Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbiમાં રફાળેશ્વર ચોકડી જીઆઈડીસી નજીકથી સીએનજી રીક્ષાની ચોરી

    June 29, 2026

    Gautam Adani એ ભારતના ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ સાહિસકો શોધવા એક રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ વંદે ભારતમ આરંભી

    June 29, 2026

    Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbiમાં રફાળેશ્વર ચોકડી જીઆઈડીસી નજીકથી સીએનજી રીક્ષાની ચોરી
    • Gautam Adani એ ભારતના ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ સાહિસકો શોધવા એક રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ વંદે ભારતમ આરંભી
    • Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો
    • Morbiના બેલા ગામની સીમમાં દુકાનનું શટર ઊંચું કરી રૂ ૧.૪૨ લાખની ચોરી
    • Gautam Adani નું વાર્ષિક સામાન્ય સભાને સંબોધન
    • Adani Mundra Airport નો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ
    • Ambuja Cements અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર
    • Sagar Adani ની ઝડપી વીજળીકરણ હાથ ધરવા હિમાયત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ભારતનો ૩૦,૦૦૦ કરોડનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ
    અમદાવાદ

    ભારતનો ૩૦,૦૦૦ કરોડનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એશિયાના સૌથી મોટા રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી કાર્યક્રમ  GCPRS ૨૦૨૬ માટે સજ્જ

    Ahmedabad, ૨૯

    ભારતનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ, જે હાલમાં અંદાજે ૩૦,૦૦૦ કરોડનો છે અને વર્ષ ૨૦૩૫ સુધીમાં વધીને ૬૦,૦૦૦ કરોડ થવાનો અંદાજ છે, તે આગામી ૨ થી ૫ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે પગ્લોબલ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન ઓન પ્લાસ્ટિક રિસાયકલિંગ એન્ડ સસ્ટેનેબિલિટીથ (ૠઈઙછજ ૨૦૨૬) ની ત્રીજી આવૃત્તિનો સાક્ષી બનવા જઈ રહ્યો છે.૮૦ વર્ષ જૂની અખિલ ભારતીય સર્વોચ્ચ સંસ્થા પધી ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનથ (અઈંઙખઅ) દ્વારા આયોજિત આ ચાર દિવસીય પ્રદર્શન અને કોન્ફરન્સને રસાયણ અને ખાતર મંત્રાલય, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, નીતિ આયોગ તેમજ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયનું સમર્થન અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે.

    જીસી  ચેરમેન શ્રી અરવિંદ મહેતા અને  GCPRSના પ્રમુખ શ્રી સુનિલ શાહના વિઝન હેઠળ, પ્રગતિશીલ નીતિઓ, ઉદ્યોગોના સહયોગ અને જવાબદાર સંસાધન સંચાલન તેમજ સર્ક્યુલર ઈકોનોમી (ચક્રીય અર્થતંત્ર) ને પ્રોત્સાહન આપતી પહેલો દ્વારા ભારતના સસ્ટેનેબિલિટી ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે હંમેશા પ્રયાસો કરવામાં આવે છે.પ્લાસ્ટિક રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટીને સમર્પિત એશિયાના સૌથી મોટા પ્રદર્શન તરીકે માન્યતા પ્રાપ્ત, GCPRS ૨૦૨૬ માં ૧૨,૦૦૦ ચોરસ મીટરના વિશાળ પ્રદર્શન વિસ્તારમાં ૧૨ દેશોના ૨૦૦થી વધુ પ્રદર્શનકર્તાઓ એકસાથે આવશે, જે પ્લાસ્ટિક કચરાના સંચાલન અને રિસાયકલિંગની સમગ્ર વેલ્યુ ચેઇન (મૂલ્ય શૃંખલા)નું પ્રતિનિધિત્વ કરશે.GCPRS ૨૦૨૬ ભારતના પ્લાસ્ટિક રિસાયકલિંગ ક્ષેત્રના વિકાસને વેગ આપવામાં અને સાથે જ સસ્ટેનેબિલિટી, સંસાધન કાર્યક્ષમતા, સર્ક્યુલર ઈકોનોમી અને કાર્બન-ન્યુટ્રલ ભવિષ્ય માટે ભારત સરકારના વિઝનને વધુ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.આ ઇવેન્ટ પ્લાસ્ટિક કચરાના સંચાલનના ઉકેલો માટે એક વ્યાપક વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જે ટેકનેલોજી પ્રદાતાઓ, રિસાયકલર્સ, નીતિ ઘડવૈયાઓ, બ્રાન્ડ માલિકો, સાહસિકો, સંશોધકો અને પર્યાવરણીય નિષ્ણાતોને એક છત નીચે લાવશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gautam Adani એ ભારતના ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ સાહિસકો શોધવા એક રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ વંદે ભારતમ આરંભી

    June 29, 2026
    અમદાવાદ

    Ambuja Cements અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર

    June 29, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ‘fake police’નો આતંક, ખોટી ફરિયાદનો ડર બતાવી આધેડ પાસેથી ૧૦,૫૦૦ રૂપિયા પડાવ્યા

    June 27, 2026
    અમદાવાદ

    નારોલમાં નકલી પોલીસ બની તોડ કરતી ટોળકીના ૨ સાગરીતો ઝડપાયા

    June 27, 2026
    અમદાવાદ

    મધ્યાહન ભોજન યોજનાના લાખો કર્મચારીઓ ફરી એકવાર સરકાર સામે મેદાને ઉતર્યા

    June 27, 2026
    અમદાવાદ

    Shahpurના EWS આવાસોમાં ૧૭ મકાનનાં તાળાં તોડી ગેરકાયદે કબજો

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbiમાં રફાળેશ્વર ચોકડી જીઆઈડીસી નજીકથી સીએનજી રીક્ષાની ચોરી

    June 29, 2026

    Gautam Adani એ ભારતના ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ સાહિસકો શોધવા એક રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ વંદે ભારતમ આરંભી

    June 29, 2026

    Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો

    June 29, 2026

    Morbiના બેલા ગામની સીમમાં દુકાનનું શટર ઊંચું કરી રૂ ૧.૪૨ લાખની ચોરી

    June 29, 2026

    Gautam Adani નું વાર્ષિક સામાન્ય સભાને સંબોધન

    June 29, 2026

    Adani Mundra Airport નો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbiમાં રફાળેશ્વર ચોકડી જીઆઈડીસી નજીકથી સીએનજી રીક્ષાની ચોરી

    June 29, 2026

    Gautam Adani એ ભારતના ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ સાહિસકો શોધવા એક રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ વંદે ભારતમ આરંભી

    June 29, 2026

    Morbiના જુના ઘૂટું રોડ પર કાર અને બાઈક અથડાતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.