Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026

    જેવી કરણી તેવી ભરણી

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.
    • આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે
    • જેવી કરણી તેવી ભરણી
    • 28 જૂનનું પંચાંગ
    • 28 જૂનનું રાશિફળ
    • Jamnagar લાલપુર નજીક રોઝડું આડું આવતાં બાઈક અકસ્માતમાં દંપતી ખંડિત
    • Jamnagar થી છત્તીસગઢ જતાં ટેન્કરમાંથી ૭,૩૩૫ લિટર ડીઝલની ચોરી
    • ૩૦,૦૦૦ લોકોને મારવાનો હતો પ્લાન, દવાના નામ પર વહેંચાતી મોતનીCapsul
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Velavadar પોલીસે નેશનલ હાઈવે પરથી ૫૨૮ દારૂની બોટલો સાથે કાર ઝડપી
    સૌરાષ્ટ્ર

    Velavadar પોલીસે નેશનલ હાઈવે પરથી ૫૨૮ દારૂની બોટલો સાથે કાર ઝડપી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૨૭

    ભાવનગર જિલ્લાના વેળાવદર પોલીસે નેશનલ હાઈવે પરથી બાતમીના આધારે દારૂથી ભરેલી કારને ઝડપી લીધી છે. કારમાંથી ૫૨૮ દારૂની બોટલો મળી આવી છે. એક શખ્સને અટકાયતમાં લેવાયો છે, જ્યારે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

    ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર વેળાવદર પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી દારૂ ભરેલી કાર ભાવનગર તરફ આવી રહી છે. બાતમીના આધારે પોલીસે હાઈવે-૭૫૧ પર કૃષ્ણા હોટલ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન આર્ટિગા કારને રોકીને તપાસ કરતાં તેમાં ૫૨૮ દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત આશરે ૧,૯૩,૨૦૦ જેટલી થાય છે.પોલીસે કાર ચાલક કિશન લાલજીભાઈ ચૌહાણ (રહે. અક્ષરપાર્ક, ભાવનગર)ને અટકાયતમાં લીધો છે. તેમની પાસેથી મોબાઈલ, કાર અને દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.પૂછપરછમાં કિશન ચૌહાણે અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલ્લા પાડ્યા છે, જેમાં ઋતુરાજસિંહ ઝાલા (સુરેન્દ્રનગર), ગોપાલ પ્રાગજીભાઈ મકવાણા અને દેવ રાઠોડ (બંને અક્ષરપાર્ક, ભાવનગર)નો સમાવેશ થાય છે. આ ત્રણેયને પકડવાનું પોલીસ કાર્ય અધિકારીઓ ચાલુ રાખ્યું છે. વેળાવદર પોલીસે આ કેસમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jayesh Radadiya એ જેતલસર જંકશનથી રેલવે લોબી શિફ્ટિંગ વિવાદ પર પશ્ચિમ રેલવે જીએમને ચેતવણી આપી

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    કોઈ હેરાન કરે તો ફેરવીને બે મારી દેવાની, MLA Sanjay Kordia નો દીકરીઓને સંદેશ

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdanની આલ્ફા સ્કૂલના બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધાયો

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli ના સાવરકુંડલા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Banaskantha: અમીરગઢ ચેકપોસ્ટ નજીક બાઇક ટેન્કરમાં ઘૂસી જતાં યુવકનું કરુણ મોત

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Banaskantha: હડકવાગ્રસ્ત આખલાના આતંકથી એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026

    જેવી કરણી તેવી ભરણી

    June 27, 2026

    28 જૂનનું પંચાંગ

    June 27, 2026

    28 જૂનનું રાશિફળ

    June 27, 2026

    Jamnagar લાલપુર નજીક રોઝડું આડું આવતાં બાઈક અકસ્માતમાં દંપતી ખંડિત

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026

    જેવી કરણી તેવી ભરણી

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.