રિટી, મોડલ કે ફૈંઁ પેસેન્જર હોવાનો કોઈ વિશેષ લાભ કે તપાસની અસર થાય તેવી સુવિધા આપવામાં આવતી નથી. દરેક મુસાફરના સામાનનું સ્કેનિંગ, પ્રોફાઇલિંગ અને જરૂરી હોય ત્યારે સઘન ચેકિંગ કરવામાં આવે છે.અધિકારીઓના જણાવ્યા મુજબ, “મને કોઈએ પાર્સલ આપ્યું હતું”, “મને સામાન અંગે જાણ નહોતી” જેવા દાવાઓ તપાસ દરમિયાન ધ્યાનમાં લેવામાં આવતા નથી.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad આદિત્ય બની મહિલાઓનું શોષણ કરનાર કરીમ સિપાહી વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ

    June 18, 2026
    અન્ય રાજ્યો

    `નીટ’ની રી-એકઝામના 3 ‘દી પહેલા જ Ahmedabad and Tamil Nadu ની છાત્રાનો આપઘાત

    June 18, 2026
    અમદાવાદ

    રાજ્યવ્યાપી ‘Operation Childhood Freedom’ હેઠળ ૧૪ દિવસમાં ૮૪ બાળમજૂરોને મુક્ત કરાયા

    June 16, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોટ વિસ્તારમાં રથયાત્રા રૂટ પરનાં ૩૭૨ ભયજનક મકાન અંગે નોટિસ

    June 16, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓનલાઇન જાહેરાત જોઈ ચીનથી મટિરિયલ મગાવવા જતા રૂપિયા ૪૮ લાખ ગુમાવ્યા

    June 16, 2026
    અમદાવાદ

    Chief Minister ભૂપેન્દ્ર પટેલે ખેડૂત મિત્રો માટે ઉદાર મનથી કામ કર્યું છે: ખેડૂત આંદોલન પર હર્ષ સંઘવી બોલ્યાં

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli આધાર પુરાવા વગરના ઘઉ-ચોખા અનાજનો જથ્થો પકડાયો

    June 18, 2026

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026

    Jamnagar: બેડ ગામે એલસીબીનો દરોડોઃ રૂ.૧.૨૪ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો

    June 18, 2026

    Morbi: જેતપર ગામે ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ પર, હાલ ગાંધી માર્ગ બાદમાં સરદારના માર્ગ જતા અચકાશું નહી

    June 18, 2026

    Talaja Kundeli પંથકમાં બપોરે મૌસમનો પહેલાં વરસાદની અમીછાંટણા રૂપે પધરામણી

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli આધાર પુરાવા વગરના ઘઉ-ચોખા અનાજનો જથ્થો પકડાયો

    June 18, 2026

    Jamnagar: એ.સી.બી.ની સફળ ટ્રેપઃ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે ઝડપાયા

    June 18, 2026

    Jamnagar: લાલપુર નજીક જોગવડ ગામે મહિલાની રહેણાંક ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.