Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Delhi માં ૨૪ વર્ષીય મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ; દહેજ ઉત્પીડનના આરોપમાં પતિ અને સસરાની ધરપકડ

    June 27, 2026

    Lucknow police સાથેના એન્કાઉન્ટરમાં એક વોન્ટેડ ગુનેગાર માર્યો ગયો

    June 27, 2026

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Delhi માં ૨૪ વર્ષીય મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ; દહેજ ઉત્પીડનના આરોપમાં પતિ અને સસરાની ધરપકડ
    • Lucknow police સાથેના એન્કાઉન્ટરમાં એક વોન્ટેડ ગુનેગાર માર્યો ગયો
    • Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો
    • ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi
    • Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ
    • જીંદમાં Khatu Shyam ના દર્શન માટે જઈ રહેલા એક પરિવારને ટ્રકે કચડી નાખ્યો, જેમાં ત્રણ લોકોના મોત
    • કોઈપણ કિંમતે જૂથવાદ સહન કરવામાં આવશે નહીં,સપા પ્રમુખ Akhilesh Yadav
    • જુલાઈમાંચાર રવિવાર અને બે શનિવારની રજાઓ ઉપરાંત, વિવિધ સ્થાનિક તહેવારો માટે કુલ છ રજાઓ રહેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»મધ્યાહન ભોજન યોજનાના લાખો કર્મચારીઓ ફરી એકવાર સરકાર સામે મેદાને ઉતર્યા
    અમદાવાદ

    મધ્યાહન ભોજન યોજનાના લાખો કર્મચારીઓ ફરી એકવાર સરકાર સામે મેદાને ઉતર્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કામના કલાકો અને મહેનતના આધારે યોગ્ય વેતનની ચૂકવણી થવી જ જોઈએ

    Ahmedabad,તા. 27

    સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓના બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડતા મધ્યાહન ભોજન યોજનાના લાખો કર્મચારીઓ ફરી એકવાર સરકાર સામે મેદાને ઉતર્યા છે. લાંબા સમયથી પડતર માંગણીઓ પ્રત્યે સરકાર ઉદાસીન વલણ દાખવી રહી હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર જોશીએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે.

    કર્મચારીઓની સૌથી મોટી અને મુખ્ય માંગણી એ છે કે, તેમને કાયદા મુજબનું લઘુત્તમ વેતન  આપવામાં આવે. હાલમાં તેમને જે માનદ વેતન મળે છે તે ખૂબ જ ઓછું છે, જેના કારણે આ મોંઘવારીના જમાનામાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. કર્મચારીઓનું કહેવું છે કે તેઓ દરરોજ ૬ થી ૭ કલાક સખત કામગીરી કરે છે, તેથી તેમના કામના કલાકો અને મહેનતના આધારે યોગ્ય વેતનની ચૂકવણી થવી જ જોઈએ.

    કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવતા એક ચોંકાવનારી વિગત પણ સામે મૂકી છે. મધ્યાહન ભોજન કેન્દ્રો ચલાવવા માટે જે પરચૂરણ અને વધારાનો ખર્ચ કરવો પડે છે, તે ઘણી વખત કર્મચારીઓના પગાર કરતાં પણ વધી જાય છે.

    આ પરિસ્થિતિમાં કર્મચારીઓએ પોતાના ગજવાના પૈસા વાપરવા પડે છે અથવા દેવું કરવું પડે છે. આ આર્થિક શોષણ હવે અસહ્ય બન્યું હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.

    વેતન ઉપરાંત કર્મચારીઓએ પોતાની નોકરીના રક્ષણ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોઈપણ સમયે નોકરીમાંથી છૂટા કરી દેવાના ડર વચ્ચે કામ કરતા આ કર્મચારીઓએ માગ કરી છે કે, સરકાર તેમને નોકરીનું કાયદાકીય રક્ષણ પૂરું પાડે, જેથી તેઓ સુરક્ષિત ભાવિ સાથે પોતાની ફરજ બજાવી શકે.

    ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર જોશીએ જણાવ્યું છે કે, જો સરકાર આગામી દિવસોમાં વેતન વધારા અને નોકરીના રક્ષણ સહિતની બાબતો પર હકારાત્મક નિર્ણય નહીં લે, તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ સાથે જ કર્મચારીઓએ આ ન્યાયની લડાઈ માટે હાઈકોર્ટ અથવા સંબંધિત કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ખુલ્લી ચીમકી ઉચ્ચારી દીધી છે. વહીવટી તંત્ર હવે આ મામલે શું વચલો રસ્તો કાઢે છે તેના પર સૌની નજર છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    નારોલમાં નકલી પોલીસ બની તોડ કરતી ટોળકીના ૨ સાગરીતો ઝડપાયા

    June 27, 2026
    અમદાવાદ

    સાઉથ બોપલની ખાનગી સ્કૂલમાં પ્રિ-પ્રાયમરીના વિદ્યાર્થી સાથે અડપલાં

    June 27, 2026
    અમદાવાદ

    Shahpurના EWS આવાસોમાં ૧૭ મકાનનાં તાળાં તોડી ગેરકાયદે કબજો

    June 27, 2026
    અમદાવાદ

    Vishwamitri River માં પૂરના પાણી આવતા અટકાવવા નવા ૧૯ ચેકડેમ બનાવાશે

    June 27, 2026
    અમદાવાદ

    ભાટિયામાં જ્વેલર્સ શોપમાંથી સોનાના ચેનની ચોરી થઇ

    June 27, 2026
    અમદાવાદ

    કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ફરી એકવાર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Delhi માં ૨૪ વર્ષીય મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ; દહેજ ઉત્પીડનના આરોપમાં પતિ અને સસરાની ધરપકડ

    June 27, 2026

    Lucknow police સાથેના એન્કાઉન્ટરમાં એક વોન્ટેડ ગુનેગાર માર્યો ગયો

    June 27, 2026

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026

    ગાઝા પર મૌન સમજની બહાર છે,ભારતે તેના જૂના સાથીઓથી પોતાને દૂર કરી લીધા છે, Sonia Gandhi

    June 27, 2026

    Odisha ના પશુધન નિરીક્ષકના ઘરેથી મોટી માત્રામાં ચલણી નોટો મળી, લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ

    June 27, 2026

    જીંદમાં Khatu Shyam ના દર્શન માટે જઈ રહેલા એક પરિવારને ટ્રકે કચડી નાખ્યો, જેમાં ત્રણ લોકોના મોત

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Delhi માં ૨૪ વર્ષીય મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ; દહેજ ઉત્પીડનના આરોપમાં પતિ અને સસરાની ધરપકડ

    June 27, 2026

    Lucknow police સાથેના એન્કાઉન્ટરમાં એક વોન્ટેડ ગુનેગાર માર્યો ગયો

    June 27, 2026

    Bahujan Samaj Party એ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી,આકાશ આનંદને બાજુ પર રાખવામાં આવ્યો

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.