Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત
    • Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ
    • Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા
    • Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો
    • Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન
    • Amreli: લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા
    • Surat નાસીરનગર મેગા ડિમોલિશન:કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
    • Vadodara: વાઈબ્રન્ટ સમિટ માટે VCMના કર્મચારીઓને લઈ જવા 35 બસ મુકાતા અનેક રૂટ રદ કરાતા વિવાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન
    સૌરાષ્ટ્ર

    Amreli: ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli,તા.29

    રાજ્યમાં ગરમીની સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 4 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે (28 જૂન) ભાવનગર, અમરેલી, દાહોદ, છોટા ઉદેપુર સહિતના છૂટાછવાયા સ્થળોને હળવાથી મધ્યમ વરસાદ થયો છે. જેમાં અમરેલીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ખાંભા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા બાદ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસ્યો છે. જેમાં સાવરકુંડલાના ધાર, હીપાવડલી, કાત્રોડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અસહ્ય ગરમી અન ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો

    June 29, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા

    June 29, 2026
    સૌરાષ્ટ્ર

    Velavadar પોલીસે નેશનલ હાઈવે પરથી ૫૨૮ દારૂની બોટલો સાથે કાર ઝડપી

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026

    Amreli: વાંકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો

    June 29, 2026

    Amreli: લાઠી અને કુકાવાવ રોડ પરથી 100 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા

    June 29, 2026

    Surat નાસીરનગર મેગા ડિમોલિશન:કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur ના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત

    June 29, 2026

    Amreli: લાઠી-અમરેલી હાઈવે પર ટોડા નજીકના કોઝવે પર રેલિંગનો અભાવ

    June 29, 2026

    Amreli: લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.