Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દાન મંદિર ચોરી Effect : વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠક મોકુફ

    June 24, 2026

    Air India નું વિમાન પાકિસ્તાનમાં ઘુસી ગયું

    June 24, 2026

    Kolkata નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દાન મંદિર ચોરી Effect : વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠક મોકુફ
    • Air India નું વિમાન પાકિસ્તાનમાં ઘુસી ગયું
    • Kolkata નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા
    • ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: Gopal Italia
    • Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે
    • Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું
    • Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત
    • Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»મેદાન પર વાપસી માટે Hardik Pandyaનો નવો પ્લાન
    ખેલ જગત

    મેદાન પર વાપસી માટે Hardik Pandyaનો નવો પ્લાન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 23, 2026Updated:June 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ

    New Delhi, તા. 23
    ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ CoE – જે પહેલા ગઈઅ તરીકે ઓળખાતું હતું એ ભારતીય ક્રિકેટરોને ફિટનેસ અને રમત બંને બાબતમાં હંમેશાં ટોચ પર રાખવા માટે એક ખાસ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેને ‘પર્ફોર્મન્સ બ્લોક’ નામ આપવામાં આવ્યું છે.

    આ નવી સિસ્ટમનો મુખ્ય ફાયદો એ છે કે ઇન્ટરનેશનલ ખેલાડીઓ માત્ર ઇજાના સમયે જ નહીં, પરંતુ આખું વર્ષ પોતાની રમતનાં નબળાં પાસાઓ સુધારવા માટે અહીં આવી શકશે.

    હાલમાં ઇજાગ્રસ્ત થયેલાં તમામ ખેલાડીઓ ફરીથી મેદાન પર શાનદાર વાપસી કરી શકે તે માટે આ પ્રોગ્રામ શરૂ કરાયો છે, જેમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણા બેંગલુમાં પોતાની ટ્રેનિંગ પૂરી કરીને સંપૂર્ણ ફિટ જાહેર થનારો દેશનો પ્રથમ ખેલાડી બન્યો છે.

    ભારતનાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઈંગ્લેન્ડ સામેની આગામી વન-ડે સિરીઝ માટે ટીમમાં વહેલાં પાછા ફરવાની ઉતાવળ કરવાને બદલે, આ નવા અને ખાસ પ્રોગ્રામમાં જોડાવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

    અગાઉ આ સેન્ટર માત્ર ઇજાગ્રસ્ત ખેલાડીઓને સાજા કરવાનું કામ કરતું હતું, જ્યારે જુનિયર કે લોકલ ખેલાડીઓ માટે જ ક્રિકેટ કેમ્પ યોજાતાં હતાં. પરંતુ હવે આ નવી વ્યવસ્થા હેઠળ સિસ્ટમ આખી બદલી નખાઈ છે.

    જેથી સિનિયર ઇન્ટરનેશનલ ખેલાડીઓ ગમે ત્યારે અહીં આવીને પોતાની જરૂરિયાત મુજબનાં હાઈ-લેવલ સ્પેશિયલ સેશન લઈ શકે અને તેમનાં માટે ત્યાં એક ખાસ કોચિંગ સ્ટાફ પણ હાજર રહેશે.

    BCCI ના સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, હાર્દિક પંડ્યા આ અદ્યતન પ્રોગ્રામનો ઉપયોગ કરનારો પહેલો મોટો ખેલાડી છે અને તે પોતાની ફિટનેસને લઈને કોઈ જોખમ લેવા માંગતો નથી. હાર્દિકનું માનવું બિલકુલ સાફ છે કે જ્યાં સુધી તે શારીરિક રીતે અને ક્રિકેટ કૌશલ્ય બંને બાબતમાં 100 ટકા ફિટ નહીં થાય, ત્યાં સુધી તે ભારત માટે મેદાન પર નહીં ઉતરે.

    વન-ડે વર્લ્ડ કપ હવે માત્ર 16 મહિના જ દૂર છે, તેથી તે પોતાનાં શરીર પર ખોટું દબાણ લાવવાને બદલે ચોક્કસ ક્રિકેટ કૌશલ્યો પર કામ કરીને પોતાની જૂની લય અને સર્વશ્રેષ્ઠ ફિટનેસ પાછી મેળવવા માટે આ સમયનો પૂરો ઉપયોગ કરવા માંગે છે.

    Hardik Pandya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi

    June 24, 2026
    ખેલ જગત

    World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif

    June 24, 2026
    ખેલ જગત

    FIFA World Cup 2026 : રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત

    June 24, 2026
    ખેલ જગત

    ગ્રુપ ટોપર બનવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે Brazil

    June 24, 2026
    ખેલ જગત

    દીકરાઓ સાથે મેસીને ચીયર કરવા પહોંચી Shakira

    June 24, 2026
    ખેલ જગત

    માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દાન મંદિર ચોરી Effect : વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠક મોકુફ

    June 24, 2026

    Air India નું વિમાન પાકિસ્તાનમાં ઘુસી ગયું

    June 24, 2026

    Kolkata નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા

    June 24, 2026

    ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: Gopal Italia

    June 24, 2026

    Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે

    June 24, 2026

    Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દાન મંદિર ચોરી Effect : વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠક મોકુફ

    June 24, 2026

    Air India નું વિમાન પાકિસ્તાનમાં ઘુસી ગયું

    June 24, 2026

    Kolkata નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.