Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagarના માણસાના ૨૮ વર્ષીય પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપઘાત, છ મહિનામાં બીજી ઘટના

    June 23, 2026

    Junagadhની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

    June 23, 2026

    Surat: પાટીદાર અનામત આંદોલનના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયાને રાહત

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagarના માણસાના ૨૮ વર્ષીય પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપઘાત, છ મહિનામાં બીજી ઘટના
    • Junagadhની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા
    • Surat: પાટીદાર અનામત આંદોલનના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયાને રાહત
    • Narmada: આપ ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની સહિત ૯ આરોપીઓને ૭ વર્ષની સજા સાથે ૨૫ હજારનો દંડ
    • Ram Temple: એસઆઇટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો
    • New Delhiમાં ક્રૂરતાઃ ૧૧ વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર ,પછી નિર્દયતાથી હત્યા; જંગલમાંથી લાશ મળી
    • Bengaluru: એક યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના માતા-પિતા અને નાની બહેનની હત્યા કરી
    • વાસ્તવિક ટીએમસી કોની, Mamata Banerjee અને ઋતાબ્રત બેનર્જી વચ્ચેની ’લડાઈ’ ચૂંટણી પંચ સુધી પહોંચી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»સિંધી સમાજે દાનમાં આપેલ 200 કિલો Silverની 5 વર્ષે પણ રસીદ ન મળી
    અન્ય રાજ્યો

    સિંધી સમાજે દાનમાં આપેલ 200 કિલો Silverની 5 વર્ષે પણ રસીદ ન મળી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026Updated:June 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya,તા,22

    અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા દાનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં હવે સિંધી સમાજ પણ જોડાયો છે.

    સિંધી સમાજે વર્ષ 2021માં રામ મંદિર નિર્માણ માટે અર્પણ કરેલી 200 કિલો ચાંદીની ઈંટો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ સિંધી સેવા સંગમના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજુ મનવાનીનો આરોપ છે કે તેમણે દાનમાં આપેલી આટલી મોટી માત્રામાં ચાંદીની આજ દિન સુધી કોઈ સત્તાવાર રસીદ કે માહિતી ટ્રસ્ટ તરફથી આપવામાં આવી નથી.

    ડો. રાજુ મનવાનીના જણાવ્યા અનુસાર, વિશ્વભરના સિંધી સમાજના સહયોગથી 26 જાન્યુઆરી, 2021ના રોજ 200 ચાંદીની ઈંટો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને સોંપવામાં આવી હતી.

    આ ઈંટો પર સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝુલેલાલની તસવીર પણ અંકિત હતી. કારસેવક પુરમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 12 દેશોમાંથી સિંધી સમાજના પ્રતિનિધિઓ ખાસ અયોધ્યા પહોંચ્યા હતા. ડો. મનવાનીએ આ કાર્યક્રમની તસવીરો પણ શેર કરી છે.

    સિંધી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે જ્યારે તેમણે આ ઈંટો દાનમાં આપી ત્યારે ટ્રસ્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે ચાંદીની શુદ્ધતાની તપાસ કર્યા બાદ તેની સત્તાવાર રસીદ આપવામાં આવશે. જો કે, ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી કોઈ રસીદ મળી નથી.

    તાજેતરમાં રામ મંદિરમાં દાનને લઈને મીડિયામાં ચાલી રહેલા સમાચારો બાદ સિંધી સમાજની ચિંતા વધી ગઈ છે. આ ગંભીર મુદ્દે સિંધી સમાજનું એક પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળીને રજૂઆત કરવાનું છે.

    200 kg of silver donated Sindhi community
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Ram Temple: એસઆઇટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો

    June 23, 2026
    અન્ય રાજ્યો

    Bengaluru: એક યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના માતા-પિતા અને નાની બહેનની હત્યા કરી

    June 23, 2026
    અન્ય રાજ્યો

    વાસ્તવિક ટીએમસી કોની, Mamata Banerjee અને ઋતાબ્રત બેનર્જી વચ્ચેની ’લડાઈ’ ચૂંટણી પંચ સુધી પહોંચી

    June 23, 2026
    અન્ય રાજ્યો

    Kanpurના બે મિત્રો જીવતા બળી ગયા

    June 23, 2026
    અન્ય રાજ્યો

    પંજાબમાં Congress તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે

    June 23, 2026
    અન્ય રાજ્યો

    ઉત્તરપ્રદેશના અલીગંજમાં Coaching Centerમાં ભીષણ આગ

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gandhinagarના માણસાના ૨૮ વર્ષીય પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપઘાત, છ મહિનામાં બીજી ઘટના

    June 23, 2026

    Junagadhની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

    June 23, 2026

    Surat: પાટીદાર અનામત આંદોલનના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયાને રાહત

    June 23, 2026

    Narmada: આપ ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની સહિત ૯ આરોપીઓને ૭ વર્ષની સજા સાથે ૨૫ હજારનો દંડ

    June 23, 2026

    Ram Temple: એસઆઇટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો

    June 23, 2026

    New Delhiમાં ક્રૂરતાઃ ૧૧ વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર ,પછી નિર્દયતાથી હત્યા; જંગલમાંથી લાશ મળી

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhinagarના માણસાના ૨૮ વર્ષીય પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપઘાત, છ મહિનામાં બીજી ઘટના

    June 23, 2026

    Junagadhની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

    June 23, 2026

    Surat: પાટીદાર અનામત આંદોલનના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયાને રાહત

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.